ટ્રાફિક શાખા પૂર્વ ઝોન
|
અ.નં. |
શાખાનું નામ |
તારીખ શાળા/સસ્થા/જાહેર જગ્યાનું નામ |
કાર્યક્ર્મની તારીખ સમય |
|
૧ |
ટ્રાફિક શાખા (પુર્વ) |
કારેલીબાગ ભૂતડીઝાંપા ટ્રાફિક કચેરીના પ્રાંગણમાં ટ્રાફિક અંગેની તમામ પ્રકારની જાણકારી પ્રેકટીકલ સ્વરૂપે મળી રહે તે જોઇને સમજી શકે અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરે અને અન્યને પણ કરાવે તેવા ઉમદાહેતુથી તૈયાર કરેલ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક તથા પર્યાવરણ કેળવણીની જાગૃતતા માટે ૨૨ સાસ્કૃતિક વનનોની થીમ આધારીત ૨૨ સાસ્કૃતિક વનમાં એમ.ઈ.એસ.પ્રાઈમરી સ્કૂલ, ધોરણ-૬ થી ૮ માં અભ્યાસ કરતાં ૪૪ બાળકોને ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક ઈન્ચાર્જ પો.સ.ઈ.શ્રી એસ.એસ.આનંદ અને તેમની સાથેના કર્મચારીઓ દ્વારા ૨૨ સાસ્કૃતિક વનમાં રોપેલ વૃક્ષો અને તેની જાળવણી અંગે તથા ટ્રાફિકને લગતું વિસ્તૃત જાણકારી આપી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા/કરવા સમજ આપેલ છે અને ટ્રાફિકની જાણકારી આપતા સચિત્ર પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવે. |
૦૧/૦૩/૨૦૨૪ |
|
૨ |
ટ્રાફિક શાખા (પુર્વ) |
ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કની મુલાકાતે પધારેલ વાઘોડીયા કુમાર શાળામાં અભ્યાસ કરતાં ૪૭ બાળકોને ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક ઈન્ચાર્જ પો.સ.ઈ.શ્રી એસ.એસ.આનંદ અને તેમની સાથેના કર્મચારીઓ દ્વારા ૨૨ સાસ્કૃતિક વનમાં રોપેલ વૃક્ષો અને તેની જાળવણી અંગે તથા ટ્રાફિકને લગતું વિસ્તૃત જાણકારી આપી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા/કરવા સમજ આપેલ છે અને ટ્રાફિકની જાણકારી આપતા સચિત્ર પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવે. |
૦૧/૦૩/૨૦૨૪ |
|
૩ |
ટ્રાફિક શાખા (પુર્વ) |
ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કની મુલાકાતે પધારેલ એમ.ઈ.એસ.પ્રાઈમરી સ્કૂલ, ધોરણ- ૮ માં અભ્યાસ કરતાં ૪૦ બાળકોને ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક ઈન્ચાર્જ પો.સ.ઈ.શ્રી એસ.એસ.આનંદ અને તેમની સાથેના કર્મચારીઓ દ્વારા ૨૨ સાસ્કૃતિક વનમાં રોપેલ વૃક્ષો અને તેની જાળવણી અંગે તથા ટ્રાફિકને લગતું વિસ્તૃત જાણકારી આપી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા/કરવા સમજ આપેલ છે અને ટ્રાફિકની જાણકારી આપતા સચિત્ર પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવે. |
૦૪/૦૩/૨૦૨૪ |
|
૪ |
ટ્રાફિક શાખા (પુર્વ) |
ટ્રાફિક શાખા પૂર્વ ઝોન સેકટર-E પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.દિવાન તથા કપુરાઈ રોયલ સાથે વાઘોડીયા બ્રીજ, વડોદરા શહેર ખાતે કલાક 17/45 થી 18/10 વાગ્યા સુધી સુરક્ષા સંવાદ તથા ક્લસ્ટર મિટિંગ નું આયોજન કરેલ અને ત્યાંના સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો સાથે ટ્રાફીક ને લગતા પ્રશ્નો અને તેના નિવારણ માટેના અગત્યના અને ટ્રાફિક ને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં સવાર તથા સાંજના પીક અવર્સમાં ટ્રાફિક દૂર કરવા જણાવતા પોઈન્ટના માણસો તથા રોયલને પીક અવર્સ સમય દરમ્યાન ટ્રાફિક નિયમન કરવા સુચના કરવામાં આવેલ છે તેમજ પાથરણા વાળાઓ તથા લારીઓ વાળાઓને સમજાવી રોડ પરથી ખસી જવા સમજ કરી રોડ પરથી દૂર કરાવી કલ્સ્ટર મીટીંગમાં ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી આપી ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ આપેલ. |
૧૪/૦૩/૨૦૨૪ |
|
૫ |
ટ્રાફિક શાખા (પુર્વ) |
ટ્રાફિક પૂર્વ વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફીક એક્શન પ્લાન અંતર્ગત સુરક્ષા સંવાદ તથા ક્લસ્ટર મિટિંગનું આયોજન કરેલ અને ત્યાંના સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો સાથે ટ્રાફીક ને લગતા પ્રશ્નો અને તેના નિવારણ માટેના અગત્યના અને ટ્રાફિક ને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી તેમજ ટર્નીંગ ઉપર વાહનો ઉભા ન રાખવા સમજ કરી કલ્સ્ટર મીટીંગમાં ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી આપી ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ આપેલ. |
૨૧/૦૩/૨૦૨૪ |
|
૬ |
ટ્રાફિક શાખા (પુર્વ) |
ટ્રાફિક પૂર્વ વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફીક એક્શન પ્લાન અંતર્ગત સુશેન સર્કલ, વડોદરા શહેર ખાતે સુરક્ષા સંવાદ તથા ક્લસ્ટર મિટિંગનું આયોજન કરેલ અને ત્યાંના સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો સાથે ટ્રાફીક ને લગતા પ્રશ્નો અને તેના નિવારણ માટેના અગત્યના અને ટ્રાફિક ને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી તેમજ ટ્રાફિક જંક્શન ઉપર ટ્રાફિકના સિગ્નલોનું પાલન સમજ કરી તેમજ ચાર રસ્તાની આજુબાજુમાં ઉભા રહેતા વાહનો તથા લારીઓ વાળાઓને દૂર ખસી જવા સમજ કરી દૂર કરાવી કલ્સ્ટર મીટીંગમાં ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી આપી ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ આપેલ. |
૨૧/૦૩/૨૦૨૪ |
|
૭ |
ટ્રાફિક શાખા (પુર્વ) |
ટ્રાફિક પૂર્વ વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફીક એક્શન પ્લાન અંતર્ગત તરસાલી શાક માર્કેટ, વડોદરા શહેર ખાતે સુરક્ષા સંવાદ તથા ક્લસ્ટર મિટિંગનું આયોજન કરેલ અને ત્યાંના સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો સાથે ટ્રાફીક ને લગતા પ્રશ્નો અને તેના નિવારણ માટેના અગત્યના અને ટ્રાફિક ને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં સર્કલ ઉપર ઉભા રહેતા રીક્ષા ચાલકોને રીક્ષા સ્ટેન્ડ અન્ય જગ્યાએ ઉભા ન રહેવા સમજ કરવામાં આવેલ છે તેમજ પાથરણા વાળાઓ તથા લારીઓ વાળાઓને સમજાવી રોડ પરથી ખસી જવા સમજ કરી રોડ પરથી દૂર કરાવી કલ્સ્ટર મીટીંગમાં ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી આપી ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ આપેલ. |
૨૪/૦૩/૨૦૨૪ |
|
૮ |
ટ્રાફિક શાખા (પુર્વ) |
ટ્રાફિક પૂર્વ વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફીક એક્શન પ્લાન અંતર્ગત ગોલ્ડન બ્રીજ, વડોદરા શહેર ખાતે સુરક્ષા સંવાદ તથા ક્લસ્ટર મિટિંગનું આયોજન કરેલ અને ત્યાંના સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો સાથે ટ્રાફીક ને લગતા પ્રશ્નો અને તેના નિવારણ માટેના અગત્યના અને ટ્રાફિક ને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી તેમજ પીકઅપ અને પીક અવર્સ દરમ્યાન વ્યવસ્તીત ટ્રાફિક નિયમન કરવા સમજ કરી તેમજ ચાર રસ્તાની આજુબાજુમાં ઉભા રહેતા વાહનો જંક્શનની આજુ-બાજુમાં ઉભા ન રહેવા સમજ કરી દૂર કરાવી કલ્સ્ટર મીટીંગમાં ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી આપી ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ આપેલ. |
૩૦/૦૩/૨૦૨૪ |
|
કુલ સેમિનાર - ૦૮ કુલ |
સંખ્યા - ૪૮૧ |
||
ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન
|
અ.નં |
શાખાનું નામ |
તારીખ શાળા/સંસ્થા/જાહેર જગ્યા નું નામ |
કાર્યક્રમની તારીખ |
|
૧ |
ટ્રાફિક શાખા પશ્ચિમ |
ફર્ટિલાઈઝર બ્રિજથી ફાજલપુર સુધી હાઈવે ઉપર અડચણરુપ રીતે પાર્ક કરેલા વાહનો વિરુદ્ધ ડ્રાઇવ રાખવામા આવેલ હોય જેમા ટીમ -1 તથા ટીમ નંબર -2 તથા ઇન્ટરસેપ્ટરને સાથે રાખી નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો દૂર કરી તેમજ વાહનોના પાછળના ભાગે રિફ્લેકટર સ્ટીકર લગાવી કામગીરી કરી વાહન ચાલકને હાઇવે પર નો પાર્કિંગ જોનમાં વાહનો નહીં મૂકવા સમજ કરી માર્ગદર્શન આપી ટ્રાફિક નિયમો અંગે જાગ્રુતતા લાવવા તથા રોડ અકસ્માત ઉપર અંકુશ લાવવા ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા સારુ સમજ કરવામાં આવેલ છે. |
06/03/2024 |
|
૨ |
ટ્રાફિક શાખા (પશ્ચિમ) |
ગોત્રી રોયલ તથા જે.પી.રોયલ તથા સ્ટાફના માણસો સાથે રાખી હાઇવે ઉપર અડચણરુપ રીતે પાર્ક થયેલા વાહનો વિરુદ્ધ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જેમા રીફ્લેક્ટર લગાવવાની કામગીરી તથા વાહનો હટાવા નિ કામગીરી કરવામાં આવેલ છે. |
09/03/2024 |
|
કુલ પ્રોગ્રામ-૦૨ |
કુલ સંખ્યા-૨૦૦ |
||