Loading...
Welcome to Police Department
Search

માહે ૦૨/ર૦૨૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક  વડોદરા  શહેર.

અ.ન

સારી કામગીરી ક૨ના૨ પોસ્ટે/શાખા /એજન્સીનુ નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

૧

સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ગુનો તે એવી રીતે કે (૧) ઇમ્તીયાઝ વા/ઓ રહેમાન ફજ્જુ શેખ ઉ.વ ૫૦ રહે ગરીબ નવાઝ મસ્જીદ વાળી ગલીમા છેલ્લુ મકાન પ્રીયલક્ષ્મી મીલ સયાજીગંજ વડોદરા શહેર તથા (૨) સલીમ રહેમત શેખ ઉ.વ.૩૭ રહે-ગરીબ નવાઝ મસ્જીદ વાળી ગલીમા છેલ્લુ મકાન પ્રીયલક્ષ્મી મીલ સયાજીગંજ વડોદરા શહેર તથા નહી મળી આવેલ તસ્લીમબાનુનાઓએ વગર પાસ પરમીટે ભારતિય બનાવટની અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલ નંગ-૬૯(લીટર-૫૧.૭૫૦) કિંમત રૂ.૨૮,૬૦૦/- તથા મોબાઇલ ફોન નં-૨ કિ.રૂ.૭,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ ૩૫,૬૦૦/-નો મુદ્દામાલ છાપરામા સંતાડી રાખી મળી આવી પકડાઇ જઇ ગુનો સાથે પકડાય જતા સયાજીગંજ પો.સ્ટે III પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૬૦૩૦૨૪૦૧૪૫/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(ઇ),૧૧૬(ખ),૮૧ મુજબ તા,૨૨/૦૨/૨૦૨૪ ક. કલાક.૦૯/૪૦  વાગે દાખલ કરેલ છે

ભારતિય બનાવટની અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલ નંગ-૬૯(લીટર-૫૧.૭૫૦) કિંમત રૂ.૨૮,૬૦૦/-

૨

ગોરવા પો.સ્ટે.

ગુનો તે એવી રીતે કે, ગઈ તા.૧૩/૦૨/૨૦૨૪ ના આશરે ક્લાક ૦૯/૦૦ વાગ્યાથી ક્લાક ૦૯/૧૫ વાગ્યા દરમ્યાન ફરિયાદીએ પોતાની GJ-06-KL-3354 કાળા તથા ગ્રે કલરની પેશન પ્રો મો.સા જેનો ચેસીસ નંબર- MBLHA10BSGHH50583 છે તથા એંજીન નંબર-HA10EVGHH55378 છે. જેની આશરે કિ. ૨૦,૦૦૦/- ગણી શકાય.જે ગોરવા ગુજ.હા.બોર્ડ બ્લોક નં ૨૨ ખાતે પાર્કિગમા લોક કરી મુકેલ હતી જે કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી અથવા કોઇ સાધન વડે લોક ખોલી અથવા તોડી ચોરી કરી લઇ જઈ ગુનો કરી વિગેરે બાબત

મો*સા કિ.રૂ. ૨૦,૦૦૦/-

૩

પી.સી.બી. વડોદરા શહેર

ગુનો તે એવી રીતે કે આ કામના આરોપી ઉપરોક્ત તા .ટા અને જગ્યાએ  આરોપી નામે મહેશ ઉર્ફે ભુરીયો પ્રવિણભાઇ ગોહિલ ઉ.વ. ૩૧ રહે. રામપુરા ગામ, જગતપુરા ફળેયુ નંદેસરી રોડ વડોદરા તા.જી.વડોદરા વાળાએ પોતાના આર્થીક ફાયદા સારૂ વગર  પાસ પરમીટે માનવ સ્વાસ્થયને હાનીકારક જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર નહી પકડાયેલ (૧) મુકેશ નરવતભાઇ નાયક મો.નં ૯૩૧૩૬૮૩૭૯૦ રહે, દેવીરામપુરા ગામ તા,દેવગઢ બારીયા જી.દાહોદ તથા (૨) રમેશ નામનો ઇસમ જેનુ પુરૂ નામ સરનામુ જણાયેલ નથી રહે, દેવગઢ બારીયા મો.નં ૬૩૫૩૭૫૩૩૪૩ તથા ૮૧૪૧૨૨૬૦૪૫ નાઓ પાસેથી મંગાવી પોતાના કબ્જા ભોગવટા માલીકી વાળા રહેણાક મકાનમાં બનાવેલ અંડર ગ્રાઉન્ડ ગુપ્ત ભોયરામાં મુકી સંતાડી રાખી રેઇડ દરમ્યાન ભોયરામાથી જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૭૫૦ તથા ૧૮૦ મીલીની કાચની તથા પ્લાસ્ટીકની બોટલો  કુલ નંગ.૮૬૨૮ તથા ૫૦૦ મી.લી ના બિયર ટીન નંગ.૫૫૪૪  જે બન્ને મળી કુલ નંગ-૧૪,૧૭૨ તમામની કુલ્લે કીંમત રૂપિયા.૧૪,૯૨,૮૦૦/- તથા અંગ ઝડતી માથી મળેલ મોબાઇલફોન નંગ-૦૨ કિ.રૂ ૨૦,૦૦૦/- તથા રોકડ રુપીયા ૨૦૦/- તથા ગુપ્ત ભોયરુ ખોલવા માટેનુ હાઇડ્રલીક ઓઇલ પંપ, ૦૧ કિ.રૂ.૩૦૦૦/- તથા રહેણાક મકાનનુ લાઇટ બીલ કિ.રૂ ૦૦/૦૦  મળી કુલ્લે કીંમત રૂપિયા. ૧૫,૧૬,૦૦૦/- મતા સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરેલ હોયતે વિગેરે બાબત

ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૭૫૦ તથા ૧૮૦ મીલીની કાચની તથા પ્લાસ્ટીકની બોટલો  કુલ નંગ.૮૬૨૮ તથા ૫૦૦ મી.લી ના બિયર ટીન નંગ.૫૫૪૪  જે બન્ને મળી કુલ નંગ-૧૪,૧૭૨ તમામની કુલ્લે કીંમત રૂપિયા.૧૪,૯૨,૮૦૦/- તથા અંગ ઝડતી માથી મળેલ મોબાઇલફોન નંગ-૦૨ કિ.રૂ ૨૦,૦૦૦/- તથા રોકડ રુપીયા ૨૦૦/- તથા ગુપ્ત ભોયરુ ખોલવા માટેનુ હાઇડ્રલીક ઓઇલ પંપ, ૦૧ કિ.રૂ.૩૦૦૦/- તથા રહેણાક મકાનનુ લાઇટ બીલ કિ.રૂ ૦૦/૦૦  મળી કુલ્લે કીંમત રૂપિયા. ૧૫,૧૬,૦૦૦/- મતા સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરેલ

૪

ગોરવા પો.સ્ટે.

- દશામાતા મંદીરની સામે ઝુપડપટ્ટીમાં ગોરવા વડોદરા શહેરનાઓએ પોતાના આર્થીક ફાયદા સારૂ  “દશામાતાના મંદીરની સામે આવેલ ગેરેજની પાછળ ખુલ્લી જગ્યામાં મોબાઇલ ફોનના ફેસ લાઇટમાં બેસી પતા પાના  વડે હારજીતનો જુગાર રૂપીયા થી રમી પોલીસ ની રેઇડ દરમ્યાન પતા પાના  કુલ નંગ ૫૨ તથા જમીન દાવ તેમજ અંગ ઝડતી માંથી જુદા-જુદા દરની ચલણી નોટો કુલ્લે રૂ.૧૧,૦૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૬૫૦૦/- મળી કુલ્લે મુદ્દામાલલ કિ.રૂ.૧૭,૫૫૦/-ની સાથે મળી આવી પકડાઇ જઇ ગુનોકર્યા વિગેરે બાબત.

જુગાર   જુદા-જુદા દરની ચલણી નોટો કુલ્લે રૂ.૧૧,૦૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૬૫૦૦/- મળી કુલ્લે મુદ્દામાલલ કિ.રૂ.૧૭,૫૫૦/-

 

૫

લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૦૧ વડોદરા શહેર

પોતાના આર્થીક ફાયદા સારૂ વગર પાસ પરમીટે માનવ સ્વાસ્થયને હાનીકારક ભારતીય બનાવટનો  અલગ અલગ બ્રાન્ડનો  વિદેશી દારૂના ક્વાટર નંગ-૨૦૫  તેમજ બોટલો નંગ- ૧૨  કિમત રૂપીયા ૨૯,૮૮૨/-   તેમજ એકસેસ મોપેડ કિમત રૂ.૩૫,૦૦૦/-તથા લાઇટબિલ કિમત રૂ.૦૦/૦૦ મળી કુલ્લે રૂપીયા ૬૪,૮૮૨/- ના મુદ્દામાલ સાથે મળી આવી ગુન્હો કરેલ હોય   

ભારતીય બનાવટનો  અલગ અલગ બ્રાન્ડનો  વિદેશી દારૂના ક્વાટર નંગ-૨૦૫  તેમજ બોટલો નંગ- ૧૨  કિમત રૂપીયા ૨૯,૮૮૨/-   તેમજ એકસેસ મોપેડ કિમત રૂ.૩૫,૦૦૦/-તથા લાઇટબિલ કિમત રૂ.૦૦/૦૦ મળી કુલ્લે રૂપીયા ૬૪,૮૮૨/- ના મુદ્દામાલ

૬

વાડી પો.સ્ટે.

વાડી પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૩૫૨૪૦૦૨૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના કામે  તા.૪/૨/૨૪ ના કલાક ૪/૦ થી ક.૪/૩૦ વાગ્યા સુધી મોજે- સુલતાનપુરા કરોડીયા પોળ વાડીમાં શિવ કંગન નામની દુકાન વડોદરા શહેર ખાતે નમુદ નથી તે આરોપીએ એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ-06-KH-2013 માં ચાર અજાણ્યા ઇસમો કોઇ સાધન વડે ફરીયાદીની દુકાનના શટરનો નકુચો તોડી કાચના દરવાજાનું લોક તોડી નાખી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં કાઉંન્ટર ટેબલના ડોવર તથા પ્લાસ્ટીકના ડબ્બામાં રાખેલ જુદાજુદા દરની ચલણી નોટો કુલ રૂપિયા ૧,૨૦,૦૦૦/- તેમજ ઇમીટેશન જવેલરીનો સેટ જેની કિમત રૂ.૪,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૪,૦૦૦/- ની મતાની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે મતલબની શ્રી  પ્રવિણ બોટારામજી કુમાર ઉ.વ.૩૪  રહે હાલ,એચ.પી.પેટ્રોલ પંપની સામે ગણેશનગર ડભોઇ રોડ વડોદરા શહેર મુળ રહે,પાલડીએમ ગામ તા.સીવગંજ જી.સીરોઇ રાજસ્થાનનાઓની ફરીયાદ આધારે તા.૪/૨/૨૪   ના કલાક  ૧૯/૪૦ વાગે ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનાની તપાસ દરમ્યાન બાતમી આધારે આરોપી (૧) તનવીરહુશેન અબ્બાસભાઇ વાઘેલા રહે. બાવામાનપુરા, કાગડાની ચાલી, પાણીગેટ વડોદરા શહેર (૨) શેહબાજ સલીમખાન પઠાણ રહે. ટીપુ મંજીલ પાસે, એક્તાનગર, આજવા રોડ, વડોદરા શહેર (૩) ઇકરમા ઉર્ફે અલી ઇમરાન દુધવાલા રહે. એક્તાનગર, આજવા રોડ, વડોદરા શહેર તમામને તા.૧૬/૨/૨૪ કલાક ૨૦/૩૦ (૪) સોહીલ ઉર્ફે બજા ઉર્ફે બટકો મહોમ્મદ ફિરોજ શેખ ઉ.વ.૨૩ ધંધો- છુટક મજુરી. રહે,બ્લોક નં-૨૫,રૂ.૩ જામ્બુવા વુડાના મકાન જી.ઈ.બી.પાસે જામ્બુવા વડોદરા શહેરને તા. ૨૭/૨/૨૪ કલાક ૧૫/૩૦ વાગે અટક કરી ગુનો શોધી કાઢેલ છે.

રોકડા નાણાં રુ..૩૦,૦૦૦ તથા દાગીના કિ. ૩૫૦/-

૭

કપુરાઇ પો.સ્ટે

કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૩૨૪૦૦૨૬/૨૪ ઇ.પી.કો કલમ- ૩૭૯,૧૧૪ મુજબના કામે  તા.૯/૨/૨૪ ના કલાક ૦/૩૦ થી કલાક ૪/૧૫ દરમ્યાન મોજે- સી-૩૨, ધરતી હાઉસિંગ ટેનામેન્ટ, ચામુંડા માતાના મંદિર સામે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર ખાતે અજાણ્યા ત્રણ ઇસમો જેના પુરા નામઠામની ખબર નથી તે આરોપીએ ફરી.ની સને ૨૦૧૮ ના મોડલની બજાજ કંપનીની પલ્સર-220 મો.સા. જેનો રજી. નં.GJ-17-BL-0910 ની છે જેનો ચેસીસ નં.MD2A13EY4JCC44586 તથા એન્જીન નં.DKYCJC44329 નો છે જેની કિમત આશરે રૂ.૪૦,૦૦૦/- ગણી શકાય જેની ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે મતલબની શ્રી ચિરાગ S/O મહેશભાઇ પરાશોત્તમભાઇ પરમાર ઉ.વ.૨૨ ધંધો-નોકરી રહે.સી-૩૨, ધરતી હાઉસિંગ ટેનામેન્ટ, ચામુંડા માતાના મંદિર સામે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર મુળ રહે. ગામ-તાડીયા, મંદિર ફળીયું, તા.હાલોલ જી.પંચમહાલનાઓની ફરીયાદ આધારે તા. ૯/૨/૨૪ ના કલાક ૨૨/૧૦ વાગે ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનાની તપાસ દરમ્યાન બાતમી આધારે આરોપી (૧) સંદીપભાઇ રતનભાઇ બામણીયા રહે-ખરકાલી પટેલ ફળીયુ તા.કઠીવારા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ (૨) ઉમેશભાઈ હીમતભાઇ બારીયા રહે અંકાલી મોટુ ફળીયુ તા.દેવગઢ બારીયા જી.દાહોદ (૩) જીગરકુમાર રાજેન્દ્રભાઈ બારીયા રહે-લખના ગોજીયા હોળી ફળીયુ તા.ધાનપુર જી.દાહોદનાઓએ તા.૧૦/૨/૨૪ ના કલાક ૨૧/૫૦ અટક કરી ગુનો શોધી કાઢેલ છે.

મો.સા-૧ કિ.રુ.૪૦,૦૦૦/-

૮

પો.સ.ઇ શ્રી આર.એચ.

સીદી તથા સ્ટાફ  પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર

પાણીગેટ પો.સ્ટે પાર્ટ એ-૨૪૦૦૯૦/૨૪  ઇ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે તા.૮/૨/૨૪ કલાક ૧૯/૩૫ વાગે મોજે-ડભોઇ રોડ  ગણેશનગર પાસે, એચ.પી. પેટ્રોલપંપની સામે, શ્રી ખેતેશ્વર એન્ટર પ્રાઇઝ નામની સ્ટીલ તથા એલ્યુમીનિયમની દુકાનમાઆ નમુદ નથી તે આરોપીએ ફરી.ની શ્રી ખેતેશ્વર એન્ટર પ્રાઇઝ નામની સ્ટીલ તથા એલ્યુમીનિયમની ખુલ્લી દુકાનમા કોઇ હાજર ન હતુ તે સમય દરમ્યાન દુકાનમા પ્રવેશ કરી દુકાનના કેશ કાઉંટરનુ ડ્રોવર ખોલી રોકડા રૂપિયા ૯,૦૦૦/-ની ચોરી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે મતલબની શ્રી દિલીપભાઇ નવારામ પુરોહીત રહે, મ.ન.૨૯૦, અક્ષર ટેનામેન્ટ, કપુરાઇ બ્રીજ પાસે, ક્રિષ્ના હોટલની પાછળ, ડભોઇ રોડ, વડોદરા શહેરનાઓની ફરીયાદ આધારે તા.૧૩/૨/૨૪ ના ક.૧૬/૦ વાગે ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનાની તપાસ દરમ્યાન બાતમી આધારે આરોપી (૧) ઈમરાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઈ શેખ ઉ.વ.૩૦ રહે- વુડાના મકાન બ્લોક નં.૦૬, રૂમ નં.૧૨ કાન્હા હાઈટસની સામે, સોમા તળાવ ડભોઈ રોડ વડોદરા શહેર (૨) હારૂન હુસેનભાઈ ઘાંચી ઉ.વ.૨૪ રહે- મકાન નં.એ/૦૪, શના કોમ્પલેક્ષ, બહાર કોલોની આજવા રોડ વડોદરા શહેર બંન્ને આરોપીઓને તા.૧૩/૨/૨૪ ના કલાક ૨૨/૧૫ વાગે અટક કરી ગુનો શોધી કાઢેલ છે.

નીલ

૯

વાડી પોલીસ સ્ટેશન વડોદરા શહેર

વાડી વાડી પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૩૫૨૪૦૦૩૩/૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામે તા.૧૨/૨/૨૪ ના રાત્રીના કલાક ૧૧/૩૦થી તા.૧૩/૨/૨૪ ના બપોરના ૧/૦ દરમ્યાન મોજે- એ/ટાવર અપ્સરા સ્કાય લાઇનના ગ્રાઉન્ડ ફ્લોર,પ્રતાપનગર રોડ,વડોદરા શહેર ખાતે નમુદ નથી તે આરોપીએ ફરીયાદીનુ સુઝુકી કંપનીની એક્સેસ ગાડી નં-GJ-06-LH-4462 જેની આશરે કિ.રૂ.30,000/- ગણાય તે ગાડીની લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ગાડીની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે મતલબની શ્રી આમિરખાન સરદારખાન પઠાણ રહે.મ.નં.એ/ટાવર 403 અપ્સરા સ્કાય લાઇન એપાર્ટમેન્ટ,પ્રતાપનગર રોડ,સરાફી હોલની બાજુમાં વડોદરા શહેરનાઓની ફરીયાદ આધારે તા.૧૬/૨/૨૪ ના  કલાક ૧/૦ વાગે ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનાની તપાસ દરમ્યાન બાતમી આધારે આરોપી ખાલીદ યુસુફભાઇ ગજીયાવાલા ઉ.વ.32 ધંધો.છુટક મજુરી રહે. મ.નં.04 અલ્કા વેલ્ડીંગ સામે, નાગરવાડા ચાર રસ્તા,કારેલીબાગ વડોદરા શહેરને તા. ૧૬/૨/૨૪ ક ૨૧/૩૦ વાગે અટક કરી ગુનો શોધી કાઢેલ છે.

કિ.રૂ.30,000/-

૧૦

વાડી પોલીસ સ્ટેશન વડોદરા શહેર

વાડી પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૩૫૨૪૦૦૩૪/૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામે તા.૧૪/૨/૨૪ ના સાંજના કલાક.૧૭/૧૫ થી કલાક ૧૯/૩૦ દરમ્યાન મોજે-આશિયાના કોમ્પલેક્ષના પાર્કીગમાં, પ્રતાપનગર,વડોદરા શહેર ખાતે નમુદ નથી તે આરોપીએ ફરીયાદીનુ હોન્ડા એવીએટર ગાડી નં.GJ-06-JG-7761 જેનો ચે.નં.ME4JF215CF8243313 તથા એ.નં.JF21E80289507 જે સને.2015 મોડલનુ જેની આશરે  કિ.રૂ.20,000/-  ગણાય તે ગાડીને ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે મતલબની શ્રી  અજીમઅલી આદિલભાઇ સુલેમાની રહે.મ.નં.102 આશિયાના કોમ્પલેક્ષ,જમસેદ બ્રધર્સ પાસે,આર.વી.દેસાઇ રોડ,પ્રતાપનગર,વડોદરા શહેરનાઓની ફરીયાદ આધારે તા.૧૬/૨/૨૪ ના  કલાક ૨૧/૩૦ વાગે ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનાની તપાસ દરમ્યાન બાતમી આધારે આરોપી દેવાંગ યોગેશ પટેલ  ઉ.વ.૧૮ રહે.રામદેવ નગર-૦૧ વિનયનગર પાસે આજવા રોડ વડોદરા  શહેરને તા.૨૧/૨/૨૪ ના ક.૦/૦૫ વાગે અટક કરી ગુનો શોધી કાઢેલ છે.

કિ.રૂ.૨૦,૦૦૦

૧૧

પો.ઇ.શ્રી પાણીગેટ તથા સ્ટાફ

પાણીગેટ પો.સ્ટે પાર્ટ સી-૦૧૦૧/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ,૧૦૮,૧૧૬(ખ) મુજબના કામે તા.૧૭/૨/૨૪ ના કલાક ૨૧/૪૫ મોજે- કિશનવાડી સરકારી સ્કુલ પાસે શ્રીજી રેસીડેંન્સી મનં-૧૦૧ માં આરોપી નિલેષ ઉર્ફે ખડખડ રમણભાઈ કહાર રહે,મકાન નં-૧૦૧ શ્રીજી રેસીડન્સી સરકારી સ્કૂલની સામે કિશનવાડી વડોદરા શહેરનાએ પોતાના રહેણાક મકાનમા ગેર કાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ “રોયલ ચેલેન્જ ફિનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કી” ની ૭૫૦ મીલી કાચની બોટલો નંગ-૮૪ કિ.રૂ ૪૨,૦૦૦/- નો મુદ્દામાલ રાખી ગુનો કર્યા વિગેરે મતલબની અ.પો.કો મુકેશભાઇ રામાભાઇ બ.નં ૬૩૯ નોકરી પાણીગેટ પોલીસ સ્‍ટેશન વડોદરા શહેરનાઓની ફરીયાદ આધારે તા.૧૭/૨/૨૪ ના કલાક ૨૩/૪૫ વાગે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

૭૫૦ મીલી કાચની બોટલો નંગ-૮૪ કિ.રૂ ૪૨,૦૦૦/-

૧૨

ઝોન-૩ એલ.સી.બી. વડોદરા

કપુરાઇ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૩૨૪૦૦૩૦/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૪૬૫,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા  પ્રોહી એક્ટ કલમ ૬૫ઈ,૮૧,૮૩, ૯૮(૨)૧૦૮ મુજબના કામે  તા.૧૯/૨/૨૪ ના કલાક ૬/૧૫ વાગે મોજે:- વાઘોડીયા બ્રીજ નજીક આવેલ ઇસ્ટર્ન આર્કેડ કોમ્પલેક્ષની સામેના ભાગે રોડ ઉપર નેશનલ હાઇવે નં-૪૮ ખાતે આરોપી (૧) બ્રીજેસકુમાર અભિલાખસિંગ યાદવ રહે-ગામ-મનોહરનગર તા-કાયમગંજ જી-ફરૂકાબાદ રાજય-(યુ.પી) (૨) નહી પકડાયેલ/વોન્ટેડ બી.પી.નામનો ઇસમ જેના પુરા નામસરનામાની ખબર નથી જેનો મોંબાઇલ નંબર ૮૫૦૨૯૫૫૭૬૭ તથા  (૩) દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ જેનું નામ સરનામું જણાયેલ નથી તે આરોપીઓએ આઇસર ટ્રક રજી.નંબર એમ.એચ.૧૨ એસ.એક્ષ.૪૭૨૫ માં આરોપી નં.(૧) તથા નહી પકડાયેલ બી.પી. નામનો ઇસમ ઠંડા પીણાની બોગસ બીલોની આડમા જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ  જેમા (૧) પેટી-૧૩૨ જેમા ૭૫૦ મીલી બોટલ નંગ ૧૫૮૪ કિ.   ૬,૫૬,૭૮૪, (૨) પેટી-૩૪૭   જેમા   ૧૮૦ મીલી બોટલ નંગ ૧૬,૬૫૬ કિ.રુ.૧૬,૬૫,૬૦૦ (૩) પેટી-૧૮૬   જેમા  બિયર ટીન નંગ  ૪૪૬૪ કિ.૪,૪૬,૦૦ જે કુલ્લે કૂલ પેટી નંગ ૬૬૫ બોટલ-નંગ ૨૨,૭૦૪ જે તમામની કિ.૨૭,૬૮,૭૮૪, નો જથ્થો ભરેલ વાહન પોતાના માણસ મારફતે બી.પી.એ મુંબઇ ખાતેથી ભાવનગર મુકામે આપવા જતા રેઇડ દરમ્યાન ઉપરોકત માનવ સ્વાસ્થયને હાનિકારક ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બીયર ટીનનો જથ્થો તથા અંગઝડતીના રૂપિયા ૨૨૫૦/- તથા મોબાઇલ ફોન નંગ–૦૧ કીંમત રૂપિયા ૫,૦૦૦/- તેમજ આઇસર ટ્રક નંબર એમ.એચ.૧૨ એસ.એક્ષ ૪૭૨૫ કીંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- તથા દારૂની હેરાફેરી કરવા માટે ના ઠંડા પીણાના બોગસ બીલ તથા બીલ્ટી તથા ઇ-વે બીલ કુલ કાગળો– ૧૧ ની કીંમત રૂપિયા ૦૦/- મળી કુલ્લે કીંમત રૂપિયા ૩૭,૭૬,૦૩૪/- ની મતા સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરેલ હોય તેમજ ઉપરોકત આઇસર ટ્રક ડ્રાઇવર તથા નહીં પકડાયેલ સપ્લાયર બી.પી. જેના પુરા નામ સરનામાની ખબર નથી. જેનો મો.નં ૮૫૦૨૯૫૫૭૬૭ તથા દારૂનો જથ્થો મંગાવનાર ભાવનગર વાળો ઇસમ તેમજ તપાસ દરમ્યાન મળી આવે તે વિગેરે નાઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરૂ રચી ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી ગુનો કર્યા વિગેરે  મતલબની શ્રી સ.ત. અબરીશભાઇ લક્ષ્મણભાઇ અ.હે.કો. નોકરી ઝોન-૩ એલ.સી.બી. વડોદરા શહેરનાઓની ફરીયાદ આધારે તા.૧૯/૨/૨૪ ના કલાક ૬/૧૫ વાગે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

(૧) પેટી-૧૩૨ જેમા ૭૫૦ મીલી બોટલ નંગ ૧૫૮૪ કિ.   ૬,૫૬,૭૮૪, (૨) પેટી-૩૪૭   જેમા   ૧૮૦ મીલી બોટલ નંગ ૧૬,૬૫૬ કિ.રુ.૧૬,૬૫,૬૦૦ (૩) પેટી-૧૮૬   જેમા  બિયર ટીન નંગ  ૪૪૬૪ કિ.૪,૪૬,૦૦ જે કુલ્લે કૂલ પેટી નંગ ૬૬૫ બોટલ-નંગ ૨૨,૭૦૪ જે તમામની કિ.૨૭,૬૮,૭૮૪, અંગઝડતીના રૂપિયા ૨૨૫૦/- તથા મોબાઇલ ફોન નંગ–૦૧ કીંમત રૂપિયા ૫,૦૦૦/- તેમજ આઇસર ટ્રક નંબર એમ.એચ.૧૨ એસ.એક્ષ ૪૭૨૫ કીંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- તથા દારૂની હેરાફેરી કરવા માટે ના ઠંડા પીણાના બોગસ બીલ તથા બીલ્ટી તથા ઇ-વે બીલ કુલ કાગળો– ૧૧ ની કીંમત રૂપિયા ૦૦/- મળી કુલ્લે કીંમત રૂપિયા ૩૭,૭૬,૦૩૪/-

૧૩

પો.ઇ.શ્રી પી.સી.બી. વડોદરા

પાણીગેટ પોસ્ટે પાર્ટ-બી-૦૦૭૨/૨૦૨૪ જુગારધારા કલમ ૧૨ મુજબના કામે તા.૫/૨/૨૪ ના કલાક  ૧૫/૪૫ વાગ્યે મોજે-પાણીગેટ, મહાદેવ તળાવ પાસે, ચન્દ્રપ્રભાનગર, વુડાના મકાન પાસે આવેલ જોગણી માતાના મંદિરની પાછળ આરોપી (૧) કીશોરભાઇ દયારામ કહાર ઉ.વ. ૪૮ રહે. બ્લોક નં. ૧૦ મકાન નં. ૯ મધુ વાસ્તવની સામે,જીવણ નગર  વુડાના મકાન બાપોદ વડોદરા (૨) લીલાભાઇ ભીખાભાઇ દેવીપુજક ઉ.વ. ૫૩ રહે. બ્લોક નં. ૧૬ મકાન નં. ૧ વુડા મકાન વાડી મંહમદ તળાવ વડોદારા (૩) અશોકભાઇ ઉર્ફે તલકા કેશવભાઇ દેવીપુજક ઉ.વ. ૪૫ રહે. બ્લોક નં. ૧૮ મકાન નં. ૧૯ વુડા મકાન વાડી મંહમદ તળાવ વડોદરાનાઓએ  જાહેરમાં ભેગા થઇ પત્તા પાના રૂપીયા વડે ત્તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન સ્થળ ઉપરથી પકડાઇ જઇ તેઓ તમામ ઇસમોની અંગઝડતીના કુલ્લે રોકડ રૂપિયા ૧૫,૮૯૦/- તથા જમીનદાવના રૂપીયા-૯૦૦/મળી કુલ રોકડા રૂ.૧૬,૭૯૦/- તથા તેઓની અંગ ઝડતીમાંથી મળેલ મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/-તથા પતા પાના નંગ- ૫૨ કી.રૂ ૦/૦ મળી તમામની કુલ્લે કિમત રૂપિયા ૨૧,૭૯૦/-ની મત્તા સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા મતલબની શ્રી કાળુભાઇ ખાટાભાઇ અ.હે.કો. બ.નં.904 નોકરી પી.સી.બી. વડોદરા શહેરનાઓની ફરીયાદ આધારે તા.૫/૨/૨૪ના કલાક ૧૮/૧૫ વાગે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

રોકડા રૂ.૧૬,૭૯૦/- તથા તેઓની અંગ ઝડતીમાંથી મળેલ મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/-તથા પતા પાના નંગ- ૫૨ કી.રૂ ૦/૦ મળી તમામની કુલ્લે કિમત રૂપિયા ૨૧,૭૯૦/-

૧૪

પો.ઇ.શ્રી પી.સી.બી. વડોદરા

વાડી પોલીસ સ્ટેશન પાર્ટ-બી-૧૧૧૯૬૦૩૫૨૪૦૦૩૨/૨૦૨૪ જુગારધારા કલમ ૧૨(અ) મુજબના કામે  તા.૧૫/૨/૨૪ ના કલાક ૧૪/૪૫ વાગે મોજે-પાણીગેટ  રાણાવાસ વેરાઇ માતાના મંદિર પાછળ વડોદરા શહેર ખાતે આરોપી (૧) બાબુભાઇ ઉર્ફે અમીરશા ગુલામહુશેન દિવાન ઉ.વ.૬૦ રહે. અજબડીમીલ મદાર મહોલ્લો, બરકતશાની ચાલી અજબડી મીલ વડોદરા શહેર (૨) સજ્જાદમીયા સૈયદમીયા સૈયદ ઉ.વ. ૫૦ રહે. ખાનગા મહોલ્લો, મસ્જીદની પાસે, વાડી વડોદરા શહેર (૩)અયુબખાન મોહમંદખાન પઠાણ ઉ.વ. ૫૪ રહે. ચંમ્બુશા બાવાનો ટેકરો જી.ઇ.બી.ની પાછળ, પાણીગેટ વડોદરા શહેર (૪) પિયુષ જગદિશભાઇ રાણા ઉ.વ. ૩૪ રહે. રાણાવાસ કાસમમીયા મસ્જીદની સામે, ગલીમાં પાણીગેટ વડોદરા શહેર (૫) અરવિંદભાઇ મનુભાઇ તડવી ઉ.વ. ૫૨ રહે. કીશનવાડી ગધેડા માર્કેટ પાસે, રાધેશ્યામ સોસાયટી પાછળ, મેલડી માતાનામંદિર પાસે, વડોદરા શહેર (૬) અયુબખાન હમીદખાન પઠાણ ઉ.વ. ૫૦ રહે. ખરાડીવાડ સ્વામીનારાયણ મંદિર પાસે, વાડી વડોદરા શહેર (૭) મહેન્દ્રભાઇ દેસાઇભાઇ રાજપુત ઉ.વ. ૫૭ રહે. કોકણ ફળીયુ, શંકરવાડી મહાદેવ તળાવ પાસે, વાડી વડોદરા શહેર (૮) સુરેશભાઇ શંકરભાઇ જાદવ ઉ.વ. ૫૯ રહે. રામદેવનગર૨ મકાન નં. ૫૭, પુનમ નગરની પાછળ, આજવા રોડ, વડોદરા શહેર  (૯) નસરૂદ્દીન પ્રતાપસિંગ વાધેલા ઉ.વ. ૫૨ રહે. ૧૦૯, સંજલી પાર્ક એપાર્ટ્મેન્ટ, મધુનગર ચાર રસ્તા પાસે, મધુનગર ગોરવા વડોદરા શહેર (૧૦) વોન્ટેડ લાલુ જશુભાઇ રાણા રહે. રાણાવાસ વેરાઇ માતાના મંદિર પાસે પાણીગેટ વડોદરા શહેરનાઓએ એકબીજાની મદદગારી કરી પોતાના આર્થિક ફાયદા સારૂ રાણાવાસ વેરાઇ માતાના મંદિર પાસે જાહેરમાં રસ્તે આવતા જતા લોકો પાસેથી રૂપીયા ઉઘરાવી આંક ફરકના આકડાઓ લખેલ સ્લીપો લખી આપી આંકડાનો હારજીતનો જુગાર રમી રમાડી પોલીસ રેઇડ દરમ્યાન નં. (૧) થી (૯) નાઓ મળી અને તેમની પાસેથી આંકડા લખેલ ત્રણ સ્લીપ બુકો જેમાં કુલ ૧૦ સ્લીપો સહીતની કી.રૂ. ૦૦/૦૦ તથા બીજી ચીઠ્ઠીઓ નંગ૦૬ કી.રૂ. ૦૦/૦૦ તથા કુલ રોકડ રૂપિયા ૧૦,૨૨૦/ ની ચલણી નોટો તથા ત્રણ બોલપેન કી.રૂ. ૦૦/૦૦ તથા બે પાટીયા કી.રૂ. ૦૦/૦૦ મોબાઇલ૦૫ કી.રૂ.૨૧,૦૦૦/મળી કુલ્લે કીમત રૂપિયા ૩૧,૨૨૦/ના મુદ્દામાલ સાથે મળી આવી તેમજ નં (૧૦) લાલુ જશુભાઇ રાણા નાઓ નહી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે મતલબની અ.હે.કો હેમરાજસિંહ ઇન્દ્રસિંહ. બ.નં. ૨૮૩૯ નોકરી પી.સી.બી. વડોદરા શહેરનાઓની ફરીયાદ આધારે તા.૧૫/૦૨/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે 

આંકડા લખેલ ત્રણ સ્લીપ બુકો જેમાં કુલ ૧૦ સ્લીપો સહીતની કી.રૂ. ૦૦/૦૦ તથા બીજી ચીઠ્ઠીઓ નંગ૦૬ કી.રૂ. ૦૦/૦૦ તથા કુલ રોકડ રૂપિયા ૧૦,૨૨૦/ ની ચલણી નોટો તથા ત્રણ બોલપેન કી.રૂ. ૦૦/૦૦ તથા બે પાટીયા કી.રૂ. ૦૦/૦૦ મોબાઇલ૦૫ કી.રૂ.૨૧,૦૦૦/મળી કુલ્લે કીમત રૂપિયા ૩૧,૨૨૦/

૧૫

પો.ઇ.શ્રી પી.સી.બી. વડોદરા

પાણીગેટ પો.સ્ટે પાર્ટ બી -૦૧૦૯/૨૦૨૪  જુગાર ધારા કલમ ૧૨.અ મુજબના કામે તા.૧૯/૨/૨૪ ના કલાક ૧૯/૩૦ મોજે- પાણીગેટ દરવાજાની સામે વિજય પાન હાઉસ નામના પાનના ગલ્લો પાસે આરોપી (૧) સોહેબ મહેમુદભાઇ દિવાન ઉ.વ.૩૨ રહે. રાજારાણી તળાવ પાસે, ઝુપડપટ્ટીમાં પાણીગેટ વડોદરા (૨) યુનુસભાઇ દુધવાલા રહે. સાત દરગાહ પાછળ, પાણીગેટનાઓએ પોતાના આર્થીક ફાયદા સારૂ  પોતાના મોબાઇલના વ્હોટસએપ મારફતે ગ્રાહકોના આંક ફરકના આંકડાના મેસેજો મારફતે લખી રૂપીયા ઉઘરાવી આંકડાનો હારજીતનો જુગાર રમી- રમાડી પોલીસ રેઇડ દરમ્યાન મોબાઇલ નંગ-૦૨ કી.રૂ. ૨૦,૦૦૦/- આંક ફરકના આંકડાના મેસેજોના સ્ક્રીન શોર્ટની પ્રીન્ટ નંગ-૬ કી.રૂ. ૦૦/૦૦ તથા રોકડા રૂપીયા- ૨૬,૭૯૦/- મળી કુલ કી.રૂ. ૪૬,૭૯૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ તેમજ સદર ઇસમે આંક ફરકના આંકડા આગળ યુનુસભાઇ દુધવાલા રહે. સાત દરગાહ પાછળ, પાણીગેટ જેનો મોબાઇલ નંબર- ૭૦૪૬૦૬૪૪૫૭ નો છે તેને લખાવી બન્નેએ એકબીજાની  મદદગારી કરી ગુનો કર્યા વિગેરે મતલબની  અ.પો.કો દિલીપસિંહ ફતેસિંહ. બ.નં. ૨૨૮૮ નોકરી પી.સી.બી. વડોદરા શહેરનાઓની ફરીયાદ આશારે તા.૧૯/૦૨/૨૦૨૪ ના કલાક ૨૧/૩૫ વાગે  ગુનો દાખલ કરવામાં આવેલ છે.

મોબાઇલ નંગ-૦૨ કી.રૂ. ૨૦,૦૦૦/- આંક ફરકના આંકડાના મેસેજોના સ્ક્રીન શોર્ટની પ્રીન્ટ નંગ-૬ કી.રૂ. ૦૦/૦૦ તથા રોકડા રૂપીયા- ૨૬,૭૯૦/- મળી કુલ કી.રૂ. ૪૬,૭૯૦/-

૧૬

 મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર.

મકરપુરા પો.સ્ટે પાર્ટ એ  ૧૧૧૯૬૦૧૬૨૪૦૦૩૮/૨૩  ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ગઈ તા.૦૩/૦૨/૨૦૨૪ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારેથી તા-૦૪/૦૨/૨૦૨૪ના સવારના સાડા આઠેક વાગ્યાના કોઈ પણ સમય પહેલા મોજે- સોમાતળાવ બ્રિજના નિચેના ભાગેથી ઘાધરેટીયા તરફ જવાના રોડ પાસે આવેલ બળીયાદેવના મંદીરની સામે ખાલી મકાનની બાજુમાં આવેલ જગ્યાએથી  આરોપી નમુદ નથી  ગઈ તા.૦૩/૦૨/૨૦૨૪ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારેથી તા-૦૪/૦૨/૨૦૨૪ના સવારના સાડા આઠેક વાગ્યાના કોઈ પણ સમય પહેલા મોજે સોમાતળાવ બ્રિજના નિચેના ભાગેથી ઘાધરેટીયા તરફ જોવાના રોડની બાજુમાં આવેલ બળીયાદેવના મંદીરની સામે ખાલી મકાનની બાજુમાં આવેલ જગ્યાએથી એક સફેદ કલરની મારુતી સુઝુકી કંપનીની ઈક્કો ફોર  વ્હિલર ગાડી જેનો આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નંબર.GJ-06-KH-2013 નો છે જેનો ચેસિસ નંબર-MA3ERLF1S00504777 નો છે તથા એંજીન નં.G12BN481774 નો છે. આ ઈક્કો વ્હોર વ્હિલર ગાડી સને-૨૦૧૬નો મોડેલનુ છે.જેની આશરે કીંમત રૂપિયા-૨,૦૦,૦૦૦/-ની ગણી શકાય જે ઈક્કો ગાડી કોઈ અજાણ્યા ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવી વડે અથવા તો કોઈ સાધન વડે લોક ખોલી અથવા તોડીને ચોરી કરી લઈ ગયેલ હોય જઈ ગુનો કર્યો વિ.બાબત   આ કામના  ફરીયાદી ઉમેશ હરીશભાઈ રાજુપુત ઉ.વ.૨૫ ધંધો.નોકરી રહે.મ.નં.૧૯,કૃષ્ણાનગર ઘાઘરેટીયા સોમાતળાવ બ્રિજની બાજુમાં દંતેશ્વર વડોદરા શહેર  ફરીયાદ આપતા તા.૦૫/૦૨/૨૦૨૪ ના કલાક ૧૪/૫૦ વાગે  ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનાની તપાસ દરમ્યાન  બાતમી આધારે (૧) તનવીરહુશેન અબ્બાસભાઇ વાઘેલા ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે. બાવામાનપુરા, કાગડાની ચાલી, પાણીગેટ વડોદરા શહેર(૨) શેહબાજ સલીમખાન પઠાણ ઉ.વ-૨૦ ધંધો-મજુરી રહે. ટીપુ મંજીલ પાસે, એક્તાનગર, આજવા રોડ, વડોદરા શહેર(૩) ઇકરમાં ઉર્ફે અલી ઇમરાન દુધવાલા ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે. એક્તાનગર, આજવા રોડ, વડોદરા શહેરનાને તા.૧૯/૦૨/૨૦૨૪ ના કલાક ૧૭/૩૦ વાગે અટક કરેલ છે. (૪) સાહિલ ઉર્ફે બમ ઉર્ફે બટકો મહંમદ ફિરોજ શેખ ઉવ-૨૩ ધંધો છુટક મજૂરી રહે-બ્લોક ૦૧ રૂમ નંબર ૦૩ જાંબુવા વુડાના મકાનમાં જીઇબી પાસે જાંબુવા વડોદરા શહેરનાને તા.૨૬/૦૨/૨૪ ના રોજ ક-૧૬/૩૦ વાગે  અટક કરી ગુનો શોધવામાં આવેલ છે.

નુ-૨,૦૦,૦૦૦/-

વ-૨,૦૦,૦૦૦/-

૧૭

મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર

મકરપુરા પોલીસ સ્ટેશન  પાર્ટ- એ ૧૧૧૯૬૦૧૬૨૪૦૦૫૩/૨૪ ઇ.પી.કો. ક્લમ ૩૭૯ મુજબ તા.૧૫/૦૧/૨૦૨૪ ના કલાક ૦૫/૦૦ વાગ્યાના  અરસામાં મોજે: તરસાલી ઉમા વિધ્યાલય પાસે આવેલ શ્રી હરી વિલા ના મકાન.ન.૨૩ ખાતેથી,વડોદરા શહેર  આરોપી નમુદ નથી  ગઈ તા.૧૫/૦૧/૨૦૨૪ ના વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીશ્રીના કોન્ટ્રાક્ટ ના તરસાલી ઉમા વિધ્યાલય પાસે આવેલ શ્રી હરી વિલા ના મકાન.ન.૨૩ ખાતેથી સેંટીગની લોખંડની પ્લેટો અંદાજે નંગ.૬૦ થી ૬૫ જે એક પ્લેટની કી.રૂ. ૧૨૦૦/- લેખે કુલ કિમત રૂ. ૭૮,૦૦૦/-(અંદાજીત) ગણી શકાય તે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે  આ કામના  પ્રવિણસિંહ હિંમતસિંહ બારીયા ઉ.વ.૩૭, ધંધો. કોન્ટ્રાકટર, રહે. મ.નં.૩૦૪ શીવ રેસીડેન્સી, ઉમા વિધાલયની પાસે,તરસાલી વડોદરા શહેર  ફરીયાદ આપતા તા.૧૫/૦૨/૨૦૨૪ ના કલાક  ૧૫/૧૦ વાગે ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનાની તપાસ દરમ્યાન  બાતમી આધારે ફરહાન મોહમંદશાહ દિવાન  રહે- બ્લોક નં ૧૬ રુમ નં-૦૨ વુડાના મકાન  એસ,એસ.વ્હોરા શો-રુમની સામે ડભોઇ રોડ સોમાતલાવ વડોદરા શહેર  નાને તા: ૧૫/૦૨/૨૦૨૪ ના રોજ કલાક ૨૨/૩૦  વાગે અટક   કરી ગુનો શોધવામાં આવેલ છે.

નુ-૭૮,૦૦૦/-

વ-૨૩,૦૦૦/-

૧૮

મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર 

મકરપુરા પો.સ્ટે પાર્ટ એ ૧૧૧૯૬૦૧૬૨૪૦૦૬૪/૨૩  ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ મોજે:- મકરપુરા હજીરા સામે આવેલ પુંજન કોમ્પ્લેક્ષ ના પાર્કીંગ માંથી વડોદરા શહેર. તા.૧૭/૦૨/૨૦૨૪ ના કલાક ૧૬/૦૦ વાગ્યા થી કલાક ૧૯/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન  આરોપી નમુદ નથી  આ કામના ફરીયાદીની માલિકીની એક્ટીવા જેનો રજી.નં. GJ-06-HF-2335  સફેદ કલરની સને ૨૦૧૩ ના મોડેલની જેનો એંજીન નં.JF50E80601566 તથા ચેસીસ નં. ME4JF501LD8602870 જેની અંદાજીત કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી શકાય તે મોજે મકરપુરા હજીરા સામે આવેલ પુંજન કોમ્પ્લેક્ષ ના પાર્કીંગ માંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ એક્ટીવા ગાડીનું લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવી વડે ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે  આ કામના ફરીયાદી સંજય કિશનરાવ કદમ ઉ.વ. ૪૭ ધંધો-કેર કેટર રહે- મ.નં.બી/૧૦૬,સાઇવિહાર સોસાયટી,રામ વાટીકા સોસાયટી પાછળ, વાઘોડીયા રોડ,વડોદરા શહેર  ફરીયાદ આપતા તા.૨૧/૦૨/૨૦૨૪ ના કલાક  ૧૫/૦૫ વાગે  ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનાની તપાસ દરમ્યાન  બાતમી આધારે રાજેશ ઉર્ફે રાજુ ગીરધારીલાલ ઉ.વ. ૪૫ રહે.મ.નં ૪૦૪ વજ રેસિડેંસી મકરપુરા વડોદરા શહેરનાને તા-૨૩/૦૨/૨૦૨૪ના કલાક ૨૦/૩૦ વાગે કરી ગુનો શોધવામાં આવેલ છે

નુ-૨૦,૦૦૦/-

વ -૨૦,૦૦૦/-

 

૧૯

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૧૩/૨૪ તા.૦૫/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે (૧) ઇમ્તીયાઝ યાશીનહુશૈન સૈયદ રહે. અજબડીમીલ, પાણીગેટ, વડોદરા (૨) ફૈસલ રસીદભાઇ દિવાન રહે. અલહાતીમ એપા., તાંદલજા વડોદરા.નાને તા.૦૫/૦૧/૨૦૨૪ ના કલાક-૧૯/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક જે.પી.રોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૪ ૦૦૦૨/૨૦૨૪ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુના કામે આરોપી તથા મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

નુકશાન સ્પ્લેન્ડર- કિ.રૂ.૮,૦૦૦/-

વળતર સ્પ્લેન્ડર- કિ.રૂ.૮,૦૦૦/-

૨૦

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૭/૨૪ તા.૦૭/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે સંદિપ ઉર્ફે વેપલો રમેશ પરમાર રહે. ઓડ ગામ, તા.જી.આણંદ તથા ભાથુજીનગર,  વડોદરા નાને તા.૦૭/૦૧/૨૦૨૪ ના કલાક-૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ફતેગંજ પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૨૨૦૩૦૩૩૬/૨૩ ઇ.પી.કો ૩૭૯ મુજબના ગુના કામે મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

વળતર- હિરો સ્પ્લેન્ડર મો.સા.

કિ.રૂ.૧૦,૦૦૦/-

૨૧

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૭/૨૪ તા.૦૭/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે સંદિપ ઉર્ફે વેપલો રમેશ પરમાર રહે. ઓડ ગામ, તા.જી.આણંદ તથા ભાથુજીનગર,  વડોદરા નાને તા.૦૭/૦૧/૨૦૨૪ ના કલાક-૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ફતેગંજ પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૨૨૦૩૦૪૩૧/૨૩ ઇ.પી.કો ૩૭૯ મુજબના ગુના કામે મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

નુકશાન- હોન્ડા હોર્નેટ મો.સા. કિ.રૂ.૩૫,૦૦૦/-

વળતર- હોન્ડા હોર્નેટ મો.સા. કિ.રૂ.૩૫,૦૦૦/-

૨૨

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૭/૨૪ તા.૦૭/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે સંદિપ ઉર્ફે વેપલો રમેશ પરમાર રહે. ઓડ ગામ, તા.જી.આણંદ તથા ભાથુજીનગર,  વડોદરા નાને તા.૦૭/૦૧/૨૦૨૪ ના કલાક-૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી સયાજીગંજ પો.સ્ટે ગુ. ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૪૦૦૧૭ /૨૪ ઇ.પી.કો ૩૭૯ મુજબના ગુના કામે મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

વળતર- હિરોહોન્ડા પેશન મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/-

૨૩

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૭/૨૪ તા.૦૭/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે સંદિપ ઉર્ફે વેપલો રમેશ પરમાર રહે. ઓડ ગામ, તા.જી.આણંદ તથા ભાથુજીનગર,  વડોદરા નાને તા.૦૭/૦૧/૨૦૨૪ ના કલાક-૧૪/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી વડોદરા રેલ્વે પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૨૧૨૦૦૮૨૩૦૩૩૩/૨૩ ઇ.પી.કો ૩૭૯ મુજબના ગુના કામે મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

નુકશાન- હિરો સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ.૩૫,૦૦૦/-

વળતર- હિરો સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ.૩૫,૦૦૦/-

૨૪

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૯/૨૪ તા.૦૯/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે દિપકસિંગ પ્રેમનારાયણ ચૌહાણ ઉ.વ ૨૬ રહે એ/૧૫ અંબીકાનગર ન્યુ સમા રોડ વડોદરા શહેર મુળ રહે સોનીકપુરાગામ તા.ભીંડ જી ગ્વાલીયર મધ્યપ્રદેશ નાને તા.૦૯/૦૧/૨૦૨૪ ના કલાક-૧૭/૧૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ફતેગંજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૨૨૪૦૦૨૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુના કામે આરોપી તથા મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

નુકશાન- એચ.એફ ડિલક્ષ મોટર સાયકલ ૨૫૦૦૦/-

વળતર- એચ.એફ ડિલક્ષ મોટર સાયકલ ૨૫૦૦૦/-

૨૫

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૧૪/૨૪ તા.૦૯/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે સાહિદ ઉર્ફે સાહો સાજીદભાઇ શેખ રહે. સુહાસ કોલોની, ફતેગંજ, વડોદરા નાને તા.૦૯/૦૧/૨૦૨૪ ના કલાક-૨૦/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ફતેગંજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૨૨૪૦૦૨૨/૨૦૨૪ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુના કામે આરોપી તથા મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

વળતર- હોન્ડા એક્ટીવા મોપેડ કિંમત રૂપીયા. ૧૫,૦૦૦/-.

૨૬

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૭/૨૪ તા.૧૦/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે (૧) ઇમ્તીયાઝ યાશીનહુશૈન સૈયદ (૨) ફૈસલ રસીદભાઇ દિવાન (૩) હર્ષદ રામુભાઇ વસાવા (૪) મહેશભાઇ શંકર ભાઇ વસાવા તમામ રહે. વડોદરા નાઓને તા.૧૦/૦૧/૨૦૨૪ ના કલાક-૧૫/૪૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી સયાજીગંજ પો. સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૪૦૦૨૬/૨૦૨૪ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુના કામે આરોપી તથા મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

નુકશાન- સ્પ્લેન્ડર મો. સા. કી.રૂ. ૧૫,૦૦૦/-

વળતર- સ્પ્લેન્ડર મો. સા. કી.રૂ. ૧૫,૦૦૦/-

૨૭

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૭/૨૪ તા.૧૦/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે (૧) ઇમ્તીયાઝ યાશીનહુશૈન સૈયદ (૨) ફૈસલ રસીદભાઇ દિવાન (૩) હર્ષદ રામુભાઇ વસાવા (૪) મહેશભાઇ શંકર ભાઇ વસાવા તમામ રહે. વડોદરા નાઓને તા.૧૦/૦૧/૨૦૨૪ ના કલાક-૧૫/૪૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી અકોટા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૧૨૪૦૦૧૦/૨૦૨૪ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુના કામે મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

નુકશાન- બજાજ ડિસ્કવર મો.સા.કી.રૂ. ૨૦,૦૦૦/-

વળતર- બજાજ ડિસ્કવર મો.સા.કી.રૂ. ૨૦,૦૦૦/-

૨૮

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૧૫/૨૪ તા.૦૯/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે આદિત્ય વિજયભાઇ તડવી રહે. કિશનવાડી, જય અંબે ફળીયુ, વડોદરા નાઓને તા.૦૯/૦૧/૨૦૨૪ ના કલાક-૨૦/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૪૦૦૦૯/૨૦૨૪ ઇ.પી.કો. ૩૭૯ મુજબના ગુના કામે આરોપી તથા મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

નુકશાન- એકટીવા કી.રૂ.

૨૫,૦૦૦/-વળતર- એકટીવા કી.રૂ.

૨૫,૦૦૦/-

૨૯

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૯/૨૪ તા.૧૭/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે રોહનકુમાર સુરેશભાઇ માળી ઉ.વ.૨૬ રહે. ઓમકારનગર, જુના પાદરા રોડ વડોદરા નાને તા.૧૭/૦૧/૨૦૨૪ ના કલાક-૧૮/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી જે.પી.રોડ પો. સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૪૦૦૧૮/૨૪ ઇ.પી.કો.૩૭૯ મુજબના ગુના કામે આરોપી તથા મુદ્દામાલ સોપેલ છે.

વાહન ચોરી

નુકશાન- બજાજ પલ્સર મો. સા. કિં. રૂ. ૨૫,૦૦૦/-.

વળતર- બજાજ પલ્સર મો. સા. કિં. રૂ. ૨૫,૦૦૦/-.

૩૦

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

બાપોદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૧૧૦૩૪/૨૦૨૧ ઇ.પી.કો. ૩૭૬(૨)(એન), ૩૫૪ (ડી)(૧)(૨), ૩૨૮, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુનાના કામે જાહેર થયેલો ઇનામી નાસતો ફરતો આરોપી નામે પ્રકાશ શ્રીરામ શર્મા રહે. લોહામંડી પોલીસ સ્ટેશન સામે, આગ્રા, ઉત્તર પ્રદેશ નાને તા.૦૫/૦૧/૨૦૨૪ ના રોજ ઝડપી પો.સ્ટે. ખાતે સોપેલ છે.

જાહેર થયેલો ઇનામી નાસતો ફરતો

૩૧

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

,ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૮/૨૪ તા.૧૧/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે હફીજ ઉર્ફે અપ્પુ ઇકબાલભાઇ ગબુભાઇ ગબલવાલા ઉ.વ. ૩૬ ધંધો વેપાર રહે. ન્યાયમંદીર હનુમાનફળીયા વડોદરા નાઓને તા.૦૯/૦૧/૨૦૨૪ ના કલાક-૧૨/૫૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી રાવપુરા પો. સ્ટે. ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૬૨૩૦૪૭૮/૨૩ ઇ.પી.કો.૩૨૩,૨૯૪ (ખ),૫૦૬(૨), જી.પી.એ. ૧૩૫ મુજબના ગુના કામે આરોપી સોપેલ છે.

નાસતો ફરતો આરોપી

૩૨

ડી.સી.બી  પોલીસ સ્ટેશન વડોદરા શહેર

ડી.સી.બી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નં.-૦૯/૨૪ તા.૨૪/૦૧/૨૦૨૪ મુજબના કામે આરોપી નામે લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી રહે. વારસીયા વડોદરા નાને તા.૨૪/૦૧/૨૦૨૪ ના કલાક-૨૦/૩૦ વાગે વારસીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૮૨૩૦૨૩૧/૨૩ પ્રોહિ ૬૫(એ,ઇ),૮૧, ૧૧૬(બી) વિ. મુજબના ગુના કામે આરોપી અટક કરવામાં આવેલ છે.

જાહેર થયેલ નાસતો ફરતો

૩૩

 

કુંભારવાડા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર

ગઇતા.૧૨/૦૨/૨૪ ના ક.૦૦/૨૦  વાગે મોજે  ગોપાલ બેકરી પાસે આવેલ નારાયણ જનરલ સ્ટોર નામની દુકાન આગળ ખુલ્લામાં પુર્વ કિ.મી.૦૧ ભાંડાવાડા ચોકી  વડોદરા શહેર દ્વારા તહોમતદાર નામે ૧) હિતેશકુમાર કનૈયાલાલ નાથાણી ઉ.વ.૨૮ રહે,મકાન નં.૧૩૭ વાસવાણી કોલોની ટી-૧૧ વારસીયા વડોદરા શહેર તથા  નં(૨) વિશાલ અશોકભાઇ લાલવાણી ઉ.વ.૨૧ રહે, ટી-૨૭ કોટની પાછળ રામાપીર મોહલ્લો હરીજનવાસ વારસીયા વડોદરા શહેર તથા નં.(૩) પ્રદિપભાઇ મનુભાઇ પંજાબી ઉ.વ.૩૧ રહે, ટી-૧૩ ની સામે વાસવાણી કોલોની વારસીયા વડોદરા શહેર તથા નં.(૪) મનોજકુમાર પ્રકાશભાઇ કેવલરામાણી ઉ.વ. ૩૩ રહે, એ/૦૬ રૂમ નં. ૨૪ સંતરામ  કોલોની વારસીયા વડોદરા શહેર તથા નં.(૫) દિનેશકુમાર મોહનલાલ પવાર ઉ.વ.૪૦ રહે, ટી-૧૩ ની સામે વાસવાણી કોલોની વારસીયા વડોદરા  શહેરનાઓ પોતાના આરોપીઓ જાહેરમાં પત્તાપાના વડે ગોળ કુંડાળુ વળી લાઈટના અજવાળામાં પૈસાનો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી જમીન દાવ ઉપર પડેલ રોકડા રુપીયા ૬૪૦૦/- તથા પાચેય ઇસમો પાસેથી મળી આવેલ અંગ ઝડતીના કુલ્લે રૂપીયા-૧૭,૩૦૦/- તથા મોબાઇલ નંગ-૦૩ જેની કિમત ૧૨,૫૦૦ તથા પત્તા પાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ ગણી એમ કુલ્લે મળી રૂ.૩૬,૨૦૦/- મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે મતલબની ફરીયાદ લખાઇ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર  પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૨૨૪૦૦૧૮/૨૦૨૪ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો તા. ૧૨/૦૨/૨૦૨૪ ના કલાક ૦૧/૨૫ વાગ્યે રજી. થયેલ છે

જાહેરમાં પત્તાપાના વડે ગોળ કુંડાળુ વળી લાઈટના અજવાળામાં પૈસાનો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી જમીન દાવ ઉપર પડેલ રોકડા રુપીયા ૬૪૦૦/- તથા પાચેય ઇસમો પાસેથી મળી આવેલ અંગ ઝડતીના કુલ્લે રૂપીયા-૧૭,૩૦૦/- તથા મોબાઇલ નંગ-૦૩ જેની કિમત ૧૨,૫૦૦ તથા પત્તા પાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ ગણી એમ કુલ્લે મળી રૂ.૩૬,૨૦૦/- મુદ્દામાલ સાથે

૩૪

બાપોદ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર

તા.૧૩/૦૨/૨૦૨૪ ના કલાક ૧૩/૦૫ વાગે મોજે આજવા રોડ સરદાર એસ્ટેટની પાછળ ભાગ્યલક્ષ્મી નગરની પાસે પહેલી ગલીના નાકાની પાસે વડોદરા શહેર દ્વારા તહોમતદાર નામે (૧)  યાસીનખાન મોહંમદખાન ગરાસીયા રહે, રણછોડનગર રામદેવનગર-૧ ની પાસે આવેલ ઝુપડપટ્ટીમા આજવા રોડ વડોદરા શહેર (૨) કૃણાલભાઇ શાંતીલાલ પટેલ રહે, મ.નં ૧૦૬ ભાગ્યલક્ષ્મીનગર સરદાર એસ્ટેટની પાછ્ળ આજવા રોડ વડોદરા શહેરનાઓ પોતાના પોતાના આર્થીક ફાયદા સારૂ જાહેરમા આવતા જતા ઇસમો પાસેથી આક ફરકના આકડાઓ લખી રૂપિયાનો હાર-જીતનો જુગાર રમી રમાડી મળી આવતા સદરી નં (૧) યાસીનખાન મોહંમદખાન ગરાસીયા નાઓ પાસેથી આંકડા લખેલ સ્લીપ નંગ-૦૨ કિંમત રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂપિયા ૧૦,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિંમત રૂ.૨૦૦૦/- તથા એકટીવા કિમત રૂ.૨૫,૦૦૦/- તેમજ નં(૨) ઇસમ  કૃણાલભાઇ શાતીલાલ પટેલ નાઓની અંગ ઝડતી માથી એક બોલપેન કિ.રૂ ૦૦/૦૦ તથા આક લખવાની નાની સ્લીપ બુક જેની કિ.રૂ ૦૦/૦૦ તથા આક લખેલ સ્લીપ- નંગ-૦૩ કિ.રૂ ૦૦/૦૦ રોકડા રૂ.૨૧૫૦/- મળી બન્ને ઇસમો પાસેથી કુલ્લે રૂપીયા ૩૯,૯૫૦/- નો મત્તાનો મુદ્દામાલ મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત. મતલબની ફરીયાદ લખાઇ બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૪૦૦૭૪/૨૦૨૪ જુગારધારા કલમ ૧૨ (અ) મુજબનો ગુનો તા. તા.૧૩/૦૨/૨૦૨૪ ના કલાક ૧૬/૧૫ વાગે રજી .છે

આક ફરકના આકડાઓ લખી રૂપિયાનો હાર-જીતનો જુગાર રમી રમાડી મળી આવતા સદરી નં (૧) યાસીનખાન મોહંમદખાન ગરાસીયા નાઓ પાસેથી આંકડા લખેલ સ્લીપ નંગ-૦૨ કિંમત રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂપિયા ૧૦,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિંમત રૂ.૨૦૦૦/- તથા એકટીવા કિમત રૂ.૨૫,૦૦૦/- તેમજ નં(૨) ઇસમ  કૃણાલભાઇ શાતીલાલ પટેલ નાઓની અંગ ઝડતી માથી એક બોલપેન કિ.રૂ ૦૦/૦૦ તથા આક લખવાની નાની સ્લીપ બુક જેની કિ.રૂ ૦૦/૦૦ તથા આક લખેલ સ્લીપ- નંગ-૦૩ કિ.રૂ ૦૦/૦૦ રોકડા રૂ.૨૧૫૦/- મળી બન્ને ઇસમો પાસેથી કુલ્લે રૂપીયા ૩૯,૯૫૦/- નો મત્તાનો મુદ્દામાલ

૩૫

કુંભારવાડા પો.સ્ટે .વડોદરા શહેર

તા. ૧૪/૦૨/૨૦૨૪ના  ના કલાક ૦૨/૩૦ વાગ્યે વાગે મોજે ““મંન્સુરી કબ્રસ્તાન મસ્જીદની સામે આવેલ કાગડાની ચાલી પાસે ગંદા નાળા પાસે પશ્ચિમ કિ.મી.૦૧ તુલસીવાડી ચોકી વડોદરા શહેર દ્વારા તહોમતદાર નામે (૧) ઇકબાલ ગુલામમહમદ શેખ ઉવ.૪૫ રહે, એ/૯ મરીયમ પાર્ક સોસાયટી તાંદલજા   રોડ વડોદરા શહેર (૨) અરબાઝ ઉર્ફે અબુ અસલમભાઇ શેખ ઉ.વ.૨૩ રહે, માળી મોહલ્લો મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ વડોદરા શહેર (૩) દિલાવર નુરમહમદ મલેક ઉ.વ.૩૪ રહે, ધુળધોયાવાડ પાડાખાના સામે ફતેપુરા વડોદરા (૪) સમીર અર્શદખાન પઠાણ ઉ.વ.૨૪ રહે, મોતીનગર મન્સુરી કબ્રસ્તાન હાથીખાના સામે કારેલીબાગ વડોદરા (૫) ગ્યાસુદ્દીન મકસુદભાઇ ચૌહાણ ઉ.વ.૩૨ રહે, ગંગાનગર પંચવટી પાસે ગોરવા વડોદરા (૬) જયેશ ઉર્ફે જગ્ગુ અશોકભાઇ પવાર ઉ.વ.૫૦ રહે, વાડી ભાટવાડા ચોખંડી પાસે વડોદરા (૭) કીરણ ઉર્ફે કીરૂ ચંદ્રસિંહ પરમાર ઉ.વ.૩૧ રહે,  ગંગાનગર ઝુપડપટ્ટી ડીપી પાસે પંચવટી ગોરવા વડોદરા (૮) દિપુ ડોમનભાઇ યાદવ ઉ.વ.૨૫ રહે, યાદવ ચાલી કોયલી અગરબતી હોટલ પાસે વડોદરા શહેર (૯) વોન્ટેડ મુન્નાફ સિન્ધી રહેવાસી મન્સુરી કબ્રસ્તાન વડોદરા નાઓ પોતાના પોતાના આર્થીક ફાયદા સારૂ આ કામના વોન્ટેડ આરોપી નં.૯ મુખ્ય સુત્રધાર મુન્નાફ સિન્ધી રહેવાસી મન્સુરી કબ્રસ્તાન વડોદરા નાઓએ પોતાના આર્થીક ફાયદા સારૂ જુગાર રમતા ખેલીઓને ભેગા કરી ઉપરોકત જગ્યાએ પત્તા પાના રુપીયા વડે અંદર બહાર/જન્ના મુન્નાનો હારજીતનો જુગાર રમી રમાડી જુગાર ચલાવતો હોય આજરોજ રેઇડ દરમ્યાન ઉપરોકત સ્થળ ઉપરથી અંદર બહારનો જુગાર રમતા આરોપી નં.૧ થી ૮ જાહેરમાં પત્તા પાના રૂપીયા વડે અંદર બહાર/જન્ના મુન્નાનો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાય જઇ તેઓ તમામની અંગ ઝડતીના રૂપીયા ૨૯,૦૦૦/- તથા જમીનદાવના રૂપીયા ૪૨૧૦/- તથા મળી કુલ રૂપિયા ૩૩,૨૧૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ ૬૦,૫૦૦/- તથા પત્તા પાના નંગ – ૫૨ કીંમત રૂપિયા ૦૦/૦૦ મળી કુલ્લે રૂપીયા ૯૩,૭૧૦/- ની મત્તા સાથે રેઇડ દરમ્યાન મળી આવી પકડાઇ જઈ તેમજ મુખ્ય સુત્રધાર વોન્ટેડ આરોપી નં.૯ રેઇડ દરમ્યાન  નહી મળી આવી ગુનો કર્યા મતલબની ફરીયાદ કુંભારવાડા પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૨૨૪૦૦૨૧/૨૦૨૪ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો તા. ૧૪/૦૨/૨૦૨૪ ના કલાક ૦૫/૩૦ વાગ્યે રજી કરી છે.

જાહેરમાં પત્તા પાના રૂપીયા વડે અંદર બહાર/જન્ના મુન્નાનો જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાય જઇ તેઓ તમામની અંગ ઝડતીના રૂપીયા ૨૯,૦૦૦/- તથા જમીનદાવના રૂપીયા ૪૨૧૦/- તથા મળી કુલ રૂપિયા ૩૩,૨૧૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ ૬૦,૫૦૦/- તથા પત્તા પાના નંગ – ૫૨ કીંમત રૂપિયા ૦૦/૦૦ મળી કુલ્લે રૂપીયા ૯૩,૭૧૦/- ની મત્તા સાથે

૩૬

કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર 

તા ૧૫/૦૨/૨૦૨૪ ના કલાક ૧૮/૦૦ વાગ્યા,, મોજે: વિધ્યાનંદ ચોક રાણાવાસ પાસે વડોદરા શહેર ગુનો બનેલ છે.આ કામના ફરીયાદી શ્રી સ.ત. અ.હેડ.કોન્સ.ક્રિપાલસિંહ પ્રવિણસિંહ બ.નં.૨૯૯૨ નોકરી કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર  નાઓએ ફરીયાદ આપી કે આ કામના આરોપીઓ દિવ્યેશ ઉર્ફે દિપુ વિજયભાઇ રાણા ઉ.વ.૨૯ રહે.વિજય હિન્દુ હોટેલની સામે રાણાવાસ નવી ધરતી નાગરવાડા કારેલીબાગ વડોદરા શહેર તથા (૨) ગૌરવ બાબુભાઇ રાણા ઉ.વ.૩૬ રહે.નવી ધરતી ગોલવાડ રાણાવાસ પહેલી લાઇન કારેલીબાગ વડોદરા શહેર તથા (૩) કૃણાલ રાકેશભાઇ રાણા ઉ.વ.૨૭ રહે,નવી ધરતી વિધ્યાનંદ ચોક નાગરવાડા કારેલીબાગ વડોદરા શહેર નાઓમા ૧) દિવ્યેશ ઉર્ફે દિપુ વિજયભાઇ રાણા ઉ.વ.૨૯ રહે.વિજય હિન્દુ હોટેલની સામે રાણાવાસ નવી ધરતી નાગરવાડા કારેલીબાગ વડોદરા શહેર તથા (૨)ગૌરવ બાબુભાઇ રાણા ઉ.વ.૩૬ રહે.નવી ધરતી ગોલવાડ રાણાવાસ પહેલી લાઇન કારેલીબાગ વડોદરા શહેર તથા (૩)કૃણાલ રાકેશભાઇ રાણા ઉ.વ.૨૭ રહે,નવી ધરતી વિધ્યાનંદ ચોક નાગરવાડા કારેલીબાગ વડોદરા શહેરનાઓ જાહેરમાં આંક ફરકના આંકડા લખી હાર જીતનો જુગાર રમી રમાડતા અંગઝડતીના કુલ્લે રૂ.૧૧,૩૬૦/- તેમજ કાપલીઓ નંગ-૦૫ જેની કિંમત રૂ.૦૦/૦૦ તથા એક બોલપેન જેની કિં.રૂ.૦૦/૦૦-મળી કુલ્લે રૂ.૧૧,૩૬૦/-ના મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવી પકડાઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબત કારેલીબાગ પો.સ્ટે  પાર્ટ-“બી” ૧૧૧૯૬૦૨૭૨૪૦૦૪૧/૨૦૨૪ જુગાર ધારા અધિનિયમ કલમ ૧૨(અ) મુજબ તા ૧૫/૦૨/૨૦૨૪ ના કલાક ૧૯/૦૦ વાગ્યે દાખલ થયેલ છે.

જાહેરમાં આંક ફરકના આંકડા લખી હાર જીતનો જુગાર રમી રમાડતા અંગઝડતીના કુલ્લે રૂ.૧૧,૩૬૦/- તેમજ કાપલીઓ નંગ-૦૫ જેની કિંમત રૂ.૦૦/૦૦ તથા એક બોલપેન જેની કિં.રૂ.૦૦/૦૦-મળી કુલ્લે રૂ.૧૧,૩૬૦/-ના મુદ્દામાલ સાથે

૩૭

પી.સી.બી. વડોદરા શહેર

 

તા.૦૯/૦૨/૨૦૨૪ ના કલાક.૧૫/૦૫ વાગે  મોજે - જલારામ નગર-૦૧  વડોદરા શહેર ગુનો બનેલ છે.આ કામના ફરીયાદી શ્રી સ.ત. અ.હે.કો. કાળુભાઇ ખાટાભાઇ બ.નં.૯૦૪ નોકરી પી.સી.બી. વડોદરા શહેર નાઓએ ફરીયાદ આપી કે આ કામના વોન્ટેડ (૧) અનીલ બાબજી ખાંડેકર (૨) અનિકેત ઉર્ફે અનુરાગ સંતોષભાઇ દલવી બન્ને રહે. જલારામ નગર-૦૧, નિલકંઠ પાર્ટી પ્લોટની પાછળ, એલ.એન્ડ ટી. સર્કલ પાસે, વડોદરા શહેરનાઓમા આ કામના નહી પકડાયેલ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ વગર પાસ પરમીટે માનવ સ્વાસ્થય માટે હાનીકારક એવો ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી આરોપી અનીલ નાએ રાખેલ ભાડાના મકાનમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી પોલીસ રેઇડ દરમ્યાન ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ- અલગ બ્રાંડની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૨૮૭ જેની કી.રૂ. ૧,૪૩,૫૦૦/- તથા ૧૮૦ એમ.એલ.ની કુલ બોટલો નં. ૯૬ જેની કી.રૂ. ૯,૬૦૦/- મળી કુલ કી.રૂ. ૧,૫૩,૧૦૦/- ના મુદ્દામાલ મળી આવેલ હોય અને સદર બન્ને ઇસમો રેઇડ દરમ્યાન મળી આવેલ ન હોય જેથી સદર બન્ને ઇસમો તથા તપાસ દરમ્યાન મળી આવે તે વિગેરે બાબત હરણી પો.સ્ટે પાર્ટ“સી” ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૬૨૪૦૦૪૪/૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ),૮૧,૧૦૮ મુજબ તા.૦૯/૦૨/૨૦૨૪ ના ક.૧૮/૨૦ વાગ્યે દાખલ થયેલ છે.

ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ- અલગ બ્રાંડની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૨૮૭ જેની કી.રૂ. ૧,૪૩,૫૦૦/- તથા ૧૮૦ એમ.એલ.ની કુલ બોટલો નં. ૯૬ જેની કી.રૂ. ૯,૬૦૦/- મળી કુલ કી.રૂ. ૧,૫૩,૧૦૦/- ના મુદ્દામાલ

૩૮

પી.સી.બી વડોદરા શહેર તથા સ્ટાફના માણસો

 

તા.૧૧/૦૨/૨૦૨૪ ના કલાક.૦૦/૪૫ વાગે મોજે-દરજીપુરા એરફોર્સ ઓવરબ્રીજના નીચેથી વડોદરા શહેર ગુનો બનેલ છે.આ કામના ફરીયાદી શ્રી સ.ત. અ.હે.કો નરેન્દ્રસિંહ કેશરીસિંહ બ.નં ૧૩૪૧ પી.સી.બી વડોદરા શહેર નાઓએ ફરીયાદ આપી કે આ કામના (૧) ક્રિષ્નારામ સ ઓફ પેમારામ જાટ કડવાસા ઉ.વ.૩૨ રહે, ભગોણીયોકી ધાની માઢપુરા બરવાલા ગામ થાણા.બાયતુ પોસ્ટ, કવાસ તા.બાયતુ જી.બાડમેર રાજસ્થાન  તથા નહી પકડાયેલ/વોન્ટેડ (૨)વોન્ટેડ સુરેન્દ્ર જાટ રહે, બહાદુરગઢ પાસે હરીયાણા મો.નં ૯૯૧૫૦૫૬૦૫૫ (સપ્લાયર) (૩)વોન્ટેડ ડ્રાઇવર ને અંબાલા ટોલનાકા ખાતે દારૂ ભરેલ ગાડીનો કબ્જો સોપનાર સુરેન્દ્ર જાટનો માણસ જેનુ નામ સરનામુ જણાયેલ નથી (૪) ડ્રાઇવરને સુરેન્દ્ર જાટ સાથે કોન્ટેક્ટ કરાવનાર  વોન્ટેડ ધનરાજ હનુમાનરામ જાટ રહે, બાયતુભીમજી જી.બાડમેર રાજસ્થાન તથા (૫)  વોન્ટેડ દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટ વાળો ઇસમ આ કામના પકડાયેલ આરોપી ટાટા કન્ટેનર રજી નં એચ.આર.૫૫ ટી.૮૯૩૨ નો ચાલક ક્રિષ્નારામ સ/ઓફ પેમારામ જાટ (કડવાસા) ઉ.વ.૩૨ રહે, ભગોણીયોકી ધાની માઢપુરા બરવાલા ગામ થાણા.બાયતુ પોસ્ટ, કવાસ તા.બાયતુ જી.બાડમેર રાજસ્થાન વાળાને નહી પકડાયેલ સહ આરોપી સુરેન્દ્ર જાટ રહે, હરીયાણા બહાદુરગઢ પાસે નાએ ઉપરોકત કન્ટેનરમાં વ્હિકલ સ્પેરપાર્ટસના બોગસ બીલોની આડમા જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ૭૫૦ મીલીની વ્હીસ્કી બોટલની પેટી નંગ,૫૪૪ કુલ બોટલ નંગ ૬૫૨૮ જે તમામની કુલ્લે કીંમત રૂપિયા ૨૬,૧૧,૨૦૦/- નો જથ્થો ભરેલ વાહન પોતાના માણસ મારફતે ક્રિષ્નારામ જાટને હરીયાણા અંબાલા ટોલનાકા પાસે આપેલ જે દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર લઇને રાજકોટ મુકામે આપવા જતા ઉપરોક્ત તા.ટા.અને જગ્યાએ રેઇડ દરમ્યાન ઉપરોકત માનવ સ્વાસ્થયને હાનિકારક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા અંગઝડતીના રૂપિયા ૨૭૩૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૦૧ કીંમત રૂપિયા ૧૦,૦૦૦/- તેમજ ટાટા કન્ટેનર નંબર એચ.આર.૫૫ ટી ૮૯૩૨ કીંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- તથા દારૂની હેરાફેરી કરવા માટે ના વ્હિકલ સ્પેર પાર્ટસના બોગસ બીલ તથા બીલ્ટી તથા ઇ-વે બીલ કુલ કાગળો–૦૬ કીંમત રૂપિયા ૦૦/- મળી કુલ્લે કીંમત રૂપિયા ૩૬,૨૩,૯૩૦/- ની મતા સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરેલ હોય જેથી ઉપરોકત કન્ટેનર  ડ્રાઇવર તથા નહીં પકડાયેલ સપ્લાયર સુરેન્દ્ર જાટ મો.નં ૯૯૧૫૦૫૬૦૫૫ રહે, બહાદુરગઢ હરીયાણા તથા ડ્રાઇવરને અંબાલા ટોલનાકા ખાતે દારૂ ભરેલ ગાડીનો કબ્જો સોપનાર સુરેન્દ્ર જાટનો માણસ જેનુ નામ સરનામુ જણાયેલ નથી તથા ડ્રાઇવરને  સુરેન્દ્ર જાટ સાથે કોન્ટેક્ટ કરાવનાર ધનરાજ હનુમાનરામ જાટ રહે, બાયતુભીમજી જી.બાડમેર રાજસ્થાન તથા દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટ વાળો ઇસમ તેમજ તપાસ દરમ્યાન મળી આવે તે વિગેરે નાઓ એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરૂ રચી ગેર કાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી ગુનો કર્યા વિગેરે બાબત હરણી પો.સ્ટે પાર્ટ-એ  ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૬૨૪૦૦૪૭/૨૪ પ્રોહી એકટ કલમ ૬૫(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૦૮ તથા ઇ.પી.કો કલમ ૪૬૫,૪૬૮,૪૭૧, ૧૨૦(બી) મુજબ તા.૧૧/૦૨/૨૦૨૪ કલાક ૦૫/૩૫ વાગ્યે દાખલ થયેલ છે.

ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ૭૫૦ મીલીની વ્હીસ્કી બોટલની પેટી નંગ,૫૪૪ કુલ બોટલ નંગ ૬૫૨૮ જે તમામની કુલ્લે કીંમત રૂપિયા ૨૬,૧૧,૨૦૦/- નો જથ્થો ભરેલ વાહન પોતાના માણસ મારફતે ક્રિષ્નારામ જાટને હરીયાણા અંબાલા ટોલનાકા પાસે આપેલ જે દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર લઇને રાજકોટ મુકામે આપવા જતા ઉપરોક્ત તા.ટા.અને જગ્યાએ રેઇડ દરમ્યાન ઉપરોકત માનવ સ્વાસ્થયને હાનિકારક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા અંગઝડતીના રૂપિયા ૨૭૩૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૦૧ કીંમત રૂપિયા ૧૦,૦૦૦/- તેમજ ટાટા કન્ટેનર નંબર એચ.આર.૫૫ ટી ૮૯૩૨ કીંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- તથા દારૂની હેરાફેરી કરવા માટે ના વ્હિકલ સ્પેર પાર્ટસના બોગસ બીલ તથા બીલ્ટી તથા ઇ-વે બીલ કુલ કાગળો–૦૬ કીંમત રૂપિયા ૦૦/- મળી કુલ્લે કીંમત રૂપિયા ૩૬,૨૩,૯૩૦/- ની મતા સાથે