|
માહે ૧૦/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર. |
|||
|
અ. નં. |
સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ |
કરેલ સારી કામગીરીની વિગત. |
રીકવર કરેલ મુદામાલ |
|
૧ |
પો.ઇન્સ.શ્રી જે.પી.રોડ તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૬/૧૦/૧૪ ના રોજ બાતમી આધારે આરોપી કાનલ કુમાર જયંતિલાલ સોની રહે. પાદરા શીવશકિત ડુપ્લેક્ષ મ.નં.૬ સરદાર પટેલ શાક માર્કેટ નાઓને પકડી તેઓની વધુ પુછપરછ દરમ્યાન જે.પી.રોડ પો.સ્ટે. ફ. ૧૧૧/૧૪, ફ. ૧ર૧/૧૪, ફ. ૧ર૮/૧૪, ફ. ૧૪૦/૧૪, ફ. ૧૭૦/૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કુલ-૫ ગુનાઓ ડીટેકટ કરેલ છે. |
|
|
૨ |
પો.ઇન્સ.શ્રી ડીસીબી. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૮/૧૦૧૪ ના રોજ બાતમી આધારે જયંતિભાઇ રાઠોડ નું રહેણાંક મકાન દીનદયાલનગર વુડાના મકાન બ્લોક નં.રર મ.નં.ર૫૭ ગોત્રી વડોદરા ખાતે રેઇડ કરતાં આ કામના આરોપી જયંતિભાઇ રાઠોડે પોતાના રહેણાંક મકાનમાં આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી પત્તાપાના તથા પૈસા વડે હારજીતની રમત રમી રમાડી કુલ રૂ.ર૬૧૫૦/- તેમજ મો.ફોન-૫ કિં.રૂ.ર૦૦૦૦/- ટુ વ્હીલરવાહનો-૪ કિં.રૂ.૧૧૦૦૦૦/- મળી કુલ રૂ.૧૫૬૧૫૦/- ના મુદામાલ સાથે કુલ-૬ આરોપીઓ પકડી ડી.સી.બી. પો.સ્ટે. સે. ૧૮૫/૧૪ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરેલ છે. |
રૂ.ર૬૧૫૦/- તેમજ મો.ફોન-૫ કિં.રૂ.ર૦૦૦૦/- ટુ વ્હીલરવાહનો-૪ કિં.રૂ.૧૧૦૦૦૦/- મળી કુલ રૂ.૧૫૬૧૫૦/- |
|
૩ |
પો.ઇન્સ.શ્રી સીટી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૯/૧૦/૧૪ ના રોજ બાતમી આધારે હરીકૃપા સોસા. અજમળી મીલ સ્મસાન સામે મ.નં.૩૬ અને ૪૬ ના ધાબા ઉપર આરોપી સુરાભાઇ ચંદુભાઇ સોલંકી તથા બીજા ૧૦ ઇસમોએ ધાબા ઉપર લાઇટના અજવાડામાં પત્તાપાના તથા પૈસા વડે હારજીતની રમત રમી રમાડતાં અંગઝડતીના રોકડા રૂ.૧૫૮૮૦/- તેમજ દાવ ઉપરના રોકડા રૂ.૭૩૮૦/- મળી કુલ રૂ.૨૨૨૬૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં સીટી પો.સ્ટે. સે. ૮૨૨/૧૪ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરેલ છે. |
અંગઝડતીના રોકડા રૂ.૧૫૮૮૦/- તેમજ દાવ ઉપરના રોકડા રૂ.૭૩૮૦/- મળી કુલ રૂ.૨૨૨૬૦/- |
|
૪ |
પો.ઇન્સ.શ્રી મકરપુરા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૯/૧૦/૧૪ ના રોજ બાતમી આધારે વાહન ચેકીંગ દરમ્યાન વડોદરા ને.હાનં.૮ સુરતથી વડોદરા જવાના રોડ ઉપર સુંદરપુરા પટીયા સામે આ કામના આરોપી ઇનોવા કારના ચાલક તથા માલીક પોતાની કારમાં પરપ્રંતનો વિદેશી બીયર એલ્યુમીનીયમના ટીન કુલ નં.રપ૧૭ જેની કુલ કિં.રૂ.ર૫૧૭૦૦/- તેમજ કાર કિં.રૂ.૫૦૦૦૦૦/- મળી કુલ રૂ.૭૫૧૭૦૦/- ના મુદ્દામાલ ગુજરાત રાજયમાં દારૂ બંધી હોવા છતાં બીનવારસી હાલતમાં કારનું ડ્રાઇવર સાઇડનું વ્હીલ ફાટી જતાં મુકી નાસી જતાં જે અંગે મકરપુરા પો.સ્ટે III ગુ.ર.નં.૮૧૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ એઇ, ૧૧૬(ખ), ૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
વિદેશી બીયર એલ્યુમીનીયમના ટીન કુલ નં.રપ૧૭ જેની કુલ કિં.રૂ.ર૫૧૭૦૦/- તેમજ કાર કિં.રૂ.૫૦૦૦૦૦/- મળી કુલ રૂ.૭૫૧૭૦૦/- |
|
૫ |
પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૨૦/૧૦/૧૪ ના રોજ બાતમી આધારે વાહન ચેકીંગ દરમ્યાન યસ કોમ્પલેક્ષ સામે ગોત્રી રોડ વડોદરા ખાતે આ કામના આરોપી સુનીલ સુરેશભાઇ આભાડે તથા રાકેશ મારવાડી અને દિલીપ મારવાડી નાઓએ વેગનઆર કાર કિં.રૂ.૧૫૦૦૦૦/- જેમાં જુદીજુદી બ્રાન્ડની બોટલો ૪૦૮ કિં.રૂ.૧૭ર૮૦૦/- મો.ફોન્-૧ કિં.રૂ.૧૦૦૦/- રોકડા રૂ.૫૬૦૦/- મળી કુલ રૂ.૩ર૯૪૦૦/- ના મુદામાલ સાથે બે આરોપીઓએ અટક કરી સુનીલ સુરેશભાઇને વોન્ટેડ જાહેર કરી ગોત્રી પો.સ્ટે III ગુ.ર.નં.૪૪૭/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી,૬૫ એઇ, ૮૧, ૧૧૬(ખ), ૧૦૮, ૯૯ ઇ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
વેગનઆર કાર કિં.રૂ.૧૫૦૦૦૦/- જેમાં જુદીજુદી બ્રાન્ડની બોટલો ૪૦૮ કિં.રૂ.૧૭ર૮૦૦/- મો.ફોન્-૧ કિં.રૂ.૧૦૦૦/- રોકડા રૂ.૫૬૦૦/- મળી કુલ રૂ.૩ર૯૪૦૦/- |
|
૬ |
પો.ઇન્સ.શ્રી પાણીગેટ તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૦/૦૯/૧૪ ના રોજ બાતમી આધારે સ્વતિક પાર્ટી પ્લોટ પાસે સોમા તળાવ ડભોઇ રોડ ખાતે વાહનચેકીંગ દરમ્યાન આરોપી (૧) નેગુભાઇ પુંજાભાઇ નિનામાનાએ વગર પાસ પરમીટે જુદી જુદી બ્રન્ડ ની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ –૬૭ર કિ રૂ. ૩૩૬૦૦/- તથા છકડો કી રૂ.૧પ૦૦૦૦/- કુલ રૂ.૧૮૩૬૦૦/- પોતાના કબજામા રાખી મળી આવતા ૪-આરોપી વિરૂધ્ધ પાણીગેટ પો.સ્ટે III ગુ.ર.નં.૮૦૪/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી,૬૫ એઇ,૧૧૬(ખ),૮૧,૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
જુદી જુદી બ્રન્ડ ની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ –૬૭ર કિ રૂ. ૩૩૬૦૦/- તથા છકડો કી રૂ.૧પ૦૦૦૦/- કુલ રૂ.૧૮૩૬૦૦/- |
|
૭ |
પો.ઇન્સ.શ્રી સયાજીગંજ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.ર૧/૦૯/૧૪ ના રોજ બાતમી આધારે અલકાપુરી નુતન ભારત કલબના પાછળના ભાગે સયાજીગંજ ખાતે વાહન ચેકીગ દરમ્યાન આરોપી એક હોન્ડા સીટી કારના ચાલકે પોતાની કારમાં ઇંગ્લીશ દારુ ની બોટલ નંગ-૩૬૭ કિ.રૂ.૧૪૧૧૦૦/ તથા બીયરની બોટલ નંગ-૮૭ કી રૂ.૮૭૦૦/- તથા કાર કી રૂ.૧પ૦૦૦૦/- ની કુલ કી.રૂ.ર૯૯૮૦૦/- ના બિનવારસી મુદામાલ મળી આવતા સયાજીગંજ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં- ૪૪પ/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ (૧)બી,૬૫ એ ઇ,૧૧૬(ખ) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે |
ઇંગ્લીશ દારુ ની બોટલ નંગ-૩૬૭ કિ.રૂ.૧૪૧૧૦૦/ તથા બીયરની બોટલ નંગ-૮૭ કી રૂ.૮૭૦૦/- તથા કાર કી રૂ.૧પ૦૦૦૦/- ની કુલ કી.રૂ.ર૯૯૮૦૦/- |