Loading...
Welcome to Police Department
Search

માહે ૩/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર.

અ. નં.

સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

૧

 પો.ઇન્‍સ.શ્રી ડી.સીબી. શાખા તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૩૧/૩/૧૪ ના રોજ મહેશ્‍વરી ઝવેલર્સના માલીક પ્રહલાદભાઇ શાંતિલાલ શાહના અપહરણ અંગે કારેલીબાગ પો.સ્‍ટે. ખાતે ગુમ થયા અંગેની સ્‍ટે.ડા. એન્‍ટ્રી કરેલ. ત્‍યાર બાદ વાઘોડીયા પો.સ્‍ટે.માંથી બીનવારસી લાશ મળી આવતાં તેની તપાસ કરતાં તે ગુમન થયેલ પ્રહલાદભાઇની હોવાનું જણાઇ આવતાં તેની ઘનીષ્‍ટ તપાસ દરમ્‍યાન જાણવા મળેલ કે આરોપીના મીત્ર દીપકભાઇ બચુભાઇ પ્રજાપતી તથા તેના બીજા ત્રણ સાગરીતોએ ભેગા મળી પૈસાની લેવડ-દેવડ બાબતમાં તેમજ મરણજનાર પ્રહલાદભાઇના આરોપી દીપકની પત્‍ની નામે દીપીકાબેન સાથે પણ આડા સબંધો હોય જે આરોપી દીપકને ગમતુ ન હોય તે બાબતનો ખાર રાખી દીપકે સુભાષ બોરાડેકરનો સંપર્ક કરી પ્રહલાદને મારી નાખવા માટે રૂ.૧૭૫૦૦૦/- આપવાનું નકકી કરી રૂ.ર૦૦૦૦/- આપેલ અને રસ્‍તામાં ગમે ત્‍યારે પ્રહલાદભાઇને મારી નાખવાનું નકકી કરેલ. પરંતુ રસ્‍તામાં મારી નાખવાનો ચાન્‍સ નહી મળતાં દીપકે પોતાના સયાજીપુરા ખાતે આવેલ ગોડાઉનમાં મરણજનારને બોલાવેલ. ત્‍યાં ખાણીપીણી માટે બધા બેઠેલ હતા ત્‍યારે તકનો લાભ લઇ પ્રહલાદભાઇને માથામાં બેઝબોલના ફટકા મારી પ્‍લાસ્‍ટીકની દોરીથી ગળુ દબાવી મારી નાખી પોલીસે ગેરમાર્ગે દોરવા માટે પ્રહલાદભાઇનો મો.ફોન તથા એકટીવા અમીતનગર સર્કલ પાસે પુલ નીચે મુકી નાસી ગયેલ. જે ગુનો ઘણતરીના સમયમાં શોધી કાઢી તમામ આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

ખુનનો ગુનો ડીટેકટ કરેલ છે.

૨

 પો.ઇન્‍સ.શ્રી ડી.સીબી. શાખા તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૧/૩/૧૪ ના રોજ બાતમી આધારે આરોપી રમેશભાઇ હરમાન પઢીયાર ઉવ.ર૩ રહે નવદુર્ગા સોસો. ઘર નં.રપ  કન્‍ટેનર યાર્ડની બાજુ દશરથ ગામ તા.જી વડોદરા નાઓને સી.આર.પી સી. ૪૧(૧) આઇ મુજબ અટક કરી વધુ પુછપછર દરમ્‍યાન ગોરવા પો.સ્‍ટે. ફ.૩૭/૧૪, ૧ર/૧૪ ૩૯/૧૪, ૩૦/૧૪ ર૯૬/૧૪ ૩૧૮/૧૪ કુલ ઘરફોડ ચોરીના ૬ ગુનાઓ ડીટેકટ કરેલ છે.

ઘરફોડ ચોરીના ૬ ગુનાઓ ડીટેકટ કરેલ છે.

૩

 પો.ઇન્‍સ.શ્રી ગોરવા પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૫/૩/૧૪ ના રોજ બાતમી આધારે ગોરવા કબ્રસ્‍તાન પાછળ વડોદરા ખાતે રેઇડ કરતાં (૧) અરવિંદ રધુનાથ મોચી (૨) ફીરોજ જશભાઇ રાજ નાઓએ જાહેરમાં પોતાના ફાયદા સારૂ  પાનાનો પૈસા વડે હાર જીત નો જુગાર રમતા કુલે રુ. ૧૯,૨૦૦/ તથા પતા પાના નંગ- ૫૨ જેની કિ.રુ. ૦૦ તથા મોબાઇલ નંગ- ૦૨ કિ.રુ. ૪૫૦૦/ તથા એક મો.સા. જેની કિ.રૂ. ૧૭,૦૦૦/- સાથે મળી કુલે રૂ. ૪૧,૭૦૦/- ની સાથે મળી આવી પકડાઇ જઇ આવતાં ગોરવા પો.સ્‍ટે. સે. ૨૨૨/૧૪, જુગારધારા કલમ ૧ર મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

રુ. ૧૯,૨૦૦/ તથા પતા પાના નંગ- ૫૨ જેની કિ.રુ. ૦૦ તથા મોબાઇલ નંગ- ૦૨ કિ.રુ. ૪૫૦૦/ તથા એક મો.સા. જેની કિ.રૂ. ૧૭,૦૦૦/- સાથે મળી કુલે રૂ. ૪૧,૭૦૦/-

૪

 પો.ઇન્‍સ.શ્રી ડીસીબી પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૯/૩/૧૪ ના રોજ બાતમી અધારે શ્રીજી  પાર્ક સોસાયટી તુલસીધામ ચાર રસ્‍તા પાસે વડોદરા ખાતે રેઇડ કરતા આ કામના આરોપી નં. (૧) વસંતભાઇ ભોગીલાલ પટેલ ઉવ.૪૭, રહે. ઇ/૧, શ્રીજીપાર્ક સોસા., તુલસીધામ ચાર રસ્‍તા પાસે, માંજલપુર, વડોદરા. નાએએ ાયદાસારૂ પોતાના રહેણાંક મકાનમાં બહારથી ઉપરોકત અ.નં. ર થી ૧૦ વાળા આરોપીઓને બોલાવી તેઓને ગેરકાયદેસર રીતે પતાપાના પૈસા વડે હારજીત ની જુગારની રમત રમવા માટે સુવીધા તેમજ સાધનો પતાપાના, કોઇન,  પુરા પાડી નાલ રૂપે નાણાં ઉઘરાવી નં. ર થી ૧૦ નાઓએ જુદા જુદા વાહનો મારફતે સદરહું જુગારધામ ઉપર જુગાર રમવા આવી તથા આરોપી નં. ૧ નાએ જુગારનો અડ્ડો ચલાવી તમામે એકબીજાની મદદગારી કરી રેઇડ દરમ્‍યાન ગેરકાયદેસર રીતે પતાપાના નંગ- ર૬૦ તથા પ્‍લાસ્‍ટીકના કોઇન જુદીજુદી રકમ લખેલ છે. તે કોઇન નંગ-ર૦૪, રોકડ રૂ.૧,૫૧,૬૫૦/-  તથા વાહનો નંગ-૩, કુલ કિ.રૂ.૫,૫૫,૦૦૦/- મો.ફોન નંગ -૧૦ કિ.રૂ.૧૪૫૦૦/- મળી કુલ્‍લે રૂ.૭,૨૧,૧૫૦/- સાથે મળી આવી સ્‍થળ ઉપરથી જુગાર રમતા ૫કડાઇ જતા  . ડીસીબી પો.સ્‍ટે.સે. ૩૫/૧૪, જુગારધારા કલમ ૪,૫  મુજબનો ગુનો રજી. કરાવેલ છે.

પતાપાના નંગ- ર૬૦ તથા પ્‍લાસ્‍ટીકના કોઇન જુદીજુદી રકમ લખેલ છે. તે કોઇન નંગ-ર૦૪, રોકડ રૂ.૧,૫૧,૬૫૦/-  તથા વાહનો નંગ-૩, કુલ કિ.રૂ.૫,૫૫,૦૦૦/- મો.ફોન નંગ -૧૦ કિ.રૂ.૧૪૫૦૦/- મળી કુલ્‍લે રૂ.૭,૨૧,૧૫૦/-

૫

પો.ઇન્‍સ.શ્રી એસ.ઓ.જી તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૩/૩/૧૪ ના રોજ ગોલ્‍ડન ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્‍યાન મારૂતી સ્‍કોડા કાર  નં.જી.જે.૦૧-કે.એલ ૬૭૬૪ની કી.રૂ.૩૦૦૦૦૦/-  માં આરોપી આરીફ અલ્‍લાઉદીન શેખ નાઓએ વગર પાસ પરમીટે ઇગ્‍લીશ દારૂની બોટલો નંગ-ર૪ તથા  બીયરના ટીન -૭૧૪ કુલ કિં.રૂ.૮૩૪૦૦/-,તથા રોકડા રૂ. ૪૮૯૦/- તથા મોબાઇલ ફોન -૧  કિં.રૂ.૧૦૦૦૦/- મળી કુલ્લે રૂ.૩૯૮૨૯૦/- -નો મુદામાલ  સાથે આરોપી પકડાઇ જઇ એક બીજાને મદદગારી કરી કુલ-૫ આરોપીને વોન્‍ટેડ જાહેર કરી કારેલીબાગ પો.સ્‍ટે. થર્ડ ૧૨૩/૧૪, પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૬૫એ, ઇ, ૧૦૮,૮૧ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે.

મારૂતી સ્‍કોડા કાર  નં.જી.જે.૦૧-કે.એલ ૬૭૬૪ની કી.રૂ.૩૦૦૦૦૦/-  માં આરોપી આરીફ અલ્‍લાઉદીન શેખ નાઓએ વગર પાસ પરમીટે ઇગ્‍લીશ દારૂની બોટલો નંગ-ર૪ તથા  બીયરના ટીન -૭૧૪ કુલ કિં.રૂ.૮૩૪૦૦/-,તથા રોકડા રૂ. ૪૮૯૦/- તથા મોબાઇલ ફોન -૧  કિં.રૂ.૧૦૦૦૦/- મળી કુલ્લે રૂ.૩૯૮૨૯૦/-

૬

પો.ઇન્‍સ.શ્રી સીટી પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૩/૩/૧૪ ના  રોજ બાતમી આધારે ચાંપાનેર દરવાજા પાસે ગોપાલ ડેરીની સામે ગલીમાં વડોદરા .ખાતે રેઇડ કરતા આરોપી  નરેશ ઉર્ફે વિકી પ્રવિણચંન્દ્ર ગાંધી રહે. ચાંપાનેર દરવાજા પાસે ગોપાલ ડેરીની બાજુમાં વડોદરા વોન્ટેડ:-(૨) સંતોષ ઉર્ફે રાવણ પ્રવિણચંન્દ્ર ગાંધી રહે.સદર વોન્ટેડ:(૩) વિરલ વિક્રમ મિસ્ત્રી રહે.વાડી વડોદરા .નાઓએ વગર પાસ પરમીટે પર પ્રાંતિય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૭૩ કિ.રૂ.૫૯,૧૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ જઈ  તથા અંગ ઝડતીમાંથી રૂ.૧૩૭૦/- તથા નોકિયા મોબાઈલ ફોન-૧ કિ રૂ. ૧૦૦૦ મળી કુલ્લે રૂ.૬૧,૪૭૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી તેમજ ત્‍હોદાર નં-૨ તથા નં-૩ નાઓ પોલીસની રેઈડ જોઈ નાસી ગયેલ હોય સીટી III ૨૨૮/૧૪ પ્રોહી એકટ ૬૬ બી, ૬૫ એઈ ૮૧,૧૦૮ મુજબનો ગુનો રજીસ્‍ટર કરવામા’ આવેલ છે.

વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૭૩ કિ.રૂ.૫૯,૧૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ જઈ  તથા અંગ ઝડતીમાંથી રૂ.૧૩૭૦/- તથા નોકિયા મોબાઈલ ફોન-૧ કિ રૂ. ૧૦૦૦ મળી કુલ્લે રૂ.૬૧,૪૭૦/-

૭

 પો.ઇન્‍સ.શ્રી જવાહરનગર પો.સ્‍ટે. તથા સ્‍ટાફ ધ્‍વારા

તા  ૨૫/૩/૧૪ બાતમી આધારે રામપુરા તળાવથી દદુડીપુરા ,ધનોરા બીટ વડોદરા ખાતે રેઇડ કરતા આરોપી (૧) પ્રવિણભાઈ સામતભાઈ ગોહિલ તથા (૨)(વોન્ટેડ)મહેશભાઈ ઉર્ફે ભુરીયો પ્રવિણભાઈ ગોહિલ તથા એક ઈસમજેના નામઠમની ખબર નથી.ત્રણેય રહે- રામપુરા ધનોરા દદુડીપુરા ,વડોદરાનાઓએ વગર પાસ પરમીટે  ઇગ્‍લીશ દારૂ ના ક્વાટરીયા (જુદી-જુદીબ્રાન્ડનાં) બોટલ નંગ- ૧૮૯ કિ.રૂ.૧૮,૯૦૦/- તથા બિયરના ટીનો નંગ-૧૬૮  કિ.રૂ.૧૬૮૦૦/- કુલ્લે રૂ.૩૫,૭૦૦/-ના મુદામાલ સાથે આરોપી નં.૧ એક પકડાઇ જઇ બે આરોપી વોન્‍ટેડ જાહેર કરી જવાહરનગર પો.સ્‍ટે. III  ૧૪૯/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એઈ, ૧૧૬(ખ),૮૧ મુજબનો ગુનો રજીસ્‍ટર કરવામા’ આવેલ છે.

ઇગ્‍લીશ દારૂ ના ક્વાટરીયા (જુદી-જુદીબ્રાન્ડનાં) બોટલ નંગ- ૧૮૯ કિ.રૂ.૧૮,૯૦૦/- તથા બિયરના ટીનો નંગ-૧૬૮  કિ.રૂ.૧૬૮૦૦/- કુલ્લે રૂ.૩૫,૭૦૦/

૮

 પો.ઇન્‍સ.શ્રી ડી.સીબી. શાખા તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૨૮/૦૩/૧૪ બાતમી આધારે વાડી મહંમદ તળાવ પાછળ સ્કાઇમાર્ક એપાર્ટમેન્ટ વડોદરા ખાતે રેઇડ કરતા આરોપી (૧) વીરલ વિક્રમભાઇ મિસ્ત્રી ઉ.વ૨૪ રહે. વાડી ભાટવાડ વિશ્વકર્મા મંદીર પાસે વડોદરા  નાને તા.૨૮/૩/૧૪ કલાક ૨૧/૦૦ વાગે અટક કરેલ છે. (૨) રાજેશ ઉર્ફે બકો વિઠ્ઠલભાઇ મીસ્ત્રી રહે. વાડી ભાટવાડ વિશ્વકર્મા મંદીર પાસે વડોદરા(૩) હાલોલ ખાતેનો કેસર નામનો ઇસમ જેના પુરા નામઠામ ખબર નથી તેઓએ પોતાના કબજામાં વગર પાસ પરમીટે પરપાંતીય ઇગ્લીશ દારૂ મી.લી. ૭૫૦ ભરેલ બોટલ નંગ-૫૪૦ કિં. રૂ.૧,૬૨,૦૦૦/- તથા હુન્ડાઇ કાર નં GJ-6-FK-0185 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન તેમજ રોકડ રૂ.૫૧૦ એમ મળી કુલ્લે રૂપિયા ૬,૬૩,૦૧૦/- નો રાખી આરોપી નં.૧ પકડાઇ જઇ તથા બે આરોપીને વોન્‍ટેડ જાહેર કરી પાણીગેટ પો.સ્‍ટે. II ૨૪૨/૧૪, પ્રોહી એકટ કલમ ૬૬ (૧) બી ૬૫ એ, ઇ ૮૧,૧૦૮ મુજબનો ગુનો રજીસ્‍ટર કરવામા’ આવેલ છે.

ઇગ્લીશ દારૂ મી.લી. ૭૫૦ ભરેલ બોટલ નંગ-૫૪૦ કિં. રૂ.૧,૬૨,૦૦૦/- તથા હુન્ડાઇ કાર નં GJ-6-FK-0185 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન તેમજ રોકડ રૂ.૫૧૦ એમ મળી કુલ્લે રૂપિયા ૬,૬૩,૦૧૦/-

૯

મ.પો.કિમ.શ્રી એ ડીવીઝન તથા સ્‍ટાફ ધ્‍વારા

તા.૧૭/૩/૧૪ ના રોજ બાતમી આધારે લાડવાડા હાથીઘોડા ના ખાંચામાં વડોદરા ખાતે રેઇડ કરતા આરોપી ભાવીનભાઇ ગોપાલભાઇ શાહ નાએ પોતાના રહેણાક મકાનમાં તથા ઓટો રીક્ષા માં પર પાતિય ઇગ્‍લીશ દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ- રર૮ કી રૂ.૨૬૪૦૦/- તથા રીક્ષા-૧ કી રૂ. ૨૦૦૦૦/- મોબાઇલ ફોન-૧ કી રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૪૬૯૦૦/-ના મુદામાલ સાથે મળી આવી પડકાઇ જઇ  વાડી   III ૨૦૩/૧૪ પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એઈ, ૧૧૬(ખ),૧૦૮ મુજબનો ગુનો રજીસ્‍ટર કરવામા’ આવેલ છે.

ઇગ્‍લીશ દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ- રર૮ કી રૂ.૨૬૪૦૦/- તથા રીક્ષા-૧ કી રૂ. ૨૦૦૦૦/- મોબાઇલ ફોન-૧ કી રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૪૬૯૦૦/-