Loading...
Welcome to Police Department
Search

અ.નં.

પો.સ્ટે./શાખાનું નામ

તારીખશાળા/સસ્થાનું નામ

કાર્યક્ર્મની

તારીખ

સમય

૧

ટ્રાફિક શાખા, વડોદરા શહેર

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ.

૦૧/૦૨/૨૦૨૧

૨

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને રણોલી ચોકડી, દિવાળીપુરા ચાર રસ્તા, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા, સદરાર એસ્ટેટ ચાર રસ્તા, કપુરાઇ ચોકડી ખાતે તથા ટ્રાફિક સેકટરો/રોયલો દ્રારા ઉપરોક્ત જુદા જુદા ટ્રાફિક પોઇન્ટ ઉપર ઓવર સ્પીડ, લેન ડ્રાઇવીંગની  ડ્રાઇવ રાખવામાં આવેલ.

૩

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ.

૦૨/૦૨/૨૦૨૧

૪

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને માર્કેટ ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, ડભોઇ રોડ ત્રણ રસ્તા, અમિતનગર સર્કલ, ભીમનાથ ત્રણ રસ્તા ખાતે ટ્રાફિક સેકટરો/રોયલો દ્રારા ઉપરોક્ત જુદા જુદા ટ્રાફિક પોઇન્ટ ઉપર સિગ્નલ ભંગ અને રોંડ સાઇડ ડ્રાઇવીંગની ડ્રાઇવ રાખવામાં આવેલ.

૫

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને અધિક પોલીસ કમિશ્નર સા.શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક, મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા BRG ગ્રુપનાં ચેરમેન શ્રી બકુલેશ ગુપ્તા,BRG ગ્રુપના ચેર પર્સન શ્રીમતિ લલીતાબેન નાઓ દ્રારા BRG ગ્રુપની ઊર્મિ સ્કૂલ ખાતે વડોદરા શહેર ટ્રાફિક શાખાના કુલ-૨૫૦ જેટલા પોલીસ , TRB, CD નાઓનું આઈ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ વાંકાલ નિદાન કેન્દ્ર, SSG હોસ્પિટલ તથા ગોત્રી હોસ્પિટલના સહયોગથી રાખવામા આવેલ જેમાં આંખના નંબરવાળા લોકોને નિશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવેલ

૦૩/૦૨/૨૦૨૧

૬

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને મેં.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક નાઓની સૂચનાથી નટુભાઈ સર્કલ ખાતે મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા એસ.મીરા ફિટનેસ ટુ લાઈફ ના સૌજન્ય થી ટ્રાફિક નિયમો તથા દિશા સૂચક ચિન્હો દર્શાવતા પેમ્પલેટ તથા માસ્કનું વિતરણ કરવામાં આવેલ.

૭

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ.

૦૪/૦૨/૨૦૨૧

૮

" ૩૨ મું રાષ્ટ્રિય માર્ગ સલામતી માસ ૨૦૨૧ " અનુસંધાને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય ચકાસણી માટે વડોદરા ટ્રાફિક પોલીસ અને પ્રાણાયામ હોસ્પિટલના સંયુક્ત રીતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર મેડિકલ કેમ્પમાં અધિક પોલીસ કમિશ્નર સા.શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક, મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા પ્રાણાયામ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર શ્રી અપૅણ શાહ અને ડોક્ટરશ્રી સી.એમ.શાહ નાઓના વરદહસ્તે દિપ પ્રાગટય કરીને આરોગ્ય ચકાસણીની શરૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓ અને કર્મચારીઓના  lung & Heart ના નિષ્ણાંત ડોક્ટર શ્રીઓ દ્રારા ચકાસણી અને યોગ્ય માર્ગદર્શન અને સલાહસૂચન આપવામાં આવ્યા હતા અને સાથે જરુરી તપાસ પણ કરવામાં આવી હતી.

૦૫/૦૨/૨૦૨૧

૯

" ૩૨ મું રાષ્ટ્રિય માર્ગ સલામતી માસ ૨૦૨૧ " અનુસંધાને વડોદરા શહેર ટ્રાફિક પોલીસની મહિલા કર્મચારીઓ તથા TRB મહિલાઓની  સિકલસેલ સ્ક્રીનીંગ તથા થેલેસીમિયા તથા હિમોગ્લોબિનના કુલ ત્રણ ટેસ્ટ કરવામાં આવેલ હતા અને જેને પણ કોઈ પણ પ્રકારની ડેફિસેન્સિ તપાસ દરમ્યાન જણાય આવે તેને યોગ્ય સારવારનું આયોજન કરવામાં આવશે. જે મેડિકલ કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરાના સહયોગથી જિલ્લા તાલીમ કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે રાખવામાં આવેલ. જે કાર્યક્રમમાં સિકલ સેલ અને થેલેસીમિયા અંગે વીડિયો દ્રારા સુંદર સમજણ આપી આરોગ્ય ચકાસણી અને યોગ્ય માર્ગદર્શન અને સલાહસૂચન આપવામાં આવ્યા હતા અને સાથે જરુરી તપાસ પણ કરવામાં આવી હતી.

૦૬/૦૨/૨૦૨૧

૧૦

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ.

૦૭/૦૨/૨૦૨૧

૧૧

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને ગાય સર્કલ ખાતે ટ્રાફિક સેક્ટર, રોયલ તેમજ પોઇન્ટ ના માણસો સાથે ટ્રાફિક અવરનેસ માટે સ્પીડ ફોર સર્વિસ નાઓ તરફથી ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને પ્રોત્સાહન રૂપે તથા તેઓને જોઇને બીજા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનુ પાલન કરતા થાય તે હેતુસર  માસ્ક તથા ગિફ્ટ વાઉચર નું વિતરણ કરવામાં આવ્યું છે.

૦૮/૦૨/૨૦૨૧

૧૨

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને પ્રાણાયામ હોસ્પિટલ ખાતે અકસ્માત વખતે ઘાયલ વ્યક્તિની મદદ માટે સી.પી. આર. ની તાલીમ  હોસ્પિટલના ડોક્ટરશ્રી ઓએ  ટ્રાફિક બ્રિગેડની મહિલા સેવિકાઓને ડેમોસ્ટ્રેશન સાથે તાલીમ આપવામાં આવેલ.

૧૩

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ.

૧૪

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને કાલાઘોડા સર્કલ ખાતે ટ્રાફિક સેક્ટર પો.ઇન્સ.શ્રી એમ.આર.પાંડોર તથા કડક બજાર રોયલ, સયાજી રોયલ તથા પોઇન્ટ ના માણસોદ્રારાલાયન્સ ક્લબ ઓફ બરોડા વીઆઇપીના સૌજન્યથી ટ્રાફિક નિયમઓનુ પાલન કરતા વાહન ચાલકોને માસ્ક તેમજ ગુલાબ  પ્રોત્સાહન રૂપે આપવામાં આવેલ. જેથી અન્ય વાહન ચાલકો પણ ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા પ્રેરાય તેવો મેસેજ આપવામાં આવેલ.

૦૯/૦૨/૨૦૨૧

૧૫

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને પ્રાણાયામ હોસ્પિટલ ખાતે અકસ્માત વખતે ઘાયલ વ્યક્તિની મદદ માટે સી.પી. આર. ની તાલીમ  હોસ્પિટલના ડોક્ટર  શ્રી ઓએ  ટ્રાફિક બ્રિગેડની પુરૂષ સેવકોને ડેમોસ્ટ્રેશન સાથે તાલીમ આપવામાં આવેલ.

૧૬

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને તુલસીધામ ચાર રસ્તા ખાતે ટ્રાફિક સેક્ટર/રોયલ તેમજ પોઇન્ટના માણસો સાથે ટ્રાફિક અવરનેસ માટે સ્પીડ ફોર્સ સર્વિસ નાઓ તરફથી ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને પ્રોત્સાહન રૂપે તથા તેઓને જોઇને બીજા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનુ પાલન કરતા થાય તે હેતુસર  માસ્ક તથા ગિફ્ટ વાઉચર નું વિતરણ કરવામાં આવ્યું છે.

૧૦/૦૨/૨૦૨૧

૧૭

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને પ્રાણાયામ હોસ્પિટલ ખાતે અકસ્માત વખતે ઘાયલ વ્યક્તિની મદદ માટે સી.પી. આર. ની તાલીમ  હોસ્પિટલના ડોક્ટર  શ્રીઓએ  ટ્રાફિક બ્રિગેડની મહિલા સેવકોને ડેમોસ્ટ્રેશન સાથે તાલીમ આપવામાં આવેલ.

૧૮

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ.

૧૯

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને યશ કોમ્પલેક્ષ ખાતે  ટ્રાફિક અવેરનેસ માટે ટ્રાફિક ના નિયમો નું પાલન કરતા વાહન ચાલકો ને સ્પીડ ફોર્સ કંપની ના માણસો સાથે અમો પો. ઇન્સ એમ. આર. પાંડોર તથા પો.સ.ઈ.શ્રી સી. આર. કલાસવા તથા ગોત્રી રોયલ અને ટીમ ના માણસો સાથે માસ્ક તેમજ ગીફ્ટ વાઉચર નું વિતરણ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

૧૧/૦૨/૨૦૨૧

૨૦

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ.

૨૧

૧૨/૦૨/૨૦૨૧

૨૨

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને માર્કેટ ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, ડભોઇ રોડ ત્રણ રસ્તા, અમિતનગર સર્કલ, ભીમનાથ ત્રણ રસ્તા ખાતે ટ્રાફિક સેકટરો/રોયલો દ્રારા ઉપરોક્ત જુદા જુદા ટ્રાફિક પોઇન્ટ ઉપરનોઇસ પોલ્યુશન અંગેની (બુલેટ ડ્રાઇવ) ડ્રાઇવ રાખવામાં આવેલ.

૨૩

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ.

૧૩/૦૨/૨૦૨૧

૨૪

"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧"  અનુસંધાને માર્કેટ ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, ડભોઇ રોડ ત્રણ રસ્તા, અમિતનગર સર્કલ, ભીમનાથ ત્રણ રસ્તા ખાતે ટ્રાફિક સેકટરો/રોયલો દ્રારા ઉપરોક્ત જુદા જુદા ટ્રાફિક પોઇન્ટ ઉપર નોઇસ પોલ્યુશન અંગેની (બુલેટ ડ્રાઇવ) ડ્રાઇવ રાખવામાં આવેલ.

૨૫

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ અંગેના પેમ્પેલેટ તથા “માર્ગ સલામતી પુસ્તીકા”નુ વિતરણ કરવામાં આવેલ.

૧૬/૦૨/૨૦૨૧

૨૬

''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ અંગેના પેમ્પેલેટ તથા “માર્ગ સલામતી પુસ્તીકા” નુ વિતરણ કરવામાં આવેલ.

૨૭

 “૩૨ મું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧” ની ઉજવણી માસ દરમ્યાન વડોદરા શહેરની સ્કુલો, કંપનીઓ, સંસ્થાઓ, પેટ્રોલ પંપ,જાહેર જગ્યાઓએ વિગેરે સ્થળો ઉપર ટ્રાફિક જાગૃતિને લગત કાર્યક્રમો કરવામાં આવેલ. જે ટ્રાફિક માસ દરમ્યાન ટ્રાફિક શાખા દ્રારા વોકાથોન, ટ્રાફિક જાગૃતિ રેલી, આઇ ચેકઅપ મેડીકલ કેમ્પ, થેલેસીમીયા, સિકલ સેલ એનેમિયા કેમ્પ, વાહન ચાલકોનું આઇ ચેકઅપ કેમ્પ, પોલીસનું હાર્ટ અને લંગ મેડીકલ કેમ્પ, વાહનોમાં સ્ટીકર લગાડવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ફુલ, માસ્ક, હેલ્મેટ, પાણીની બોટલ વિગેરેથી  સંન્માનીત કરવા જેવા કાર્યક્રમો કરવામાં આવેલ. તેમજ ૩૨માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ની પુર્ણાહુર્તી કાર્યક્રમ અનુસંધાને એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ જે બાઈક રેલી વડોદરા શહેરના જુદા જુદા પોઈંટો ઉપર ફરી દીપ  ઓડીટોરીયમ હોલ, BBA ફેકલ્ટી, MS યુનિવર્સિટી, વડોદરા ખાતે આવી સભાના રૂપમાં ફેરવાય ગયેલ. જે કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવ તરીકે મેં.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રી (ક્રાઇમ અને ટ્રાફિક), વડોદરા શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-03, વડોદરા શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક, તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક વડોદરા શહેર તથા અન્ય મહાનુભાવશ્રીઓ તથા ટ્રાફિક પોલીસ, વિવિધ એન.જી.ઓ., સંસ્થાઓ, નાગરિકો હાજર રહેલ. જે કાર્યક્રમમા મેં. પોલીસ કમિશ્નર સા.શ્રીના હસ્તે વિવિધ NGO ના પ્રતિનિધિઓને મોમેન્ટ તથા સર્ટિફિકેટથી સન્માનિત કરેલ તેમજ ટ્રાફિક શાખામાં વિવિધ કામગીરી કરતા કર્મચારીઓને મોમેન્ટથી સન્માનિત કરેલ.

૧૭/૦૨/૨૦૨૧

કુલ સેમિનાર- ૨૭

વહેંચેલ પેમ્પલેટની સંખ્યા- ૫૦૦૦   

કુલ સંખ્યા- ૬૯૦૦