|
માહે ૯/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર. |
|||
|
અ. નં. |
સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ |
કરેલ સારી કામગીરીની વિગત. |
રીકવર કરેલ મુદામાલ |
|
૧ |
પો.ઇન્સ.શ્રી ફતેગંજ. તથા સ્ટાફ ધ્વારા |
તા.૬/૯/૧૪ ના રોજ બાતમી આધારે ન્યુ સમા રોડ શુકલાનગર, મહેસાણા તીર્થ ફલેટ વડોદરા ખાતે રેઇડ કરતા આરોપી (૧) કેવીન ભરતભાઇ સંતોકી નાયક વડોદરા નાઓએ પોતાના આર્થિક ફાયદાસારૂ પોતાના રહેણાંક ઘરમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર ભેગા કરી પાના પત્તા રૂપીયા વડે હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૦પ૯૦/- તથા મોબાઇલ ફોન નં. ૬ કિ.રૂ.૧૭પ૦૦/- મળી કુલ રૂ.ર૮,૦૯૦/- ના મુદ્દામાલ સાથે કુલ-પ આરોપી પકડાઇ જતા ફતેગંજ II ૬૪૧/૧૪ જુગાર ધારા કલમ ૪, પ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
રોકડા રૂ.૧૦પ૯૦/- તથા મોબાઇલ ફોન નં. ૬ કિ.રૂ.૧૭પ૦૦/- મળી કુલ રૂ.ર૮,૦૯૦/- |
|
૨ |
પો.ઇન્સ.શ્રી ડીસીબી. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૮/૯/૧૪ ના રોજ બાતમી આધારે સદર બજાર જનતા શેરી ફતેગંજ વડોદરા ખાતે રેઇડ કરતા આરોપી (૧) શરીફ નુરમહંમદ શેખ વડોદરા નાઓએ પોતાના આર્થિક ફાયદાસારૂ પોતાના રહેણાંક ઘરમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર ભેગા કરી પાના પત્તા રૂપીયા વડે હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૪૧૦૦૦/- તથા મોબાઇલ ફોન નં. ૩ કિ.રૂ.૭૦૦૦/- મળી કુલ રૂ.૪૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ-પ આરોપી પકડાઇ જતા ડીસીબી II ૧૭૩/૧૪ જુગાર ધારા કલમ ૪, પ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
રોકડા રૂ.૪૧૦૦૦/- તથા મોબાઇલ ફોન નં. ૩ કિ.રૂ.૭૦૦૦/- મળી કુલ રૂ.૪૮,૦૦૦/- |
|
૩ |
પો.ઇન્સ.શ્રી કિશનવાડી તથા સ્ટાફ ધ્વારા |
તા.૧/૦૯/૧૪ ના રોજ બાતમી આધારે વ્રજધામ કોમ્પલેક્ષ પાસે વડોદરા વાહનચેકીગ દરમ્યાન આરોપી (૧) પ્રવિણભાઇ જયંતીભાઇ રજપુતનાએ વગર પાસ પરમીટે જુદી જુદી બ્રન્ડ ની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ –ર૭૬ કિ રૂ. ૩૮૪૦૦/- તથા બિયર ની બોટલ નંગ-૪૩ર કી રૂ.૪૩ર૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કી રૂ.ર૦૦૦/- તથા રોકડા રૂ.૪૭પ૦૦/- થ્રી વ્હીલ ટેમ્પો કી રૂ.૮૦૦૦૦/- મળી કુલ રૂ.૧૬૮૩પ૦/- નો પોતાની પાસે મુદ્દામાલ રાખી કુલ-૩ આરોપી પકડાઇ જઇ તેમજ નં-(૧) ને વોન્ટેડ જાહેર કરી કીશનવાડી પોસ્ટે III ગુ.ર.નં.૩૪૦/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫ એઇ ૧૧૬(ખ),૮૧,૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
ઇગ્લીશ દારૂની બોટલ નંગ –ર૭૬ કિરૂ.૩૮૪૦૦/- તથા બિયરની બોટલ નંગ-૪૩ર કી રૂ.૪૩ર૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કી રૂ.ર૦૦૦/- રોકડા રૂ.૪૭પ૦૦/-તથા થ્રી વ્હીલ ટેમ્પો કી રૂ.૮૦૦૦૦/- મળી કુલ રૂ.૧૬૮૩પ૦/- |
|
૪ |
પો.ઇન્સ.શ્રી ડીસીબી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૪/૦૯/૧૪ ના રોજ બાતમી આધારે પરશુરામનો ભઠો માળી મહોલ્લા સયાજીગંજ વડોદરા ખાતે રેઇડ કરતા આરોપી (૧) અનવર ઉર્ફે કાસમભાઇ ચૌહાણનાએ વગર પાસ પરમીટે જુદી જુદી બ્રન્ડ ની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ –૭ર કિ રૂ. ર૮૮૦૦/- ની પોતાના આથિક ફાયદા સારૂ વેચાણ કરવા મનોજ સીન્ધી પાસે મેળવી પોતાના કબજામા રાખી તેમજ મો.ફોન. નં.-૧ કી રૂ.૧૦૦૦/- કુલ રૂ.ર૯૮૦૦/-ના મુદ્દામાલ રાખી કુલ-૧ આરોપી પકડાઇ જઇ તેમજ નં-(૧) ને વોન્ટેડ જાહેર કરી સયાજીગંજ પો.સ્ટે III ગુ.ર.નં.૪ર૮/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ (૧)બી,૬૫ એઇ,૮૧,૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
ઇગ્લીશ દારૂની બોટલ નંગ –૭ર કિ રૂ.ર૮૮૦૦/- તેમજ મો.ફોન. નં.-૧ કી રૂ.૧૦૦૦/- કુલ રૂ.ર૯૮૦૦/- |
|
૫ |
પો.ઇન્સ.શ્રી જવાહરનગર પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૪/૦૯/૧૪ ના રોજ બાતમી આધારે રણોલી ઓમ લોજીસ્ટીક સર્વન્ટ કવાટર્સમાં રેઇડ કરતા આરોપી (૧) ભાઇલાલ ઉર્ફે દિનેશ મનુભાઇ રાઠવાનાએ વગર પાસ પરમીટે જુદી જુદી બ્રન્ડ ની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ –૩૪૩ કિ રૂ. ૩૮૮૦૦/- ની પોતાના આથિક ફાયદા સારૂ વેચાણ કરવા માટે પોતાના કબજામા રાખી મળી આવતા ૩-આરોપી વિરૂધ્ધ જવાહરનગર પો.સ્ટે III ગુ.ર.નં.૪૧૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ (૧)બી,૬૫ એઇ,૧૧૬(ખ),૮૧,૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
જુદી જુદી બ્રન્ડ ની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ –૩૪૩ કિ રૂ. ૩૮૮૦૦/- |
|
૬ |
પો.ઇન્સ.શ્રી પાણીગેટ તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૦/૦૯/૧૪ ના રોજ બાતમી આધારે સ્વતિક પાર્ટી પ્લોટ પાસે સોમા તળાવ ડભોઇ રોડ ખાતે વાહનચેકીંગ દરમ્યાન આરોપી (૧) નેગુભાઇ પુંજાભાઇ નિનામાનાએ વગર પાસ પરમીટે જુદી જુદી બ્રન્ડ ની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ –૬૭ર કિ રૂ. ૩૩૬૦૦/- તથા છકડો કી રૂ.૧પ૦૦૦૦/- કુલ રૂ.૧૮૩૬૦૦/- પોતાના કબજામા રાખી મળી આવતા ૪-આરોપી વિરૂધ્ધ પાણીગેટ પો.સ્ટે III ગુ.ર.નં.૮૦૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫ એઇ,૧૧૬(ખ),૮૧,૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
જુદી જુદી બ્રન્ડ ની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ –૬૭ર કિ રૂ. ૩૩૬૦૦/- તથા છકડો કી રૂ.૧પ૦૦૦૦/- કુલ રૂ.૧૮૩૬૦૦/- |
|
૭ |
પો.ઇન્સ.શ્રી સયાજીગંજ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.ર૧/૦૯/૧૪ ના રોજ બાતમી આધારે અલકાપુરી નુતન ભારત કલબના પાછળના ભાગે સયાજીગંજ ખાતે વાહન ચેકીગ દરમ્યાન આરોપી એક હોન્ડા સીટી કારના ચાલકે પોતાની કારમાં ઇંગ્લીશ દારુ ની બોટલ નંગ-૩૬૭ કિ.રૂ.૧૪૧૧૦૦/ તથા બીયરની બોટલ નંગ-૮૭ કી રૂ.૮૭૦૦/- તથા કાર કી રૂ.૧પ૦૦૦૦/- ની કુલ કી.રૂ.ર૯૯૮૦૦/- ના બિનવારસી મુદામાલ મળી આવતા સયાજીગંજ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં- ૪૪પ/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ (૧)બી,૬૫ એ ઇ,૧૧૬(ખ) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે |
ઇંગ્લીશ દારુ ની બોટલ નંગ-૩૬૭ કિ.રૂ.૧૪૧૧૦૦/ તથા બીયરની બોટલ નંગ-૮૭ કી રૂ.૮૭૦૦/- તથા કાર કી રૂ.૧પ૦૦૦૦/- ની કુલ કી.રૂ.ર૯૯૮૦૦/- |