-: પ્રેસનોટ :-
(તા.૨૭/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૬/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૨ કિ.રૂ.૨૪૦૦/- તથા બિયર-૭૫ કિ.રૂ.૨૨,૪૪૦/- મળી કુલ કિ.રૂ.૨૪,૮૪૦/- રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૩ સહિત-૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. ગોરવાપો.સ્ટે.“એ”પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૫૧૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૬(૨) મુજબના ગુના ના કામના ફરીયાદી મીનલ ડો/ઓફ દિલીપભાઇ રતીલાલ પટેલ રહે-બી-૧/૨૨ ક્રિષ્ના પાર્ક સોસાયટી, ગોરવા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મુખત્યાર પઠાણ રહે-ડી-૪૪ અમીન પાર્ક યોગીકુટીર સોસાયટી પાસે તાંદલજા રોડ વડોદરા નાઓએ ગત માર્ચ-એપ્રીલ-૨૦૨૪ થી આજ દીન સુધી મોજે- એન્જલ કાફે રાજધાની ટી સ્ટોલ પાસે ઇલોરાપાર્ક ફરીયાદીની વર્ના ફોર વ્હીલર કાર જેનો રજી નં- જીજે-૦૬-પી.એફ.-૬૭૧૧ તથા ચે.નં-MALC841GLMM286865 તથા એ.નં-G4FLMV182604 ની ફોર વ્હીલર કાર ફરીયાદીના પતિને વિશ્વાસમાં લઈ ગીરો કરાર કરી આપવાના બહાને કાર તથા અસલ આરસી બુક લઈ જઈ રૂ.૧,૯૨,૦૦૦/- જેટલી રકમ તેઓએ ફરીયાદીના પતિને આપી જે રકમ તેઓ પરત આપી ફરીયાદીએ કારની પરત માંગણી કરતા ગલ્લા તલ્લા કરી ફરીયાદીને વર્ના કાર પરત ન આપી ફરીયાદીને આર્થિક નુકસાન પહોચાડી ફરીયાદી સાથે ગુનાહીત વિશ્વાસઘાતનો ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૬/૦૯/૨૦૨૫ ના ક ૧૭/૪૦ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એમ.એસ.કાનાણી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૫૫૬/૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૬(૨),૩૧૮, (૪)૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી ગૌરવસિંહ ખુમાનસિંહ પરમાર રહે ગાયકવાડની ચાલી, સૌજન્ય સોસાયટીની પાછળ,ડેરી ત્રણ રસ્તા પાસે, મકરપુરા રોડ,વડોદરા તા.જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) વિકાસકુમાર સુરેન્દ્રસીંગ આહીર રહે.ભુસનકલા તા.નારનોલ જી. મહેન્દ્રગઢ (હરીયાણા) (ર) પ્રદિપકુમાર સુભાષચંન્દ્ર આહીર રહે.કાદીપુરી તા.નારનોલ જી.મહેન્દ્રગઢ (હરીયાણા) નાઓએ તા-૨૮/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ થી ૨૨/૦૯/૨૦૨૫ ના ક.૧૪/૦૦ સુધી વાગે મોજે- ગાયકવાડની ચાલી, સૌજન્ય સોસાયટીની પાછળ,ડેરી ત્રણ રસ્તા પાસે, મકરપુરા રોડ ફરીયાદીશ્રીને વિશ્વાસમાં લઇ સ્વીફટ ડીઝાયર ગાડી રજી. નં.HR- 35- T -5045 ની વેચાણ આપવાનું કહી ફરીયાદી પાસેથી કુલ રૂ.૧,૨૮,૦૦૦/- ની રકમ પડાવી લઇ ફરીયાદી સાથે છળકપટ વિશ્વાસઘાત તથા ઠગાઇ કરી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતે તા-૨૬/૦૯૦/૨૦૨૫ નાક.૧૫/૦૦ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પિ.એસ.ચૌધરી સા મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડ ચોરીના કેસો
૧. કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૫૦૩૦૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૫,૩૩૧(૩) મુજબના ગુનાના કામના ફરીયાદી ભાવેશભાઇ મફતભાઇ રાણા રહે. મ.નં.203 શાંતિ સાગર કોમ્પલેક્ષ મામાની પોળ રાવપુરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૦૫/૦૬/૨૦૨૫ ના આશરે ક- ૦૯/૦૦ થી ક.૧૮/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીના મકાનને મારેલ તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનના છેલ્લા રૂમમાં રાખેલ લાકડાનુ કબાટ ખોલી તેમાં રહેલ રોકડા રૂપિયા ૧,૨૫,૦૦૦/- તથા સોનાના દાગીના કિ.રૂ ૬,૩૦,૦૦૦/- ની એમ મળી કુલ્લ કિ.રૂ ૭,૫૫,૦૦૦/-ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા બાબતે તા.૨૬/૦૯/૨૦૨૫ ના ક-૧૬/૦૦ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ પો.ઇન્સ.શ્રી એન.એમ.ચૌધરી કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. સ્ત્રી અત્યાચારના કેસો
૧. ગોત્રી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૪૨૫૦૨૯૭/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૨,૩), ૮૫ મુજબના ગુનાના કામના ફરીયાદી શ્વેતા વા/ઓ રૂષિકેશ સુધીરભાઇ ત્રિવેદી રહે-બી/૧૧૦૨ ફોર્ચુન ઇમ્પેરીયા વાસણા ભાયલી રોડ.ટી.પી-૧ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી રૂષિકેશ સુધીરભાઇ ત્રિવેદી રહે-મ.નં.૫૭ જનકપુરી સોસાયટી,સ્મ્રુતી મંદિર પાસે ઘોડાસર વી.ટી.સી અમદાવાદ નાઓએ તા.૧૭/૦૩/૨૦૨૫ ના ક.૦૩/૦૦ થી આજદિન સુધી દરમ્યાન મોજે:- બી/૧૧૦૨ ફોર્ચુન ઇમ્પેરીયા વાસણા ભાયલી રોડ.ટી.પી-૧ વડોદરા શહેર ફરિયાદીબેન નાઓને તેના આરોપી પતિએ શારીરીક માનસીક ત્રાસ આપી માર મારી હેરાન પરેશાન કરી ફરીયાદીને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૬/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.એન ચુડાસમા ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.