|
માહે ૬/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર. |
|||
|
અ. નં. |
સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ |
કરેલ સારી કામગીરીની વિગત. |
રીકવર કરેલ મુદામાલ |
|
૧ |
પો.ઇન્સ.શ્રી ડી.સીબી. તથા સ્ટાફ ધ્વારા |
તા.૨/૬/૧૪ ના રોજ બાતમી આધારે સ્વામીનારાયણ નગર મ.નં.ડી૧૮૧ નિઝામપુરા, વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી પ્રતિક ઉર્ફે લાલો દલસુખભાઇ પટેલ તથા બીજા બે નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ રહેણાંક મકાનનો ઉપયોગ કરી ક્રિકેટ સટટાના હારજીતના જુગારના અડા તરીકે ઉપયોગ કરી રૂમમાં બેસી રમાઇ રહેલ આઇ.પી.એલ. ર૦ ક્રિકેટની મેચનું પ્રસારણ જોઇ ગ્રાહકો સાથે ફોનથી સંપર્કમાં રહી કિકેટના સટટાનો જુગાર પૈસા વળે હારજીતની રમત રમાડી રેઇડ દરમ્યાન લે૫ટોપ, ડોંગલ, સેટઅપ બોકસ, એલ.સી.ડી. કલર ટી.વી. મો.ફોન. રોકડા રૂ.૯ર૬૦/- મળી કુલ રૂ.૩૯ર૬ર/- ના મુદામાલ સાથે એક આરોપી પકડાઇ જઇ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ડી.સી.બી. પો.સ્ટે. સે. ગુ.ર.નં.૧ર૬/૧૪, જુગાર ધારા કલમ ૪, પ મુજબ ગુનો રજી. કરેલ છે. |
લે૫ટોપ, ડોંગલ, સેટઅપ બોકસ, એલ.સી.ડી. કલર ટી.વી. મો.ફોન. રોકડા રૂ.૯ર૬૦/- મળી કુલ રૂ.૩૯ર૬ર/- |
|
૨ |
પો.ઇન્સ.શ્રી પી.સી.બી. તથા સ્ટાફ ધ્વારા |
તા.૬/૬/૧૪ ના રોજ બાતમી આધારે કુતરાવાડી ખુલ્લી જગ્યામાં શ્રી રામ ટ્રેર્ડસ ગોડાઉન પાછળ રેઇડ કરતાં તહોદાર ઇકબાલ ઉર્ફે છોટુ પયારુભાઇ શેખ તથા બીજા અન્ય ર૩ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી સ્ટેન્ડીંગ ફેન કિં.રૂ.૧૫૦૦/- અંગઝડતીમાંથી રોકડા રૂ.૩૪૦૫૫/- તથા મો.ફોન-૧૫ કિં.રૂ.૬૮૦૦/- તથા જમીન દાવ ઉપરના રૂ.૧૦૧૦/- મળી કુલ રૂ.૪૩૩૬૫/- ના મુદામાલ સાથે કુલ ર૪ તહોદારો પકડાઇ તથા બીજા બે ને વોન્ટેડ જાહેર કરી સીટી પો.સ્ટે. II ગુ.ર.નં.૫૮૧/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
સ્ટેન્ડીંગ ફેન કિં.રૂ.૧૫૦૦/- અંગઝડતીમાંથી રોકડા રૂ.૩૪૦૫૫/- તથા મો.ફોન-૧૫ કિં.રૂ.૬૮૦૦/- તથા જમીન દાવ ઉપરના રૂ.૧૦૧૦/- મળી કુલ રૂ.૪૩૩૬૫/- |
|
૩ |
પો.ઇન્સ.શ્રી માંજલપુર પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૮/૦૬/૧૪ ના રોજ બાતમી આધારે કલાલી ફાટક રામનગર કંમ્પોઝ પ્લાન્ટના કંપાઉન્ડમાં રેઇડ કરતાં આરોપી (૧) કમલાકાન્ત ગોપાલભાઇ ભામરે તથા બીજા ૩ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૦૯૨૦/- તથા તથા પત્તાપાના-૫ર સાથેના મુદામાલ સાથે કુલ ૪ તહોદારો પકડાઇ જતા માંજલપુર પો.સ્ટે. II ગુ.ર.નં.૧૯૪/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૧૦૯૨૦/- |
|
૪ |
પો.ઇન્સ.શ્રી જે.પી.રોડ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૧/૦૬/૧૪ ના રોજ બાતમી આધારે તાંદલજા ગામની પાછળ મેદાનમાં રેઇડ કરતાં આરોપી (૧) ઇમરાન વલીભાઇ પટેલ તથા બીજા બે નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૨૪૦૦/- તથા પત્તાપાના-૫ર સાથેના મુદામાલ સાથે કુલ ૩ તહોદારો પકડાઇ જતા જે.પી.રોડ પો.સ્ટે. II ગુ.ર.નં.૧૦૪/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૧૨૪૦૦/- |
|
૫ |
પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૦/૦૬/૧૪ ના રોજ બાતમી આધારે એ/ર રીધ્ધી સીધ્ધી સોસાના નાકે અલવાનાકા પાસે માંજલપુર વડોદરા ખાતે વાહન ચેકીંગ દરમ્યાન આરોપી (૧) દીનેશભાઇ શ્યામલાલભાઇ ઉર્ફે સંભુ અગ્રવાલ નાએ વગર પાસ પરમીટે જાહેરમાં પોતાના આથિક ફાયદા સારૂ માનવ સ્વાસ્થયને હાનીકારક પરપ્રાન્તીય ઇંગ્લીદ દારૂ નંગ ૧૮૦ કિં.રૂ.૫૪૪૦૦/- તથા બીયર ટીન નંગ-૧૪૪ કિં.રૂ.૧૪૪૦૦/- કુલ રૂ.૭૦૮૦૦/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૧૦૦૦/-, સોનાટા ગોલ્ડન કાર-૧ કિં.રૂ.ર૫૦૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩૨૧૮૦૦/- ની સાથે જાહેરમાંથી પકડાઇ જઇ તેમજ ૩ તહોદારો પાસેથી લે-વેચ કરવા માટે એક બીજાને મદદગારી કરતાં મળી આવતાં માંજલપુર પો.સ્ટે. III ગુ.ર.નં.૪૨૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૮૧, ૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
ઇંગ્લીદ દારૂ નંગ ૧૮૦ કિં.રૂ.૫૪૪૦૦/- તથા બીયર ટીન નંગ-૧૪૪ કિં.રૂ.૧૪૪૦૦/- કુલ રૂ.૭૦૮૦૦/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૧૦૦૦/-, સોનાટા ગોલ્ડન કાર-૧ કિં.રૂ.ર૫૦૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૩૨૧૮૦૦/- |
|
૬ |
પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૨૯/૬/૧૪ ના રોજ બાતમી આધારે ગોવિંદનગરના નાકા પાસે કારેલીબાગ, વડોદરા ખાતે વાહન ચેકીંગ દરમ્યાન આરોપી (૧) પીયુશ ઉર્ફે મનોજભાઇ ભાવસાર નાએ વગર પાસ પરમીટે જાહેરમાં પોતાના આથિક ફાયદા સારૂ માનવ સ્વાસ્થયને હાનીકારક પરપ્રાન્તીય ઇંગ્લીદ દારૂ બોટલ તથા બીયરના ટીન મળી કુલ નંગ ૫૮૦ કિં.રૂ.૬૫૧૧૦/- અલ્ટ્રો કાર-૧ કિં.રૂ.૧૦૦૦૦૦/- અંગઝડતીના રોકડા રૂ.૫૧૧૦/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/-, મળી કુલ્લે રૂપિયા ૧૭૦૮૧૦/- ની સાથે જાહેરમાંથી પકડાઇ જઇ તેમજ ૧ તહોદારને વોન્ટે જાહેર કરી કારેલીબાગ પો.સ્ટે. III ગુ.ર.નં.૪૮૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એઇ, ૮૧, ૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
ઇંગ્લીદ દારૂ બોટલ તથા બીયરના ટીન મળી કુલ નંગ ૫૮૦ કિં.રૂ.૬૫૧૧૦/- અલ્ટ્રો કાર-૧ કિં.રૂ.૧૦૦૦૦૦/- અંગઝડતીના રોકડા રૂ.૫૧૧૦/- તથા મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/-, મળી કુલ્લે રૂપિયા ૧૭૦૮૧૦/- |