|
માહે ૪/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર. |
|||
|
અ. નં. |
સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ |
કરેલ સારી કામગીરીની વિગત. |
રીકવર કરેલ મુદામાલ |
|
૧ |
પો.ઇન્સ.શ્રી ડી.સીબી. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧/૪/૧૪ ના રોજ બાતમી આધારે આરોપી કલ્પેશભાઇ બચુભાઇ પરમાર રહે કબોઇ ગામ નિશાળ ફળીયુ તા.લીમખેડા જી દાહોદનાઓને અટક કરી વધુ પુછપરછ કરતા ગોરવા પો. સ્ટે ફ ર૭પ/૧૩, ર૭૬/૧૩, ર૯ર/૧૩, ર૯૬/૧૩, ૩૧૮/૧૩, ૧ર/૧૪ ૩૦/૧૪, ૩૭/૧૪, ૩૯/૧૪ ઇ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કુલ-૯ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરવામાં આવેલ છે. |
કુલ-૯ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરવામાં આવેલ છે. |
|
૨ |
પો.ઇન્સ.શ્રી ડી.સીબી. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧ર/૪/૧૪ ના રોજ આરોપી કલ્પેશ બચુભાઇ પરમાર રહે. કંબોઇ ગામ, તા.લીમખેડા, જી.દાહોદ નાઓને બાતમી આધારે સી.આર.પી.સી. (૧) આઇ મુજબ અટક કરી વધુ પુછપરછ કરતાં જવાહરનગર પો.સ્ટે. ફ. ૮૦/૧૩, ફ. ૧૧૫/૧૩, ફ. ૧૦૯/૧૩ અને ફ. ૧૦૩/૧૩ કુલ-૪ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરેલ છે. |
કુલ-૪ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરવામાં આવેલ છે. |
|
૩ |
પો.ઇન્સ.શ્રી સીટી. તથા સ્ટાફ ધ્વારા |
તા.૬/૪/૧૪ક. ના રોજ બાતમી આધારે
વિજયનગર બ્લોક નં એલ/૧૯ /૨૨૭ વડોદરા શહેર ખાતે રેઇડ કરતા ( ૧) નલીન ઉર્ફે બટકો
બીપીનચંન્દ્ર સોની રહે એલ/૧૯/૨૨૭ વિજયનગર હરણી રોડ વડોદરા (૨) શિવમ
શીરીરકુમાર પરીખ રહે.સી-૧૦ ગોવર્ધન પાર્ક સો.સા હરણી
રોડ વડોદરા
શહેર.(૩) અવિનાશ રાજુભાઈ ગાલગે રહે. ૯ ધનલક્ષ્મી
ડુપ્લેક્ષ સાંઈ ચોકડી પાસે માંજલપુર વડૉદરા શહેર. |
રોકડા રૂ.૧૩,૩૪૦ તથા રૂ.૪,૭૦,૦૦૦/- ના ક્રિકેટના સટ્ટા રમાડવાના સાધનો જેવા કે મોબાઈલ ફોન ,ટી.વી. તથા વાહનો સાથે મળી કુલ્લે રૂ, ૪,૮૪,૦૪૦/- |
|
૪ |
પો.ઇન્સ.શ્રી પાણીગેટ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૦/૦૪/૧૪ ના રોજ બાતમી આધારે મ.નં.૧૧૧ કીશનવાડી સુભાષ ચોક પાણીગેટ વડોદરા ખાતે રેઇડ કરતા આરોપી (૧) દિનેશભાઇ ચીમનભાઇ તડવી ઉ.વ.૩૫ રહે. કીશનવાડી સુભાષ ચોક વડોદરા (ર) જગદીશભાઇ દિલીપભાઇ માછી ઉ.વ.ર૪ રહે.સદર (૩) સંદીપ ઉર્ફે સંજુ દત્તારામ કદમ ઉ.વ. ૩૦ રહે. સદર (૪) કીશનભાઇ બુધાભાઇ માછી ઉ.વ.૩ર રહે. કીશનવાડી કોમ્યુનીટી હોલ પાસે વડોદરા (૫) મહેશભાઇ શામળભાઇ વસાવા ઉ.વ.૩ર રહે. કીશનવાડી ઝંડા ચોક વડોદરા નાઓ પૈકી આરોપી નં.૧ નાનો પોતાના આર્થિક ફાયદાસારૂ પોતાના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર ભેગા કરી પાના પત્તા રૂપીયા વડે હારજીતનો જુગાર રમી રમાડી અંગઝડતીના કુલ રૂ.૫૫૫૦/- તથા મોબાઇલ ફોન નં. ૪ કિ.રૂ.૨૦૦૦/- તથા દાવ ઉપર ના રૂ.૪૪૭૫/- મળી કુલ રૂ.૧૨,૦૨૫/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા પાણીગેટ II ૧૦૧/૧૪ જુગાર ધારા કલમ ૪, પ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
અંગઝડતીના કુલ રૂ.૫૫૫૦/- તથા મોબાઇલ ફોન નં. ૪ કિ.રૂ.૨૦૦૦/- તથા દાવ ઉપર ના રૂ.૪૪૭૫/- મળી કુલ રૂ.૧૨,૦૨૫/- |
|
૫ |
પો.ઇન્સ.શ્રી ડી.સીબી. તથા સ્ટાફ ધ્વારા |
તા.૨૧/૦૪/૧૩ ના રોજ બાતમી આધારે સંજયનગર, વારસીયા હનુમાન મહોલ્લો લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા આરોપીઓ (૧) હરીશ ભોગીલાલ ટેલર ઉવ.૫૨ રહે. વારસીયા સંજયનગર, હનુમાન મહોલ્લો, તથા બીજા ૭ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ વારસીયા સંજયનગર હનુમાન મહોલ્લામાં, બહારથી માણસોને પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમવા માટે બોલાવી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડી પોલીસ રેઇડ દરમ્યાન હરીશ ભોગીલાલ ટેલર તેમજ જુગાર રમવા માટે આવેલ ઇસમો-૬ નાઓના કુલ્લે રોકડા રૂ.૧૩૩૦૦/- તેમજ મો.નં.૭ કિ.રૂ.૩૫૦૦/- પત્તાપાના નંગ- પર તેમજ જુગાર રમવા માટે સદર જગ્યાએ આવવા માટે ઉપયોગ કરેલ બે ટુ-વ્હીલર મો.સા.ની કિ.રૂ.૪૦૦૦૦/- મળી કુલ્લે રૂ.૫૬૮૦૦/- ની મત્તા સાથે મળી આવી પકડાઇ જઇ તેમજ સ્થળ ઉપરથી પોલીસ ની રેઇડ દરમ્યાન નં.૮ નાનો નાસી જતા વોન્ટેડ જાહેર કરી ડી.સી.બી.પો.સ્ટે. II ગુ.ર.નં.૧૧૧/૧૪ જુગાર ધારા કલમ ૧ર મુજબ ર્યા વિ.બાબત |
કુલ્લે રોકડા રૂ.૧૩૩૦૦/- મો.નં. ૭ કિ.રૂ.૩૫૦૦/- પત્તા પાના નંગ- પર બે ટુ- વ્હીલર મો.સા.ની કિ.રૂ.૪૦૦૦૦/- મળી કુલ્લે રૂ.૫૬૮૦૦/- |
|
૬ |
પો.ઇન્સ.શ્રી કારેલીબાગ તથા સ્ટાફ ધ્વારા |
તા.૦૬/૦૪/૧૪ ના રોજ બાતમી આધારે ગોલ્ડન ચોકડી ટોલ નાકા પાસે વાહનચેકીગ દરમ્યાન (૧) અલ્તાફ હુસેન અબ્દુલ રશીદ શેખ ઉવ્-૩૭ રહે. ઘર.નં-૪૮૮ મોંચી વાડ દિલ્લી દરવાજાની અંદર દરિયાપુર અમદાવાદ (૨) મહેન્દ્રભાઇ મો.નં ૯૫૪૯૮૬૫૪૨૮ વાળા જેના નામ સરનામાની ખબર નથી તેઓએ જુદી જુદી બ્રન્ડ ની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૨૫૨ કિ રૂા. ૭૫૬૦૦/- નો વગર પાસ પરમીટે પોતાની પાસે ની સ્વીફટ કાર.નં- GJ 01 RD 3413 પોતાના ફાયદા શારૂ લઇ આપતા સ્વીફટ કારની કિરૂા. ૫૦૦૦૦૦/- રોકડા રૂા- ૨૭૦૦/- મો.ફોન-૧ કિં.રૂ.૧૫૦૦/- કુલ્લે રૂપિયા ૫,૭૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમજ નં-(૨) માં વાણાવેલ મહેન્દ્રભાઇ વિદેશી દારૂ ભરીઆવી ગુનો કરવા માં એક બીજાની મદદગારી કરી ગુનો કરતા પકડાઇ જતા કારેલીબાગ પોસ્ટે III ગુ.ર.નં.૨૦૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫ એઇ ૮૧,૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૨૫૨ કિ રૂા. ૭૫૬૦૦/- નો સ્વીફટ કાર.નં- GJ 01 RD 3413 સ્વીફટ કારની કિરૂા. ૫૦૦૦૦૦/- રોકડા રૂા- ૨૭૦૦/- મો.ફોન-૧ કિં.રૂ.૧૫૦૦/- કુલ્લે રૂપિયા ૫,૭૯,૮૦૦/- |
|
૭ |
પો.ઇન્સ.શ્રી ગોરવા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૯/૦૪/૧૪ ના રોજ બાતમી આધારે ગોત્રી રોડ કલ્પવૃક્ષ પાછળ બી ટાવર સામે વડોદરા ખાતે વાહન ચેકીગ દરમ્યાન આરોપી (૧) જીજ્ઞેશભાઇ ઉર્ફે જયેશ રસીકભાઇ જાની રહે બી/૪૦૨,કલ્પવૃક્ષ એપાર્ટ. ગોત્રી રોડ વડોદરા શહેર (૨) ધર્મેશ હસમુખભાઇ પટેલ રહે ઇ/૫૬, ગંગા જમના સોસા. સુભાન પુરા વડોદરા (૩) ભાયલાલભાઇ મયજીભાઇ પરમાર રહે ૨૩૫ ,રામદેવનગર ગોત્રી વડોદરા નાઓ ઇંગ્લીશ દારુ ની બોટલ નંગ- ૨૧૧ કિ.રૂ. ૩૬૭૦૦/ એક ફોર વ્હીલ i20 કાર કિ.રૂ. ૩૦૦,૦૦૦/એક કાયનેટીક્ષ સ્કુટી કિ.રુ.૨૫૦૦/- ત્રણ મોબાઇલ ફોન કિ.રુ. ૬૫૦૦/- કડા રૂ.૨૪૦૫/કુલે કિ.રૂ. ૩,૪૮,૧૦૫/- મળી આવતા ગોરવા થર્ડ ગુ.ર.નં- ૨૫૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫ એ ઇ,૮૧,૧૦૮ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે |
ઇંગ્લીશ દારુ ની બોટલ નંગ- ૨૧૧ કિ.રૂ. ૩૬૭૦૦/ એક ફોર વ્હીલ i20 કાર કિ.રૂ. ૩૦૦,૦૦૦/એક કાયનેટીક્ષ સ્કુટી કિ.રુ.૨૫૦૦/- ત્રણ મોબાઇલ ફોન કિ.રુ. ૬૫૦૦/- કડા રૂ.૨૪૦૫/કુલે કિ.રૂ. ૩,૪૮,૧૦૫/- |
|
૮ |
પો.ઇન્સ.શ્રી મકરપુરા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૦/૦૪/૧૪ ના રોજ બાતમી આધારે વડદલા
રોડ તરસાલી ટાઉન શીપ વડોદરા ખાતે વાહન ચેકીગ દરમ્યાન વોંટેડ:-વિજય
પ્રભાતભાઇ ઠાકરડા રહે તરસાલી ટાઉન
શીપ વડદલા રોડ વડોદરા |
વિદેસી દારૂ ની બોટલો નંગ -૮૨ કી.રૂ ૨૮,૦૦૦/- તેમજ બીયર ની ટીન નંગ -૨૪ કી.રૂ ૨૪૦૦/- ની ગણી વીદેસી દારૂ તેમજ બીયર ટીનની કુલ રૂ ૩૦,૪૦૦/- ની ગણી તેમજ વેગનર કાર ની કી.રૂ ૨,૫૦,૦૦૦/- |
|
૯ |
પો.ઇન્સ.શ્રી માંજલપુર થા સ્ટાફ ધ્વારા |
તા. ૨૧/૦૪/૧૪ ના રોજ બાતમી આધારે મકાન નં.- પ
હરિસિધ્ધી કૃપા સોસાયટી અવધુત ફાટક પાસે માંજલપુર
વડોદરા ખાતે રેઇડ કરતા આરોપી વોન્ટેડ :- રાજુભાઇ ગણપતભાઇ પરમાર રહે. મકાન
નં.- પ હરિસિધ્ધી કૃપા સોસાયટી અવધુત ફાટક પાસે માંજલપુર વડોદરા શહેર.નાએ |
ઇંગ્લીસ દારૂની પ્લાસ્ટીકની બોટલ નંગ - ૯૬, કિ.રૂા ૨૮,૮૦૦/- |