Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૮/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૭/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૬ કિં.રૂ.૩૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૨૫ કિ.રૂ.૧૮,૭૨૮/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૧ સહિત કુલ-૦૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચોરીના કેસો

૧.      ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૨૪૬/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી બીપીનભાઈ સ/ઓ કનૈયાલાલ પંડ્યા ઉ.વ.૬૮ ધંધો-નિવૃત રહે.મ.નં.૨૫ આદર્શનગર સોસાયટી મહાકાળી મંદિરની પાછળ છાણી જકાતનાકા  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) એક્ટીવા ચાલક આશરે ઉંમર ૨૫ વર્ષ નો છોકરો જેને કપડા કાળા કલરનો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ તથા માથે લાલ કલરનો સાફો બાંધેલ તથા નં(૨) એક્ટીવા પાછળ બેસેલ આશરે ઉંમર ૨૦ વર્ષ નો છોકરો જેને સફેદ કલરની ટી-શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ જે બન્ને ના પુરા નામ સરનામાની ખબર નથી ગઈ તા.૨૪/૦૬/૨૦૨૬ ના સવારના છ વાગયની આસપાસ મોજે- મહાકાળી મંદિર પાસે જુના છાણી રોડ વડોદરા શહેર નાએ આ કામના ફરીયાદીએ ચાલતા ચાલતા જતા હતા ત્યારે છાણી કેનાલ તરફથી એક કાળા  કલરની એક્ટીવા જેના ઉપર બે ઈસમ બેસેલ હતા જેના ચાલક આશરે ઉંમર ૨૫ વર્ષ નો છોકરો જેને કપડા કાળા કલરનો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ તથા માથે લાલ કલરનો સાફો બાંધેલ તે તથા એક્ટીવાની પાછળ બેસેલ આશરે ઉંમર ૨૦ વર્ષ નો છોકરો સફેદ કલરની ટી-શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ તે બન્નેએ ફરી.ના ગળામાથી ચેન કઢાવી એક્ટીવા ચાલકે પોતાના મોઢામાં નાખી દઈ ફરી.શ્રીને ચેન પાછી માગતા પાછી નહી આપી બન્ને ઈસમો ફરી.શ્રીની સોનાની ચેન જેનુ આશરે વજન ૧૫ ગ્રામ હતુ.જેની આશરે કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- ની હતી તે ચોરી કરીને ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૦૬/૨૦૨૬ ના કલાક ૨૧/૪૦ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.બારીયા ફતેહગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     વાહન અકસ્માતના કેસો

૧.      મકરપુરા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૬૨૬૦૩૬૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કુંતાબેન વા/ઓ સુનીલભાઈ બારીયા ઉ.વ. ૩૬ ધંધો ઘરકામ રહેવાસી હાલપટેલ ફળીયુ જાંબુવા ગામ વડોદરા શહેર મુળ/રહે ગામ રાજપુર (કદવાલ), પોસ્ટ પાની (વડોથ) તા. પાવી જેતપુર જિ. છોટા ઉદેપુર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ફોર વ્હિલ જેનો રજી નં. GJ-06-JQ-2488 ના ચાલક ખ્યાતિબેન મયંકભાઈ પટેલ રહે- સ્વામિનારાયણ ફળિયુ માણેજા વડોદરા શહેર ગઈ તા.૨૫/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના આશરે ચારેક વાગેના સુમારે ફરી શ્રી તેઓના બાળક વિંસ અને યશને લઈને તેઓના ઘરની બાજુના જાન્બુવા ગામના મેદાનમા રમાડવા માટે લઈ ગયેલ તે વખતે ચારેક વાગેના સુમારે ફરિ શ્રીનો દીકરો વિન્સ લીમડાના ઝાડ નીચે રમતો હતો તે દરમ્યાન એક સફેદ કલરની ફોર વ્હિલ જેનો રજી નં. GJ-06-JQ-2488 નાની લઈને એક મહિલા ડ્રાઈવીંગ કરતી હતી જેનુ નામ ખ્યાતિબેન મયંકભાઈ પટેલ નાઓ કોઈક વખત બહુ ઝડપથી કે કોઈક વખત બહુ ધીમે ધીમે ચલાવતી હતી તેનાથી ફરી શ્રી ને લાગેલ કે આ મહિલા ફોર વ્હિલ ગાડી શીખતી હોય તે દરમયાન અચાનક આ ફોર વ્હિલ ચાલક મહિલા પોતાની ફોર વ્હિલનો કાબુ ગુમાવી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરી શ્રી ના દિકરા વિન્સને અથાડી અડફેટે લીધેલ જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની એસ.એમ.એસ. હોસ્પિટલ મકરપુરા  ખાતે સારવાર અર્થે લઈ ગયેલ અને સારવાર દરમયાન ડો. શ્રીએ  ડાબા પગના ઘુંટણથી ડાબા પગની એડી સુધી પગના પાછળના ભાગે આખી ચામડી ઉખડી ગયેલ અને અંદરનો માંસ વાળો ભાગ બહાર નીકળેલ અને ડાબા પગે ઘુંટણથી નીચેના ભાગે હાડકામા ગંભીર ઈજા પહોચાડી ફ્રેક્ચર કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૫/૦૬/૨૦૨૬ કલાક-૧૬/૦૦ વાગ્યે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ એ.એસ.આઇ નરસિહભાઇ કેરાજી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.         ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૦૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ (બી.એન.એસ.)ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી), તથા એમ.વી એક્ટ ૧૭૭,૧૮૪.૧૩૪  મુજબના ગુનાના કામના ફરિયાદી ગિતાબેન ભરતભાઇ પટેલ ઉ.વ.૪૩ ધંધો ઘરકામ રહે-૩૨૩/૫ જુના હાઉસિંગ બોર્ડ ગોરવા  નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ફોર વ્હીલર ચાલક જેના નામ સરનામાની ખબર નથી તે તા.૨૭/૦૬/૨૦૨૬ના રોજ ૧૬/૩૦ વાગ્યાની આસપાસ આ કામના ફરિયાદી નાઓ સ્કુટર વાહન રજી. નં-GJ06 EJ 4245 ના ચાલક ચરણ વાણંદ નાઓની ની પાછળ બેસી ગેંડા સર્કલથી આગળ એલેમ્બીક ફાર્મા કંપનીના ગેટ નજીક રોડ ઉપર કોઇ અજાણ્યા ફોર વ્હીલ વાહનના ચાલકે પુર ઝડપે ગફલભરી રીતે હંકારી લાવી ટકકર મારતા ફરિયાદી તથા તેમની સાથેના ચરણ વાણંદ નાઓ નીચે પડી ગયેલ હતા જેથી ફરિયાદી તથા તેમની સાથેના સ્કુટરના ચાલક ચરણ વાણંદ નાઓને માથાના ભાગે ગંભીર ઇજા કરી ત્યાથી આ અજાણ્યા વાહન ચાલકનાઓ ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૭/૦૬/૨૦૨૬ ના કલાક ૨૧/૪૫ વાગ્યે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી બી.બી.ચૌધરી ગોરવા  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     મારામારીના કેસો

૧.      પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયભાઇ ગુલાબસીંગ વણઝારા ઉ.વ.૩૩ ધંધો.વેપાર રહે.બી.પી.એસ.સ્કુલની સામે ઝુપડપટ્ટીમા દુધીયા તળાવ ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧)શીવો રાઠોડ રહે.ગણેશનગર તથા નં.(૨)કૌશલ સરોજ તથા નં.(૩)ભાવેશ ઉર્ફે પપ્પુ જાધવ જે ત્રણેયના પુરા નામ સરનામાની ખબર નથી તે ગઈ તા.૨૬/૦૬/૨૦૨૬ ના રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે મોજે- “આરોહી આમલેટ સેન્ટર” ગણેશનગર શાક માર્કેટ પાસે ડભોઇ રોડ વડોદરા શહેર ખાતે શીવો રહે.ગણેશનગર તથા તેના મિત્ર કૌશલ જે બન્નેના પુરા નામ સરનામાની મને ખબર નથી  તેઓ બન્ને  ફરી.શ્રીની લારી પર નાસ્તો કરવા માટે આવી નાસ્તાના પૈસા ન આપી આ શિવાનાઓ ફરી.શ્રીને ગમે તેમ બિભત્સ ગંદી ગાળો બોલવા લાગેલ અને ફરી.શ્રીને મોઢા પર ફેંટ મારવા લાગેલ અને તેનુ ઉપરાણૂ લઈ તેનો મિત્ર કૌશલ તથા  ભાવેશ ઉર્ફે પપ્પુ રહે.જેના પુરા નામ સરનામાની મને ખબર નથી તેઓ ત્રણેય ભેગા મળી ફરી.શ્રી સાથે ઝપાઝપી કરી ફરી.શ્રીને પેટમા તથા શરીરે ગડદાપાટુનો માર મારવા લાગેલ અને આ શિવાનાઓ ફરી.શ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૭/૦૬/૨૦૨૬ ના કલાક ૨૦/૨૫ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ એ.એસ.આઈ વિજયકુમાર ખુમાનભાઈ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૯૨૬૦૨૧૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(ખ), ૩૫૧(૨)(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી સૌરભગીરી સા/ઓ પ્રભાતશંકર ઉં.વ.-૨૨, ધંધો – વેપાર, રહે- સી-૦૧, અજયનગર, જલારામ મંદીર પાસે. ઉંડેરા ગામ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સંદીપ ગીરી રહે.જલારામનગર ઉંડેરા પંચવટી રોડ, ઉંડેરા વડોદરા શહેર તથા આરોપી નં.(૨) વિશાલ વણઝારા રહે. વણઝારાનગર જલારમ મંદીરા સામે, ઉંડેરા વડોદરા શહેર તથા આરોપી નં.(૩) રાહુલ ગીરી.જલારામનગર ઉંડેરા પંચવટી રોડ, ઉંડેરા વડોદરા શહેર તથા આરોપી નં.(૪) સંદીપ ગીરીનો ભાઇ જેના નામ ઠામની ખબર નથી ગઇ તા.૨૭/૦૬/૨૦૨૬ ના આશરે રાત્રીના ક.૨૧/૧૦ વાગ્યા દરમ્યાન મોજે. ઈંડીયન ઓઈલ પેટ્રોલ પંપની પાસે આવેલ શોપિંગમા આવેલ દીપકભાઇ યાદવના ગેરેઝ, ઉંડેરા ગામ, વડોદરા શહેર ખાતે આ સામાવાળા (૧) સંદીપ ગીરી તથા (૨) વીશાલ વણઝારાનાઓ મો.સા લઈને આવેલ અને ફરીયાદીને જુના ઝગડામા સમાધાન કરવાનુ કહી ગેરેઝની બહાર બોલાવેલ જ્યા આ કામના આરોપી તથા (૩) રાહુલ ગીરી તથા આરોપી નં.(૪) સંદીપનો ભાઇ જેનુ નામ ખબર નથી તે આવેલ જેઓ આવી અમારી સાથે બોલાચાલી કરી ગંદી ગાળો આપવા લાગેલ અને સમાધાન કરી દે નહીતર તને છોડીશુ નહી એમ કહી ધમકી આપવા લાગેલ જે દરમ્યાન આ પાછળથી આવેલ રાહુલગીરી તથા તેના ભાઇ સંદીપ ગીરી ત્યા રીક્ષામા પડેલ પ્લાસ્ટીકની પાઈપ હાથમા આવી જતા અમોને પીઠના બરડાના ભાગે તથા જમણા હાથની કોણીના ભાગે માર મારવા લાગેલ અને રાહુલ ગીરી તથા વિશાલ વણઝારાનાઓ અમારી સાથે ગડદા પટુનો માર મારવા લાગેલ હતા જે દરમ્યાન જપા-જપીમા અમારા જમણા હાથાના અંગુઠા પાસે પણ ઈજા થયેલ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૬/૨૦૨૬ ના કલાક ૦૨/૦૫ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ હે.કો.પ્રતિપાલસિંહ હરેન્દ્રભાઇ જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.      જવાહરનગર પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૯૨૬૦૨૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(ખ), ૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી વિશાલભાઇ જયંતીભાઇ વણઝારા ઉ.વ.૩૦ ધંધો.છુટક મજુરી રહે.વણઝારાનગર જલારમ મંદીરા સામે, ઉંડેરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સૌરભગીરી સા/ઓ પ્રભાતશંકર ઉં.વ.-૨૨, ધંધો–વેપાર, રહે- સી-૦૧, અજયનગર, જલારામ મંદીર પાસે. ઉંડેરા ગામ, વડોદરા શહેર ગઇ તા -૨૭/૦૬/૨૦૨૬ ના આશરે રાત્રીના ક.૨૧/૧૦ વાગ્યા દરમ્યાન મોજે. ઈંડીયન ઓઈલ પેટ્રોલ પંપની પાસે આવેલ શોપિંગમા આવેલ દીપકભાઇ યાદવના ગેરેઝ, ઉંડેરા ગામ, વડોદરા શહેર ખાતે આરોપી નામે સૌરભગીરી સા/ઓ પ્રભાતશંકર ઉં.વ.-૨૨, ધંધો– વેપાર, રહે- સી-૦૧, અજયનગર, જલારામ મંદીર પાસે. ઉંડેરા ગામ, વડોદરા શહેરનાઓને અમોએ તથા સંદીપગીરીએ સૌરભને ગેરેઝમાથી બહાર બોલાવેલ અને તેને સમાધાન માટે સમજાવવા લાગેલ અને ત્યા સૌરભ ગીરી તેના મિત્રો નામે દીક્ષીતભાઇ પરમાર તથા સૌરભ પરમાર તથા દીપકભાઇ યાદવનાઓ સાથે બેઠો હતો જે દરમ્યાન અમોએ તથા સંદીપગીરીએ આ સૌરભ ગીરીને ગેરેઝમાથી બહાર બોલાવેલ અને તેને અગાઉ થયેલ ઝગડાના સમાધાન માટે સમજાવતા આ સૌરભ ગીરી નાનો અચાનક ઉશ્કેરાઇ જઈ મને તથા મારા મિત્ર સંદીપ ગીરીને કહેલ કે, તુ કેમ સમાધાન કરાવવા આવ્યો છે તેવુ કહીને અમારી સાથે બોલાચાલી કરવા લાગેલ તથા જોર-જોર થી ગંદી ગાળો આપી અને આજ તો તને છોડીસ નહી તેવી ધમકી આપવા લાગેલ અને અમો તેને ગાળો નહી આપવા તેમજ ધમકી નહી આપવાનુ કેહતા આ સૌરભ ગીરીએ અમારી ફેટ પકડી અને અમોને ગડદા પાટુનો માર મારવા લાગેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૮/૦૬/૨૦૨૬ ના કલાક ૦૨/૧૫ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ હે.કો.પ્રતિપાલસિંહ હરેન્દ્રભાઇ જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      ગોરવા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૭૨૬૦૩૦૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૫૪,૧૧૫(૨), ૧૧૭(૨),૨૯૬(બી),૩૨૪(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી સત્યરાજસિંહ જિતેંદ્રસિંહ રાઠોડ ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ  હાલ રહે,મ.ન.૮૩ ભરવાડવાસ બાપાસીતારામ મઢુલી પાસે સમા વડોદરા શહેર મુળ રહે,બાપુનગર સોસાયટી જલારામ મંદિર પાસે વાવડી બુજર્ગ ગોધરા પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ફેઝલ વિજય રાઠોડ (૨) યાશીન યાયાભાઇ પટેલ (૩) વશિમભાઇ તથા અન્ય એક ઇસમ નાઓએ તા.૨૮/૦૬/૨૦૨૬ ના આશરે  ક.૦૦/૧૦ વાગ્યાની આસપાસ વારિષપાર્ક મધુનગર ગોરવા ખાતે ફરિયાદી પોતાના માલિક પાર્થ શાહ નાઓની ફોર વ્હિલ જેનો રજી નં GJ-06-BX-1396 ની લઇને જઇ રહ્યા હતા તે વખતે રેતી હોવાને કારણે રસ્તા પર ગાડીનુ બેલેન્સ જતા ત્યા હાજર ત્રણ ચાર ઇસમો ફરિયાદીની ગાડી ઉપર અચાનક પથ્થર તથા ઇંટના ટુકડા મારતા ફરિયાદી પોતાની ગાડી સાઇડમા કરી તેઓ સાથે વાતચીત કરવા માટે નીચે ઉતરેલ ત્યારે આ ઇસમો અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારી નીચે પાડી દઇ પથ્થર વડે માથાના ભાગે તથા આંખ પર ગંભીર ઇજા પહોચાડેલ અને ફરિયાદીની ગાડીના કાંચ તથા  અંદરના ભાગે નુકશાન કરી આશરે રૂ.૫૫,૦૦૦/- જેટલુ નુકશાન કરી બળજબરીપુર્વક ગાડીની ચાવી કાઢી લઇ લિધેલ જેમા  આરોપી નાઓએ ફરિયાદી સાથે મારામારી કરી ફોર વ્હિલ ગાડીને નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૬/૨૦૨૬ ના ક.૦૪/૩૦ વાગે ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.આર.ગાંગાણી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.      મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૬૨૬૦૩૭૦/૨૦૨૬બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૩), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩)  તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરિયાદી સુરજપ્રતાપ સુરેન્દ્રપ્રતાપ સિંહ ઉમર 28 ધંધો નોકરી રહેવાસી મકાન નંબર 207 બીજા માળે જનપથ નગર ફ્લેટ બીએચ સ્કૂલ નજીક દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અક્ષય ગોલહાર (૨) જીગર પંચાલ (૩) ભુરીયો ઉર્ફે પુરુષોત્તમ ચૌહાણ (૪) નિખિલ સિંદે (૫) ભાવેશ ગીતે (૬) બળવંત ગોર (૭) ખંડેરાવ ગીતે જેના પુરા નામ સરનામાની ખબર નથી તે નાઓએ તા. ૨૭/૦૬/૨૦૨૬ ના રાત્રીના આશરે દશેક વાગેના સુમારે મોજે જનપથનગર સોસ્યાટીના મેઈન ગેટ પાસે દંતેશ્વર વડોદરા શહેર  ખાતે ૨૭/૦૬/૨૦૨૬ ના રાત્રિના દસ વાગ્યાના અરસામાં અગાઉ તે પોલીસ બોલાવેલ છે અને વારંવાર ટોકે છે જેની અદાવત રાખીને અક્ષય ગોલહાર, જીગર પંચાલ, ભુરીયો ઉર્ફે પુરુષોત્તમ ચૌહાણ, નિખિલ સિંધે, ભાવેશ ગીતે, બળવંત ગોર, ખંડેરાવ ગીતે નાઓ ભેગા મળી ગેરકાયદેસર મંડળી બનાવી એકબીજાની મદદગારી કરી અક્ષય ગોલહરે તને તો આજે મારી દેવો છે તેમ કહી લોખંડની પાઇપ ફરી શ્રીના માથાના ભાગે મારી નિખિલ શિંદે નાઓએ ફરી શ્રીને પકડીને બાંકડા પર નીચે પાડી દીધેલ અને ભુરીયા ઉર્ફે પુરુષોત્તમ ચૌહાણ નાઓએફરી શ્રી ને ડાબા ખભાના ભાગે અને હોઠની નીચેના ભાગે ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડેલ જેમા હોઠની નીચેના ભાગે ડો.શ્રી એ બે ટાંકા લીધેલ અને ફરી શ્રી નાઓને  ગાળા ગાળી કરતા કરતા બુમાબૂમ કરવા લાગેલ અને જોર જોરથી કહેવા લાગેલ કે તને તો આજે મારી જ નાખીશ તે વખતે ત્યાં હાજર સોસાયટીમાં રહેતા પાર્થ બડગુજર અને દર્પણ પટેલ નાઓ ફરિ શ્રી ને છોડાવા વચ્ચે પડેલ તો તેઓને પણ ઝપાઝપીમાં મારવા લાગેલ અને તે વખતે ભાવેશ ગીતે, બળવંત ગોર અને ખંડેરાવ ગીતે નાઓ પથ્થરો મારવા લાગેલ અને ગાળા ગાળી કરવા લાગેલ તે દરમિયાન ફરી શ્રી એ ગળામાં પહેરેલ સોનાની ચેન પડી ગયેલ તે ફરિ શ્રી ને મળેલ નથી અને તે દરમિયાન સોસાયટીના અન્ય માણસો ભેગા થતા તેઓ બધા ત્યાંથી બહાર નીકળવા લાગેલ અને જતા જતા બધા કહેવા લાગ્યા કે તને તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ અને મોટા અવાજે ગાળા ગાળી કરતા ત્યાં બાજુમાં પડેલ એક સફેદ કલરની ફોર વ્હીલ જેનો નંબર ફરિ શ્રીને ખબર નથી તેમાં બેસીને ત્યાંથી ભાગી ગયેલ અને બીજા ઇસમો ભુરીયા ઉર્ફે પુરુષોત્તમ ચૌહાણની પીળા કલરની રીક્ષામાં બેસીને ભાગી ગયેલ અને ફરી શ્રીને ઇજા પહોંચાડી એકબીજાની મદદગારી કરી  મે.પો.કમિ.સા.શ્રી  નાઓના હથીયાર બંદી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબત ગુનો કર્યા વિ.બાબતે તા.૨૮/૦૬/૨૦૨૬ ના રોજ ગુનો નોધાયેલ હોય જે ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી શ્રી પી.એ.ભેડા. સા. મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.