Loading...
Welcome to Police Department
Search
: પ્રેસનોટ :-

(તા.૨૮/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૬૭ કિ.રૂ.૧૩૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૫ સહિત-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.