Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૮/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૭/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૩ કિ.રૂ.૨૬૦૦/- તથા બિયર-૮૮૪ તથા કાર-૧, મોબાઇલ ફોન-ર મળી કુલ   કિ.રૂ.૨૨,૪૪૦/- મળી કુલ કિ.રૂ.૫,૧૨,૧૦૦/- રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૧ સહિત-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.    ચોરીના કેસો

૧.      નંદેસરી પો.સ્ટે

નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૫૦૪૨૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૫,૩૩૧(૩) મુજબ ગુનાના કામના ફરીયાદી મુકેશભાઇ શંકરભાઇ પટેલ વેપાર રહે.મ.નં. બી/૨૨ શ્રીધરવિલા ડુપ્લેક્ષ અંબાલાલ પાર્ક-૦૧ ની બાજુમા પંચવટી ગોરવા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમે તા.૨૧/૦૯/૨૦૨૫ થી તા.૨૬/૦૯/૨૦૨૫ દરમ્યાન સવાર ના અલગ અલગ સમયે  મોજે- નંદેસરી જી.આઇ.ડી.સી. પ્લોટ નં.૨૦૦/૧ ખાતે શીવ પંપ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમા  કોઇ અજાણ્યો ચોર ઇસમે કંપની ની દિવાલ ઉપરથી કંપની મા ગેરકાયદેસર પ્રવેશ કરી કંપની ના શેડમા મુકેલ એમ.એસ.સર્કલ નંગ-૩૪ આશરે કિગ્રા-૨૩૦  કિ.રૂ.૯૫૨૦/- તથા એસ.એસ.સર્કલ નંગ-૦૧ આશરે કિગ્રા-૧૫ કિ.રૂ.૧૫૦૦/- તથા મોટર ૩ એચ.પી.ની નંગ-૦૧ કિ.રૂ.૯૫૦૦/- તથા એસ.એસ.રોડ નંગ-૧૦ આશરે કિગ્રા-૧૦૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા એમ.એસ.એંગલ નંગ-૧૬ આશરે કિગ્રા-૪૮ કિ.રૂ.૧૪૪૦/- તથા એમ.એસ.રોડ નંગ-૦૨ આશરે કિગ્રા. ૧૦ કિ.રૂ. ૧૦૦૦/-ગણી કુલ કિંમત રુ.૩૨૯૬૦/- નો લોખંડ નો માલ સામાન ચોરી કરી લઈ જઈ ગુન્હો કર્યા વિગેરે બાબતે ૨૭/૦૯/૨૦૨૫ ના કલાક ૨૧/૫૫ વાગે ગુનો નોધાયેલ છે. જેની તપાસ પો.સ.ઇ. શ્રી વી.કે.પાટીલ નંદેસરી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    વિશ્વાસઘાતના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે

    માંજલપુર પો.સ્ટે. પાર્ટ એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૪૭૦/૨૫ બી.એન.એસ.કલમ- ૧૬(૨),૩૧૮(૪) મુજબ ગુનાના કામના ફરીયાદી દેવરાજન અતીઅપ્પન હાલ રહે.મ.નં.N-501 ડ્રીમ આત્મન -૦૨ વડસર રોડ વડોદરા શહેર મુળ રહે.મ.નં.૩૭  નૈઈનાર પાલીયમ જેડર પાલૈયતાર ટોટમ આતુર સેલમ જીલ્લો તમિલનાડુ નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ટ્રાન્સપોર્ટર અગ્રવાલ ટ્રાન્સપોર્ટ કમ્પની એડ્રેસ મારૂતી સુઝિકિ ગેટ નં.૨ સરહુલ ગુરૂગ્રામ હરીયાણા (૨) ઓનલાઇન ટ્રાંસફર કરેલ  રૂપીયાના ધારક નિતીન સોમબેર સિંઘ રહે.સીરસી ગામ લોહારૂ જીલ્લો ભિવંડી હરિયાણા (૩) ફોર વ્હિલ કાર પિકઅપ કરવા આવેલ ઇસમ (૪) સેલમ તમિલનાડુ ના ડ્રાઇવર તા.૧૫/૦૫/૨૫ થી આજદીન સુધી મોજે-મ.નં.N-501 ડ્રીમ આત્મન -૦૨ વડસર રોડ માંજલપુર ફરીયાદી શ્રી ની ફોર વ્હિલ ફુંટો કાર નં.TN-37-BV-7158 ની વડોદરા થી સેલમ તમીલનાડુ ટ્રાન્સપોર્ટીંગ કરવા આ કામના આરોપીઓ ભેગા મળી આ કામના (૧) તથા જણાવેલ મોબાઇલ નંબર-૮૯૩૦૭૦૦૩૮૮ નાને રૂપિયા -૩૮૩૨૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરેલા તે તથા બિજા આરોપીઓ એ ફરી નો સમ્પર્ક કરી વધુ રૂપિયાની માંગણી કરી ફરીની કાર નુ લોકેશન કે કાર ક્યા પડી છે તે જણાવતા ન હોય આજદીન સુધી ફરીની ફોર વ્હિલ કાર તેમના ઘરે પોચાડેલ ના હોય તેઓ તમામ ભેગા મળી ફરીની પાસેથી ફોર વ્હિલ કાર જેની કિ.રૂ.૩૦૦૦૦૦/- ગણી શકાય તથા ગુગલ-પે થી ઓનલાઇન આપેલ રૂ.૩૮૩૨૦/- કુલ્લે રૂપિયા -૩૩૮૩૨૦/- ની ભેગા મળી ફોર વ્હિલ કાર તથા રૂપિયા લઈ જઈ ફરીયાદી સાથે  વિશ્વાસધાત છેતરપીંડી વિગેરે બાબતે તા‌.૨૮/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૧૦ વાગે ગુનો નોધાયેલ છે. જેની તપાસ પો.સ.ઇન્સ. શ્રી એ.એસ.બિહોલા માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.