|
માહે ૦૭/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર. |
|||
|
અ. નં. |
સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ |
કરેલ સારી કામગીરીની વિગત. |
રીકવર કરેલ મુદામાલ |
|
૧ |
પો.ઇન્સ.શ્રી ગોત્રી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૪/૭/૧૪ ના રોજ બાતમી આધારે નટુભાઇ સર્કલ પાસે ખુલ્લા પ્લોટમાં વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી પ્રદીપ અશોકભાઇ નરી તથા બીજા ૭ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપરના કિં.રૂ.૨૭૦૦/- અંગઝડતીમાંથી રોકડા રૂ.૧૦૮૨૦/- તથા મો.ફોન-૮ કિં.રૂ.૯૨૦૦/- મળી કુલ રૂ.૨૨૭૨૦/- ના મુદામાલ સાથે જાહેરમાંથી મળી આવી પકડાઇ જતાં ગોત્રી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૪૮૪/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
દાવ ઉપરના કિં.રૂ.૨૭૦૦/- અંગઝડતીમાંથી રોકડા રૂ.૧૦૮૨૦/- તથા મો.ફોન-૮ કિં.રૂ.૯૨૦૦/- મળી કુલ રૂ.૨૨૭૨૦/- |
|
૨ |
પો.ઇન્સ.શ્રી ગોરવા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૮/૭/૧૪ ના રોજ બાતમી આધારે સરકારી સ્કુલ સામે ગોરવા ગામ વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી સંજય વિક્રમસિંહ રાણા તથા બીજા ૧ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા અંગઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂ.૨૩૮૩૦/- સાથે જાહેરમાંથી મળી આવી પકડાઇ જતાં ગોરવા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૪૨૮/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૨૩૮૩૦/- |
|
૩ |
પો.ઇન્સ.શ્રી સમા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૮/૭/૧૪ ના રોજ બાતમી આધારે દુમાડ ચોકડી ગોલ્ડન તરફ જતાં ને.હા.નં.૮ ધારા પેટ્રોલ પંપની સામે, વડોદરા ખાતે વાહન ચેકીંગ દરમ્યાન આરોપી (૧) ગણેશ ગોરેલાલ દમાઇ નાઓએ પોતાની સર્કોપીયો ગાડીમાં વગર પાસ પરમીટે જાહેરમાં પોતાના આથિક ફાયદા સારૂ માનવ સ્વાસ્થયને હાનીકારક બીયર ટીન-૧૧૮ર કિં.રુ. ૧૧૮ર૦૦/- તેમજ ર્સ્કોપીયો ગાડી કિં.રૂ.૫૦૦૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૬૧૮૨૦૦/- ના મુદામાલ સાથે ગે.કા. હેરાફેરી કરતાં મળી આવતાં સંજય મારવાડી ને વોન્ટેડ જાહેર કરી સમા પો.સ્ટે. III ગુ.ર.નં.૨૭૨/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૮૧, ૧૦૮ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. |
બીયર ટીન-૧૧૮ર કિં.રુ. ૧૧૮ર૦૦/- તેમજ ર્સ્કોપીયો ગાડી કિં.રૂ.૫૦૦૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૬૧૮૨૦૦/- |