|
માહે ૫/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર. |
|||
|
અ. નં. |
સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ |
કરેલ સારી કામગીરીની વિગત. |
રીકવર કરેલ મુદામાલ |
|
૧ |
પો.ઇન્સ.શ્રી ગોરવા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.ર/૫/૧૪ ના રોજ બાતમી આધારે આરોપી જસુભાઇ લાલભાઇ માવી ઉ.વ.ર૮ રહે. પાડા ગામ નવુ ફળીયુ તા.લીમખેડા જી.દાહોદ નાઓને અટક કરી તેઓની વધુ પુછપરછ કરતાં ગોરવા પો.સ્ટે. ફ. ર૭૫/૧૩, ફ. ર૭૬/૧૩, ફ. ર૯૨/૧૩, ફ. ર૯૬/૧૩, ફ. ૩૧૮/૧૩, ફ. ૧૨/૧૪, ફ. ૩૦/૧૪, ફ. ૩૭/૧૪, ફ. ૩૯/૧૪, કુલ્લે-૯ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરેલ છે. |
કુલ-૯ ઘરફોડ ચોરીના ગુના ડીટેકટ કરેલ છે. |
|
૨ |
પો.ઇન્સ.શ્રી કિશનવાડી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૩/૦૫/૧૪ ના રોજ બાતમી આધારે એકતાનગર સંગમ કવાટર્સ ખાતે જાહેરમાં રેઇડ કરતા આરોપીઓ (૧) મહેન્દ્રભાઇ ઝુમાભાઇ શેખ તથા બીજા ૩ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી પોલીસ રેઇડ દરમ્યાન પકડાઇ જતાં દાવ તથા અંગ ઝડતીના રૂ.૧રર૪૦/- ની મત્તા સાથે મળી આવી પકડાઇ જતા કિશનવાડી પો.સ્ટે. II ગુ.ર.નં.૨૪૫/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
દાવ તથા અંગ ઝડતીના રૂ.૧રર૪૦/- |
|
૩ |
પો.ઇન્સ.શ્રી ફતેગંજ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૮/૦૫/૧૪ ના રોજ બાતમી આધારે સાંઇ ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટના તીજા માળે છાણી જ.નાકા ખાતે રેઇડ કરતાં આરોપી (૧) પ્રકાશ ઘનશ્યામ દાસ શર્મા તથા બીજા ૪ નાઓએ આઇ.પી.એલ. ક્રિકેટ મેચના રન ઉપર રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના સાધનો મો.ફોન-૧૭ કિં.રૂ.૭૪૦૦/- એલ.સી.ડી. ટીવી-૧ કિં.રૂ.ર૦૦૦૦/- સેટપ બોકસ-૧ કિં.રૂ.ર૦૦/- રીમોટ નંગ-ર કિં.રૂ.૧૦૦/- રોકડા રૂ.૪૦૪૦/- તથા નોટ બુક અને બોલપેન કિ.રૂ.૦૦/-૦૦ કુલ રૂ.૩૩પ૪૦/- ની મત્તા સાથે મળી આવી પકડાઇ જતા ફતેગંજ પો.સ્ટે. II ગુ.ર.નં.૩૪૪/૧૪, જુગાર ધારા કલમ ૪, પ મુજબ ગુનો રજી. કરેલ છે. |
મો.ફોન-૧૭ કિં.રૂ.૭૪૦૦/- એલ.સી.ડી. ટીવી-૧ કિં.રૂ.ર૦૦૦૦/- સેટપ બોકસ-૧ કિં.રૂ.ર૦૦/- રીમોટ નંગ-ર કિં.રૂ.૧૦૦/- રોકડા રૂ.૪૦૪૦/- તથા નોટ બુક અને બોલપેન કિ.રૂ.૦૦/-૦૦ કુલ રૂ.૩૩પ૪૦/- |
|
૪ |
પો.ઇન્સ.શ્રી ગોરવા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૪/૦૫/૧૪ ના રોજ ૩૩ પરસોતમપાર્ક સોસા.માં બાતમી આધારે રેઇડ કરતાં આરોપી (૧) દિલીપભાઇ શંભુભાઇ પટેલ નાએ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર ધામ ચલાવી તીનપત્તીથી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપરના રૂ.૯૦૦/- તથા અંગઝડતીના રૂ.૧૯૬૮૩૦/- તથા મો.ફોન-૬ કિં.રૂ.૩૯૫૦૦/- ઇટેસ્ટા ટોયેટા, આઇ.ર૦ તથા એકટીવા વાહનની કિં.રૂ.૧૦૬૫૦૦૦/- ના ડીટેઇન કરી કુલ રૂ.૧૩૦૨૨૩૦/- ના મુદામાલ સાથે કુલ-૬ ઇસમોને પકડી ગોરવા પો.સ્ટે. II ગુ.ર.નં.૩૪૦/૧૪, જુગાર ધારા કલમ ૪, પ મુજબ ગુનો રજી. કરેલ છે. |
દાવ ઉપરના રૂ.૯૦૦/- તથા અંગઝડતીના રૂ.૧૯૬૮૩૦/- તથા મો.ફોન-૬ કિં.રૂ.૩૯૫૦૦/- ઇટેસ્ટા ટોયેટા, આઇ.ર૦ તથા એકટીવા વાહનની કિં.રૂ.૧૦૬૫૦૦૦/- ના ડીટેઇન કરી કુલ રૂ.૧૩૦૨૨૩૦/- |
|
૫ |
પો.ઇન્સ.શ્રી ડી.સીબી. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૪/૦૫/૧૪ ના રોજ પ૦૧, સીધાર્થ હાઇટસ, ખોડીયાર નગર પાસે ન્યુ વી.આઇ.પી. રોડ ખાતે રેઇડ કરતાં આરોપી (૧) રાજેશ ઉર્ફે અકુ બકોરભાઇ પટેલ તથા બીજા ૭ નાઓએ આઇ.પી.એલ. ક્રિકેટ મેચના રન ઉપર રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના સાધનો મો.ફોન-૧૬, એલ.સી.ડી. ટીવી-૧, સેટપ બોકસ-૧, લેપટોપ-૧, રોકડા રૂ.૪૦૯૯૦/- તથા ફોર વ્હીલર ટુ વ્હીલર વાહન નંગ-૬ જે તમામ કુલ રૂ. ૪૮૧૮૯૯૦/- ની મત્તા સાથે મળી આવી પકડાઇ જતા ડી.સી.બી. પો.સ્ટે. II ગુ.ર.નં.૧૧૯/૧૪, જુગાર ધારા કલમ ૪, પ મુજબ ગુનો રજી. કરેલ છે. |
મો.ફોન-૧૬, એલ.સી.ડી. ટીવી-૧, સેટપ બોકસ-૧, લેપટોપ-૧, રોકડા રૂ.૪૦૯૯૦/- તથા ફોર વ્હીલર ટુ વ્હીલર વાહન નંગ-૬ જે તમામ કુલ રૂ. ૪૮૧૮૯૯૦/- |
|
૬ |
પો.ઇન્સ.શ્રી ફતેગંજ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૨૧/૦૫/૧૪ ના રોજ બાતમી આધારે ધર્મસિંહ દેસાઇ રોડ બરોડા કો.ઓ.ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ આર.કે. એન્જીનીયરીંગના ખાંચામાં પાસે વાહનચેકીગ દરમ્યાન (૧) લખન મુન્નાભાઇ ઠાકોર નાએ ફોર વ્હીલ કારમાં વગર પાસ પરમીટે વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૨૨૪, કવાટરીયા નંગ-૪૮૦, બીયર ટીન નંગ-૧ર૦ કુલ રૂ.૧૦૩૨૦૦/- તથા આયકોન ગાડી-૧ તથા હયુન્ડાઇ એસાઇટ ગાડી-૧ બન્નેની કિં.રૂ.ર૦૦૦૦૦/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩૦૩૭૦૦/- નો જથ્થો ટેકસ ભર્યા વગરનો હેરાફેરી કરવા લઇ આવી આરોપી-૧ પકડાઇ જઇ તથા બીજા ૩ નાઓને વોન્ટેડ જાહેર કરી ફતેગંજ પોસ્ટે III ગુ.ર.નં.૩૦૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એઇ, ૮૧,૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
દારૂની બોટલ નંગ ૨૨૪, કવાટરીયા નંગ-૪૮૦, બીયર ટીન નંગ-૧ર૦ કુલ રૂ.૧૦૩૨૦૦/- તથા આયકોન ગાડી-૧ તથા હયુન્ડાઇ એસાઇટ ગાડી-૧ બન્નેની કિં.રૂ.ર૦૦૦૦૦/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ્લે રૂ.૩૦૩૭૦૦/- |
|
૭ |
પો.ઇન્સ.શ્રી નવાપુરા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૨૨/૦૫/૧૪ ના રોજ બાતમી આધારે બકરાવાડી વણકરવાસ ખાતે રેઇડ કરતાં આરોપીએ પોતાના કબજાના ભોગવટાવાળા મકાનમાં છાપરા ઉપર વગર પાસ પરમીટે ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૩૪૮ કિ;રૂ.૪૨૬૦૦/- ની રાખી પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતાં નવાપુરા પો.સ્ટે. III ગુ.ર.નં.૨૧૫/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૦૮, ૧૧૬(ખ) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૩૪૮ કિ;રૂ.૪૨૬૦૦/- |