-: પ્રેસનોટ :-
(તા.૨૯/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૮/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી- ૬૦ કિ.રૂ.૧૨૦૦૦ /-તેમજ ઇંગ્લીશ દારૂની ઇ.કવા-૫, બોટલ-૧૫૩, બીયર ટીન ૮ તથા મોપેડ ૧ કિં.રૂ.૧૧૯૧૪૦ /-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૮ સહીત કુલ-૧૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન-અક્સ્માતના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૦૬૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪ મુજબ આ કામના ફરીયાદી રાજેશભાઇ મણીલાલ ચૌહાણ રહે.કોટેશ્વર મહાદેવ ગામ વડસર પાસે મકરપુરા જી.આઈ.ડી.સી તા,જી-વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક મારૂતી સ્વીફ્ટ ડીઝાયર ફોરવ્હીલ ગાડી જેનો રજી. નં.GJ-06-PG-7687 નો ચાલકે તા.૨૮/૦૧/૨૦૨૬ ના ક.૧૨/૦૦ વાગ્યાની આસપાસ મોજે. ને.હા.૪૮ પર સુરતથી અમદાવાદ તરફ જતાં જામ્બુવા સતલુજ પંજાબ હોટેલ પાસે રોડ પર વડોદરા શહેર ખાતે ફરી.ના નાના ભાઇ મુકેશભાઇ મણીલાલ ચૌહાણ ઉ.વ.૪૭ તથા તેમના મિત્ર રજનીભાઇ હર્ષદભાઇ પટેલ ઉ.વ.૪૨ તેમની હીરો કંપનીની પેસન પ્રો મો.સા. નંબર GJ-06-HG-5446 ની લઈને પોર જી.આઇ.ડી.સી. ખાતેથી કામ પરથી ઘરે પરત આવતાં હતા તે દરમ્યાન ને.હા.૪૮ પર સુરતથી અમદાવાદ તરફ જતાં જામ્બુવા સતલુજ પંજાબ હોટેલ પાસે રોડ પર એક મારૂતી સ્વીફ્ટ ડીઝાયર ફોરવ્હીલ ગાડી જેનો રજી.નં.GJ-06-PG-7687 ના ચાલકે તેની ફોરવ્હીલ પુરઝડપે,ગફલતભરી અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.ના ભાઇની મો.સા. સાથે પાછળથી એક્સિડન્ટ કરી ફરી.ના ભાઇને માથામાં આગળના ભાગે તથા કપાળમાં ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર મોત નિપજાવી તથા ફરી.ના ભાઇના મિત્ર રજનીભાઇને ચહેરા પર તથા પેટના ભાગે તથા શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૮/૦૧/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગ્યે વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. કે.ડી.પરમાર સા. નાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૦૪૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧,૧૨૫(એ)(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ આ કામના ફરીયાદી ખુશીબેન ડો/ઓ આશિષભાઇ અશ્વિનભાઇ ભટ્ટજી ઉ.વ.૨૫ ધંધો.નોકરી રહે. 6 એ અંબીકા દર્શન ડુપ્લેક્ષ બ્રાઇટ સ્કુલના ખાંચામા વી.આઇ.પી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક ઇક્કો કાર નં. GJ13AM9554 ના ચાલકે તા.૨૮/૦૧/૨૦૨૬ ના આશરે ક.૧૬/૧૫ મોજે;- અમિતનગર સર્કલ પાસે વડોદરા શહેર ખાતે આ કામના તહોમતદાર એક ઇક્કો કાર નં. જીજે13એએમ9554 ના ચાલકે તેની ઇક્કો કાર એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની જ્યુપીટર ને ટક્કર મારી એક્સીડન્ટ કરતા હું મારી જ્યુપીટર સાથે નીચે પડી જતા મને ડાબા ખભા ઉપર ફેકચર કરી તેમજ કોણી ઉપર ઇજા પહોચાડી ગુનો જઇ ગુનો કરેલ હોય વિગેરે બાબતે વાગે તા.૨૮/૦૧/૨૦૨૬ ના ક.૨૩/૦૦ ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. હેમલદાન હર્ષદદાન નાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ગોરવા પો.સ્ટે.
ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૦૪૮/૨0૨૬ બી.એન.એસ કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી),૩૨૪(૪), તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ આ કામના ફરીયાદી કનુભાઇ છગનભાઇ પ્રજાપતિ રહે- ઘર નં-૨૬૨ હાઉસીંગ બોર્ડ પાદરા ગામ પાતળીયા હનુમાન રોડ તા-પાદરા જી. વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક ઇનોવા કાર નં GJ-06-BY-0784 ના ચાલકે તા-૨૬/૦૧/૨૦૨૬ ના કલાક ૦૦/૩૦ વાગે ગોરવા બાપુની દરગાહ ચાર રસ્તા ગોરવા વડોદરા શહેરનાઓએ આ કામ ના ફરીયાદી તા- ૨૬/૦૧/૨૦૨૬ ના રોજ પોતાની હીરો હોંડા કંપનીની સી.ડી મો.સા નં GJ-06-EN-8919 ની ઉપર તેમની પત્ની નામે જયોતિબેન ને બેસાડી રાત્રીના આશરે ૧૨/૩૦ વાગેના સુમારે મધુનગર ચાર રસ્તા થઈ બાપુની દરગાહ ચાર રસ્તાથી પસાર થતા હતા તે વખતે એક સફેદ કલરની ઇનોવા કાર નં GJ-06-BY-0784 ના ચાલાકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની મો.સા સાથે અથાડી એકંસીડન્ટ કરતા ફરીયાદી તથા તેમની પત્ની જ્યોતિબેન પ્રજાપતિ નાઓ તેમની મો.સા સાથે રોડ પર પડી જતા ફરીયાદીને ડાબા પગની એડીના ભાગે ગંભીર ઇજા તથા જમણા પગના પંજા પર સામાન્ય ઇજા કરેલ હોય તથા તેમની પત્ની જયોતિબેન નાઓને માથાના ભાગે ગંભીર ઇજા તથા બંન્ને પગે સામાન્ય ઇજા કરેલ હોય તેમજ ફરીયાદી ની મો.સા નં GJ-06-EN-8919 ને નુકશાન કરી ગુનો કર્યા બાબત. તા- ૨૮/૦૧/૨૦૨૬ ના કલાક ૧૬ /૧૦ વાગે વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI મહેશભાઈ ચીમનભાઈ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. છાણી પો.સ્ટે.
છાણી પો.સ્ટે પાર્ટ-એ ૦૫/૨૦૨૬ ગુ.ર.ન.- ૧૧૧૯૬૦૦૫૨૬૦૦૪૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની.કલમ-૨૮૧,૧૦૬,૧૨૫(એ),૧૨૫(બી), તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ આ કામના ફરીયાદી પંકજભાઈ વિનુભાઈ સોલંકી ઉ.વ.૩૫ ધંધો-નોકરી રહે.માતાજી ફળિયુ,દશરથ ગામ તા.જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી રણછોડભાઈ બચુભાઈ સોલંકી રહે,.૮૧, ડિફેંસ કોલોની એક ન્યુ સમા રોડ વડોદરા શહેર ગઈ તા.૧૬/૦૧/૨૦૨૬ ના સાંજના આશરે કલાક-૧૭/૩૦ વાગ્યે પહેલા કોઇપણ સમયે ને. હા.-અડતાલીસ વેરાઈમાતાના મંદિર પાસે દશરથ ગામ વડોદરા શહેર ફરીયાદીશ્રીના પિતા નામે વિનુભાઈ મણીભાઇ સોલંકી ઉ.વ-૫૩ પોતાના ખેતર માધવનગરથી ચાલીને ઘર તરફ આવી રહ્યા હતા તે સમયે નેશનલ હાઈવે નં-૪૮ વેરાઈમાતાના મંદિર પાસે દશરથ ગામ ખાતે રોડ ક્રોસ કરતા તે સમયે સામેથી પુર ઝડપે આવતી હીરો કંપનીની એચ એફ ડીલક્ષ મોટર સાઈકલ જેનો રજી.નં-GJ-06-SF-8118 ના માલીક ચાલક નામે રણછોડભાઈ બચુભાઈ સોલંકી રહે,.૮૧,ડિફેંસ કોલોની એક,ન્યુ સમા રોડ,વડોદરા શહેર નાઓએ ફરીયાદીશ્રીના પિતાને માથાના ભાગે ગંભીર ઈજા તથા ચહેરા પર તથા જમણા પગના ભાગે ઈજા પહોચાડેલ અકસ્માત કરી મરણ નિપજાવી ગુનો વિગેરે બાબતે વાગે તા.૨૯/૦૧/૨૦૨૬ ના ક.૧૨/૧૦ ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એફ.ચૌહાણ સા.નોકરી છાણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. નંદેસરી પો.સ્ટે.
નંદેસરી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૦૪૫/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૨૮૧,૧૨૫(૧),૧૨૫(૨) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪, મુજબઆ કામના ફરીયાદી મુકેશકુમાર શ્રીપતિ રામ ઉ.વ.૨૫ ધંધો- નોકરી રહેહાલ, સાકરદા બ્રીજ પાસે દુર્ગા એસ્ટેટ ગેટની બાજુમા આવેલ રૂમમાતા.જી.વડોદરા મુળરહે,સિકંદરપુર ગામ બુઢ્ઢા મહોલ્લા તા.સિકંદરપુર જી.બલીયા ઉત્તરપ્રદેશ નાઓની ફરીયાદ મુજબ આરોપી એક ટ્રેલર ટ્રક નં-GJ-27-TF-2918 નો ચાલક જેના નામ ઠામની ખબર નથી તે તા.૨૯/૦૧/૨૦૨૬ ના કલાક ૦૫/૧૦ વાગ્યાના અરસામા મોજે ને.હા.નં-૪૮ વડોદરા થી વાસદ જતા રોડની બાજુમા સાકરદા બ્રીજ પાસે આવેલ દુર્ગા એસ્ટેટ મેન ગેટની બાજુમા તા.જી.વડોદરાઆ કામના આરોપીએ પોતાના કબજાનુ ટ્રેલર ટ્રક નં GJ-27-TF-2918 નુ પુર ઝડપે અને ગફલત ભરી બેદરકારીથી ચલાવી લાવી સાકરદા બ્રીજ પાસે આવેલ દુર્ગા એસ્ટેટ મેન ગેટની બાજુમા ડ્રાયફૂડની દુકાનને અથાડી અંદર ઘુસી જઇ ડ્રાયફૂડની દુકાનની બાજુમા આવેલ રૂમની દિવાલ પાડી દઇ રૂમમા સુતેલા ફરીયાદીશ્રીના ભત્રીજા અમીતકુમાર બ્રહ્માનંદ રામ ઉ..વ.૨૫ રહે ૨૫ રહે સાકરદા બ્રીજ પાસે દુર્ગા એસ્ટેટ ગેટની બાજુમા આવેલ રૂમમા તા.જી.વડોદરા મુળ રહે, સિકંદરપુર ગામ બુઢ્ઢા મહોલ્લા તા.સિકંદરપુર જી.બલીયા ઉત્તરપ્રદેશનાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી તેમજ ડ્રાયફૂડની દુકાનને નુકાશાન પહોચાડી તેમજ ટ્રલર ટ્રકને આગળના કેબીનના ભાગે નુકશાન પહોચાડી તેમજ પોતાને શરીરે જમાણા હાથે તથા ડાબા પગે ઇજા પહોચાડી પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૧/૨૦૨૬ ના ક.૧૦/૫૦ ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. જે.ટી. નીનામા નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વીશ્વાસઘાતના કેસો
૧. સીટી પો.સ્ટે.
સીટી પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૦૨૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૨), મુજબ આ કામના ફરીયાદી ફૈયાઝહુસેન રફીકભાઇ શેખ રહે. ૧૦૪,મદાર કોમ્પ્લેક્ષ,સરસીયા તળાવ રોડ,યાકુતપુરા,વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી મુસ્તકીમ અબ્દુલભાઇ જંતારીયા રહે- મહોમ્મદી ફળીયુ પાવાગઢ રોડ હાલોલ જી.પંચમહાલનાઓએ તા.૧૩/૦૧/૨૦૨૬ ના કલાક.૧૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. યાકુતપુરા મદાર કોમ્પ્લેક્ષ સરસીયા તળાવ રોડ વડોદરા શહેર ખાતે ફરીશ્રીના મિત્ર આ કામના આરોપી મુસ્તકીમ અબ્દુલભાઇ જંતારીયા રહે,મહોમ્મદી ફળીયુ પાવાગઢ રોડ હાલોલ જી.પંચમહાલ નાઓ ફરિશ્રીના ઘરે આવી ફરીશ્રીને જણાવેલ કે, પોતાની દીકરી બીમાર છે. તેની સારવાર માટે આવવા જવા માટે ફરીશ્રી પાસે કાર માંગતા ફરિશ્રીએ પોતાની બહેન રુકશારબાનુ રફીકભાઇ શેખ નાઓની માલીકીની ફોર વ્હીલર કાર બ્રેઝા જેનો રજી. નં.GJ-06-PF-6786 આપેલ જે કાર કોઇ ત્રીજી વ્યક્તિ પાસે ગીરવે મુકી દઇ ફરીશ્રી સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૯/૦૧/૨૦૨૬ ના કલાક. ૦૦/૧૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ દેવેંન્દ્રકુમાર દામસિંહ નોકરી સીટી પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.