Loading...
Welcome to Police Department
Search

માહે ૧ર/ર૦૧૩ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

૧

 પો.ઇન્‍સ.શ્રી સયાજીગંજ પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા;૨૨/૧૨/૧૩  રોજ બાતમી આધારે યુવરાજ હોટલના બીજા માળે  રેઇડ કરતા આરોપીઓ પૈકી આરોપી નં-૧ રમેશભાઈ ધુમસીંગ વણઝારા પોતાના આર્થીક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગાર રમી રમાડી પત્તાપાના નંગ-૫૨ જમીનદાવના રૂ.૧૭,૪૦૦/- પ્લાસ્ટીકના કોઇન નગ-૧૩૬ કિ.રૂ.૦/૦ તથા અંગઝડતીના રૂ.૧,૯૬,૫૭૦/- મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૨૯,૦૦૦/- પ્લાસ્ટીકની ખુર્શી નંગ-૪ કિ.રૂ.૪૦૦/- હોંડા સીવીક કાર નં GJ 6 DP 5740 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા  XUV કાર નં- GJ 6 VD 45554 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા સ્કોડા કાર નં- GJ 6 DQ 5150 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા પ્લેઝર ગાડી નં- GJ 6 DM 9747 કિ.રૂ.૧૦,૦૦૦/- વિગેરે મળી કુલ્લે રૂ.૨૬,૫૩,૩૭૦/-ના જુગાર રમવાના સાધનો સાથે મળી આવી પકડાઈ જઈ સયાજીગંજ પો.સટે સે ગુ.ર.નં.૧૦૧૭/૧૩, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

પત્તાપાના નંગ-૫૨ જમીનદાવના રૂ.૧૭,૪૦૦/- પ્લાસ્ટીકના કોઇન નગ-૧૩૬ કિ.રૂ.૦/૦ તથા અંગઝડતીના રૂ.૧,૯૬,૫૭૦/- મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૨૯,૦૦૦/- પ્લાસ્ટીકની ખુર્શી નંગ-૪ કિ.રૂ.૪૦૦/- હોંડા સીવીક કાર નં GJ 6 DP 5740 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા  XUV કાર નં- GJ 6 VD 45554 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા સ્કોડા કાર નં- GJ 6 DQ 5150 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા પ્લેઝર ગાડી નં- GJ 6 DM 9747 કિ.રૂ.૧૦,૦૦૦/- વિગેરે મળી કુલ્લે રૂ.૨૬,૫૩,૩૭૦/-

૨

 પો.ઇન્‍સ.શ્રી ડીસીબી પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા. ૨૯/૧૨/૧૩ ના રોજ માજલપુર પ્રતાપ ટાવર કોમ્‍પલેક્ષ ફલેટ નં.૯૦૧, વડોદરા.
 
બાતમી આધારે રેઇડ કરતા ત્‍હોદારોએ ક્રિકેટ  સટ્ટાનો જુગારનો  અખાડા તરીકે ઉપયોગ કરી પોતાના ફાયદાસારૂ પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં ત્‍હોદાર  નં.૧ નાએ ત્‍હોદાર નં. ર ને સાથે રાખી હાલ રમાઇ  રહેલ કે.એફ.સી. બીગબીગ ટી-ર૦ ટુર્નામેન્‍ટ ની સીણી સીકસર તથા મેલબોન સ્‍ટારટીમ વચ્‍ચે ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ જોઇ ગ્રાહકો પાસેથી મોબાલ ફોનો ઉપર ક્રિકેટનો સટો રૂપિયા સાથે લખી લઇ તેમજ લીધેલ  ક્રિકેટનો સટ્ટો ગોધરા ખાતેના પપ્‍પીભાઇ પાસે મો.ફોન ઉપર લખાવી તેમજ ગ્રાહકો અને પોતાના માટે ક્રિકેટના સટ્ટાનો ભાવ જાણવા માટે મોબાઇલ ફોન રાખી આ ક્રિકેટ સટ્ટાનો હીસાબ તથા ગ્રાહકોના નામ કાગળો તેકજતેમજ લેપટોપમાં ટુકા અને સાંકેતીક ભાષામાં લખી ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમી રમાડી પોલસ  રેઇડ દરમ્‍યાન ફલેટમાં બન્‍ને ઇસમો કુલ્‍લે મો.ફોન નંગ-૧૭ એક ટીવી સેટઅપ બોકસ એક લેપટોપ, બે બોલપેન ક્રિકેટના સટ્ટાના હીસાબ તથા ગ્રાહકોના નામ લખેલ કાગળના ભેગા થયેલ કાગળો રોકડ રૂ. ૪૫૦૦/- મળી કુલ્‍લે રૂ.૪૭૫૧૦/- સાથે મળી આવી પકડાઇ જઇ ડી.સી.બી. પો.સ્‍ટે.  સેકન્‍ડ ગુ.ર.નં. ૯૫/૨૦૧૩ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

મો.ફોન નંગ-૧૭ એક ટીવી સેટઅપ બોકસ એક લેપટોપ, બે બોલપેન ક્રિકેટના સટ્ટાના હીસાબ તથા ગ્રાહકોના નામ લખેલ કાગળના ભેગા થયેલ કાગળો રોકડ રૂ. ૪૫૦૦/- મળી કુલ્‍લે રૂ.૪૭૫૧૦/-

૩

 પો.ઇન્‍સ.શ્રી ગોરવા પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૧/૧૨/૧૩ ના રોજ બાતમી અધારે એ/૫ શાંતિમાસી સોસા ખાતે  રેઇડ કરતા આરોપીએ વગર પાસ પરમીટે પોતાના કબજામાં ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ -૭૨ કી.૨૯,૨૦૦/-સાથે મળી આવી પકડાઇ જતા ગોરવા થડ ગુ.ર.નં- ૮૯૮/૧૩ પ્રોહી કલમ ૬૬ બી ૬૫ એ ઇ ૧૦૮ મુજ્બનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

ઇગ્‍લીશ દારૂની બોટલ નંગ -૭૨ કી.
૨૯,૨૦૦/-

૪

 પો.ઇન્‍સ.શ્રી ડી.સી.બી. પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.રર/૧ર/૧૩ ના રોજ બાતમી આધારે અનગઢ ગામની સીમમાં મસાણી માતાના મંદિર પહેલા રોડની સાઇડમાં આવેલ કોતરમાં રેઇડ કરતાં આ કામના આરોપીઓ એ પોતાના આર્થીક ફાયદા સારૂ .500 મી.લી. સ્ટ્રોગ બીયર નંગ-429 કિ.રૂ.42,900/- ની વગર પાસ પરમીટે રાખી રેઇડ દરમ્‍યાન નાશી જઇ ગુનો કર્યા વિ,બાબતે છાણી પો.સ્ટે III –649/13 પ્રોહીએક્ટ કલમ 66(બી), 65એ ઇ81,108 મુજ્બનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

.500 મી.લી. સ્ટ્રોગ બીયર નંગ-429 કિ.રૂ.42,900/-

૫

 પો.ઇન્‍સ.શ્રી કિશનવાડી પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.ર૩/૧ર/૧૩ ના રોજ બાતમી આધારે નુર્મ આવાસ યોજનાના મકાનમાં આવેલ બ્‍લોક નં.૬૭ મ.નં.૩૧ માં રેઇડ કરતાં ના આરોપીએ વગર પાસ પરમીટે જકાત ભર્યાસીવાયનો પરપ્રાતીય વિદેશી દારૂનો જથ્થો પોતાના કબજા ભોગવટામાં વિદેશી દારૂની 700 મીલી બોટ્લો નં-148 ની કિ.રૂપીયા-51800/-તથા વિદેશી દારૂની 180 મીલી ની બોટ્લો નં-105 કિ.રૂ-10500/- તથા બિયરના ટીન નંગ -48 કિ,રૂ-4800/-મળી કુલ્લે રૂપીયા 67100/-ની મતની સાથે મળી આવી પકડાઈ  ગુન્હો કર્યા વિ. બાબતે કિશનવાડી -III-1144/13 પ્રોહી એક્ટ કલમ 66 (બી), 65 એ-ઈ 81,116ખ ,108  મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

વિદેશી દારૂની 700 મીલી બોટ્લો નં-148 ની કિ.રૂપીયા-51800/-તથા વિદેશી દારૂની 180 મીલી ની બોટ્લો નં-105 કિ.રૂ-10500/- તથા બિયરના ટીન નંગ -48 કિ,રૂ-4800/-મળી કુલ્લે રૂપીયા 67100/-

૬

 પો.ઇન્‍સ.શ્રી માંજલપુર પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.ર૯/૧ર/૧૩ ના રોજ બાતમી આધારે માંજલપુર રીલાયંન્‍સ સર્કલ પાસે મશ્‍યા તળાવ નજીક વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી ) પરેશ ઉર્ફે લાલુ દિનેશભાઇ જયસ્‍વાલ રહે. ૬૭, દેસાઇ નગર તરસાલી વડોદરા શહેર. (ર) પ્રશાંત ઉર્ફે નીલેશ દિલીપભાઇ ભંડોરે રહે. ૫૭, શિકોતરનગર અલવા નાકા માંજલપુર વડોદરા શહેરના કબજામાંથી વગર પાસ પરમીટે પોતાના કબજામાં પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો જુદાજુદા બ્રાન્‍ડની વિદેશીદારૂની બોટલો નંગ-૯૩, તથા બીયરના ટીન નંગ - ૪ મળી કુલ્‍લે રૂપિયા ૩૦,૭૦૦/- તથા ઇન્‍ટેકસ કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦/- તથા એક નોકીયા કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા ૫૦૦/- તથા મારૂતિ કાર S- 4 GJ - 6 - CM - 7717  કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- તથા એકસેન્‍ટ્રો કાર GJ - 6 - AB - 4845 કિંમત રૂપિયા ૧૦૦,૦૦૦/- મળી કુલ્‍લે કિંમત રૂપિયા ૩,૮૨,૨૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ એક બીજાને મદદગારી કરી ગુન્‍હો કર્યા વિગેરે બાબતે માંજલપુર પો.સ્‍ટે. III  ૭૪૬/૧૩ પ્રોહી એકટ કલમ. ૬૬  (૧) બી, ૬૫ એ.ઇ,૮૧,૧૧૬ (ખ) ૧૦૮ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

વિદેશીદારૂની બોટલો નંગ-૯૩, તથા બીયરના ટીન નંગ -૪ મળી કુલ્‍લે રૂપિયા ૩૦,૭૦૦/- તથા મો.ફોન-ર  કિંમત રૂપિયા ૧૦૦૦/- તથા મારૂતિ કાર S- 4 GJ - 6 - CM - 7717  કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- તથા એકસેન્‍ટ્રો કાર GJ - 6 - AB - 4845 કિંમત રૂપિયા ૧૦૦,૦૦૦/- મળી કુલ્‍લે કિંમત રૂપિયા ૩,૮૨,૨૦૦/-