|
માહે ૮/ર૦૧૪ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર. |
|||
|
અ. નં. |
સારી કામગીરી ક૨ના૨ પો.અધિ./કર્મચારીનું નામ |
કરેલ સારી કામગીરીની વિગત. |
રીકવર કરેલ મુદામાલ |
|
૧ |
પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૨૬/૮/૧૪ ના રોજ બાતમી આધારે આરોપી રમેશ ઉર્ફે માંજરો કટારા તથા છબીલ ઉર્ફે ફીદો દલાભાઇ બારીયા અને વાલાભાઇ મુલીયાભાઇ મહીડા નાઓને સી.આર.પી.સી. ૪૧(૧)ખ મુજબ અટક કરી તેઓની વધુ પછપછર કરતાં ગોત્રી પો.સ્ટે. ફ. ૧૯/૧૪, ફ.૫૪/૧૩, પાણીગેટ ફ. ૧૮૫/૧ર, ફ. ૧૯૭/૧૩, ફ. ર૦૪/૧૩, સીટી ફ. ૧૭૧/૧૩, ફ. ૧૮ર/૧૩, ફ. ર૦૪/૧૩, માંજલપુર ફ. ર૫૩/૧૩, ફ. ર૫૭/૧૩, ગોરવા ફ. ૩૪૬/૧૩, વાડી ફ. ૮૭/૧૩, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના કુલ-૧ર ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરેલ છે. |
નીલ |
|
૨ |
પો.ઇન્સ.શ્રી જે.પી.રોડ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧/૮/૧૪ ના રોજ બાતમી આધારે ઝમઝમ પાર્ક મ.નં.બી/૮ર ની બાજુમાં ખુલ્લા કંપાઉન્ડમાં રેઇડ કરતાં આરોપી ઇરફાન યુસુફભાઇ પટેલ તથા બીજા ૭ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા કુલ રૂ.૧૧૦૫૦/- તથા પત્તાપાના નંગ-૫ર સાથે જે.પી.રોડ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૫૦/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
કુલ રૂ.૧૧૦૫૦/- |
|
૩ |
પો.ઇન્સ.શ્રી પાણીગેટ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૦/૮/૧૪ ના રોજ બાતમી આધારે ગણેશનગર ભાથુજી મંદિર પાસે વિજય એ કંપનીની બાજમાં ખુલ્લામાં રેઇડ કરતાં આરોપી શ્યામલાલ રામનરેશ બીન્દા તથા બીજા ૭ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપરના રોકડા રૂ.૩૪૮૦/- તથા અંગઝડતીના રૂ.૧ર૮૮૦/- રોકડા રૂ.૧૬૩૬૦/- મો.ફો.-૭ કિં.રૂ.૭૧૦૦/- તથા બે મો.સા. કિં.રૂ.૬૫૦૦૦/- કુલ્લે રૂ. રૂ.૮૮૪૬૦/- તથા પત્તાપાના નંગ-૫ર સાથે પાણીગેટ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૧૦/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૩૪૮૦/- તથા અંગઝડતીના રૂ.૧ર૮૮૦/- રોકડા રૂ.૧૬૩૬૦/- મો.ફો.-૭ કિં.રૂ.૭૧૦૦/- તથા બે મો.સા. કિં.રૂ.૬૫૦૦૦/- કુલ્લે રૂ. રૂ.૮૮૪૬૦/- |
|
૪ |
પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૧/૮/૧૪ ના રોજ બાતમી આધારે અજીતાનગર સમા સાવલીનગર રોડ ખાતે રેઇડ કરતાં આરોપી દિપકભાઇ મફતભાઇ પંચાલ તથા બીજા ૫ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૭૭૫૪૦/- મો.ફો.-૫ કિં.રૂ.૩૪૦૦૦/- તથા ત્રણ મો.સા. કિં.રૂ.૯૦૦૦૦/- કુલ્લે રૂ. રૂ.૨૦૧૫૪૦/- તથા પત્તાપાના નંગ-૫ર સાથે મળી આવતાં કારેલીબાગ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૪૫૯/૧૪, જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૭૭૫૪૦/- મો.ફો.-૫ કિં.રૂ.૩૪૦૦૦/- તથા ત્રણ મો.સા. કિં.રૂ.૯૦૦૦૦/- કુલ્લે રૂ. રૂ.૨૦૧૫૪૦/- |
|
૫ |
પો.ઇન્સ.શ્રી પાણીગેટ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૪/૮/૧૪ ના રોજ બાતમી આધારે ડભોઇ રોડ પેરામાઉન્ટ કંપાઉન્ડ આઇસ ફેકટરી પાછળ મકાનમાં આરોપી રમેશ ઉર્ફે રીન્કુ રાજુભાઇ ઉર્ફે સુરેન્દ્રભાઇ પંડીત તથા બીજા ૧૦ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૪૦૪૮૦/- મો.ફો., એકટીવા ગાડી, તથા જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ. રૂ.૧૨૪૪૮૦/- તથા પત્તાપાના નંગ-૫ર સાથે મળી આવતાં કુલ-૯ ને અટક કરી ર આરોપીને વોન્ટેડ જાહેર કરી વાડી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૪૬૭/૧૪, જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૪૦૪૮૦/- મો.ફો., એકટીવા ગાડી, તથા જુગાર રમવાના સાધનો મળી કુલ્લે રૂ. રૂ.૧૨૪૪૮૦/- |
|
૬ |
પો.ઇન્સ.શ્રી કિશનવાડી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૫/૮/૧૪ ના રોજ બાતમી આધારે યોગેશ્વર ટાઉનશીપ વિભાગ-ર ના નાકા પાસે જાહેરમાં રેઇડ કરતાં આરોપીલાભુભાઇ લાખાભાઇ ગઢવી તથા બીજા ૫ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપરના રોકડા રૂ.૧૧૦૭૦/- તથા પત્તાપાના નંગ-૫ર સાથે મળી આવી પકડાઇ જતાં કિશનવાડી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૪૬૩/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૧૧૦૭૦/- |
|
૭ |
પો.ઇન્સ.શ્રી સીટી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૪/૮/૧૪ ના રોજ બાતમી આધારે યાકુતપુરા સંજરી ચીકનની ગલ્લીમાં રેઇડ કરતાં આરોપી ઇસલુબાખાન ચાંદખાન પઠાણ તથા બીજા ૬ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપરના રોકડા રૂ.૫૫૫/- તથા અંગઝડતીના રૂ.૭૫૬૦/- મો.ફો.-૪ કિં.રૂ.૨૪૦૦/- તથા કુલ્લે રૂ. રૂ.૧૨૫૧૫/- તથા પત્તાપાના નંગ-૧૦૬ સાથે મળી આવી પકડાઇ જતાં સીટી પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૭૫૪/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૫૫૫/- તથા અંગઝડતીના રૂ.૭૫૬૦/- મો.ફો.-૪ કિં.રૂ.૨૪૦૦/- તથા કુલ્લે રૂ. રૂ.૧૨૫૧૫/- |
|
૮ |
પો.ઇન્સ.શ્રી જે.પી.રોડ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૬/૮/૧૪ ના રોજ બાતમી આધારે તંબોળીવાડ ઝુપડપટી ખૂલ્લામા સનફાર્મા રોડ ખાતે રેઇડ કરતાં આરોપી અશોકભાઇ શીવાભાઇ દેવીપુજક તથા બીજા ૯ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા કુલ્લે રૂ. રૂ.૧૧૦૦૦/- તથા પત્તાપાના નંગ-૫૨ સાથે મળી આવી પકડાઇ જતાં જે.પી.રોડ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૫૭/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૧૧૦૦૦/- |
|
૯ |
પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૭/૮/૧૪ ના રોજ બાતમી આધારે શીયાપુરા પચોકીની પાછળ પટણી મહોલ્લા ગોખલે એપાર્ટમેન્ટના ધાબા ઉપર રેઇડ કરતાં આરોપી જીગ્નેશ શીયાભાઇ સંતોષે તથા બીજા ૪ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ. રૂ.૧૧૪૪૦/- તથા પત્તાપાના નંગ-૫૨ સાથે મળી આવી પકડાઇ જતાં કારેલીબાગ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૪૮૩/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ.૧૧૪૪૦/- |
|
૧૦ |
પો.ઇન્સ.શ્રી પાણીગેટ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૭/૮/૧૪ ના રોજ બાતમી આધારે આનંદ એસ્ટેટ બી ગૃપ સાંઇ કૃપા પાસે જાહેરમાં રેઇડ કરતાં આરોપી ધર્મેશ ઠાકોર તથા બીજા ૧૧ નાઓએ પોતાના આર્થીક ફાયદાસારૂ જાહેરમાં પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપરના રોકડા રૂ. રૂ.૫૧૨૦/- તથા અંગ ઝડતીના રૂ.૬૬૮૦/- મો.ફો.-૧૦ કં.રૂ.૮૦૦૦/- છોટા હાથી તથા મો.સા.નં.૮ મળી કુલ વાહનની કિં. રૂ.૪૩૦૦૦૦/- તમામ મળી કુલ રૂ.૪૪૯૮૦૦/- તથા પત્તાપાના નંગ-૫૨ સાથે મળી આવી પકડાઇ જતાં પાણીગેટ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૩૧૯/૧૪, જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો રજી. કરેલ છે. |
રોકડા રૂ. રૂ.૫૧૨૦/- તથા અંગ ઝડતીના રૂ.૬૬૮૦/- મો.ફો.-૧૦ કં.રૂ.૮૦૦૦/- છોટા હાથી તથા મો.સા.નં.૮ મળી કુલ વાહનની કિં. રૂ.૪૩૦૦૦૦/- તમામ મળી કુલ રૂ.૪૪૯૮૦૦/- |
|
૧૧ |
પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૭/૮/૧૪ ના રોજ બાતમી આધારે એ-૪, લલ્લુભાઇ પાર્ક જાગૃતિ સોસા.માં રેઇડ કરતા આરોપી મુકેશભાઈ કિશોરભાઈ પટેલ તથા બીજા ૪ નાઓએ ગોળ કુડાળુ વળી પત્તાપાના પૈસા વડે હારજીત નો જુગાર રમતા રમાડતા પત્તા પાના નંગ પર તથા રોકડા તેમજ જમીનદાવ ના કુલ્લે રૂ ૨૪,૨૦૦/- મળી આવી પકડાઇ જતા. કા.બાગ પો.સ્ટે II ગુ.ર.નં.૪૮૫/૧૪ જુગારધાર કલમ ૪,૫ મુજબ ગુનો રજી. કરાવેલ છે. |
રોકડા તેમજ જમીનદાવ ના કુલ્લે રૂ ૨૪,૨૦૦/- |
|
૧૨ |
પો.ઇન્સ.શ્રી વાડી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૭/૮/૧૪ ના રોજ બાતમી આધારે દાલીયા પોળ વાડી વડોદરા ખાતે રેઇડ કરતાં આરોપી પુનમભાઇ હસમુખભાઇ પટેલ નાએ પોતાના રહેણાંક મકાનમાં બીજા આરોપી ૬ નાઓને બોલાવી પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી આરોપીઓના અંગઝડતીના રૂપીયા ૧૧,૩૦૫/- તથા જમીનદાવના રૂ.૧૪૭૦/- તથા પત્તાપાના નંગ-૧૦૪ કિં.રૂ.૦૦/૦૦ તથા ચાદર કિં.રૂ.૦૦/૦૦ તથા એકટીવા નંગ-૩ કિં.રૂ. ૭૦,૦૦૦/- તથા સુઝુકી એકસેસ નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૭ કિં.રૂ. ૮,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧,૧૦,૭૭૫/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જતાં વાડી II ૨૭૦/૧૪ જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરાવેલ છે. |
રૂપીયા ૧૧,૩૦૫/- તથા જમીનદાવના રૂ.૧૪૭૦/- તથા એકટીવા નંગ-૩ કિં.રૂ. ૭૦,૦૦૦/- તથા સુઝુકી એકસેસ નંગ-૧ કિં.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૭ કિં.રૂ. ૮,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧,૧૦,૭૭૫/- |
|
૧૩ |
પો.ઇન્સ.શ્રી કારેલીબાગ પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૨/૮/૧૪ ના રોજ બાતમી આધારે ગોવિંદનગરના નાકા પસે વાહન ચેકીંગ દરમ્યાન વોન્ટેડ આરોપી એ વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટા ની કા નં.GJ-06-HD-1306 ની મારૂતી ઓલ્ટો સફેદ કલર ની માં ઈંગ્લીશ દારૂ ના ક્વાટરીયા નંગ-૯૧૨ કિ.રૂ૯૧,૨૦૦/- તથા બીયર ના ટીન નંગ-૧૨૦ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા અલ્ટો કાર ની કિ.રૂ.૩,૧૦,૦૦૦/- તેમજ બીજા ઈસમ પોતાની મેસ્ટ્રો ટુ વ્હીલર નં GJ-06-FS-6809 સફેદ કલર ની આગળ ના ભાગે હેવર્ડ ૫૦૦૦ બીયર ના ટીન નંગ-૧૫ કિ.રૂ.૧૫૦૦/- તથા હરીચકી ના ક્વાટરીયા નંગ-૩૦ કિ.રૂ.૩૦૦૦/- રાખી એકબીજા ની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે કારેલીબાગ પો.સ્ટે. થર્ડ પ૮૦/૧૪, પ્રોહી એકટ કલમ ૬૬(બી), ૬૫એ,ઇ, ૮૧, ૧૦૮ મુજબનો ગુનો રજી. કરાવેલ છે. |
ઈંગ્લીશ દારૂ ના ક્વાટરીયા નંગ-૯૪૨ કિ.રૂ.૯૪૨૦૦/- તથા બીયર ના ટીન નંગ-૧૩૫ કિ.રૂ.૧૩૫૦૦/- તથા અલ્ટો કાર-૧ કિ.રૂ.૩,૧૦,૦૦૦/- તેમજ બીજા ઈસમ પોતાની મો.સા.-૧ |
|
૧૪ |
પો.ઇન્સ.શ્રી કિશનવાડી પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૩/૮/૧૪ ના રોજ બાતમી આધારે ને.હા.નં.૮ સયાજીપુરા ગામથી આજવા ચોકડી વચ્ચે વાહન ચેકીંગ દરમ્યાન આરોપી વિક્રમભાઈ વુનુભાઈ રાઠવા તથા એક નાએ પોતાના આર્થીક ફાયદા સારૂ મઘ્યપ્રદેશ ખાતે થી માનવ આરોગ્યને હાની કારક ૧૮૦ ML ઈગ્લીશ દારૂ ભરેલ જુદા-જુદા કંપનીની સીલ બંઘ કુલ બોટલ નં-૩૮૦ કિ.રૂ-૩૮,૦૦૦/-નો જથ્થો વગર પાસ પરમીટે પોતાની પાસે ના મહેન્દ્રા ટેમ્પા નં-GJ-6-ZZ-6534 માં ગેરકાયદેશર રાખી તથા ઈન્ટેક્ષ કંપનીનો તથા VSUN ચાલુ હાલતમાં મોબાઈલ નં-૨ કિ રૂ-૨૦૦૦/- રોકડા રૂ-૨૫૦/- તેમજ મહીન્દ્રા ટેમ્પા જેનો રજી નં-GJ-6-ZZ-6534 નો કિ રૂ-૨,૦૦,૦૦૦/- સાથે તોહદારનં-(૧) તથા (૨) પકડાય ગયેલ અને તોહદાર નં(૩) નો નાશી જઈ કુલ્લે રૂ-૨,૪૦,૨૫૦/-નો મુદામાલ સાથે પકડાઈ જઈ એક બીજાની મદદ-ગારી કરી સરકાર શ્રીમાં મળી આવેલ આ ઈગ્લીશ દારૂના ટેક્ષ ની ભરપાઈ નહી કરી ગુન્હો કર્યા વિ. બાબતે કિશનવાડી પો.સ્ટે. થર્ડ ૬૬૮/૧૪, પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૮૧, ૧૦૮ મુજબનો ગુનો રજી. કરાવેલ છે. |
ઈગ્લીશ દારૂ કુલ બોટલ નં-૩૮૦ કિ.રૂ-૩૮,૦૦૦/- મહેન્દ્રા ટેમ્પા નં-GJ-6-ZZ-6534 ઈન્ટેક્ષ મોબાઈલ નં-૨ કિ રૂ-૨૦૦૦/- રોકડા રૂ-૨૫૦/- તેમજ મહીન્દ્રા ટેમ્પા કિ રૂ-૨,૦૦,૦૦૦/- સાથે કુલ્લે રૂ-૨,૪૦,૨૫૦/- |
|
૧૫ |
પો.ઇન્સ.શ્રી ડી.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૨૮/૮/૧૪ ના રોજ બાતમી આધારે બંસીધર કોમ્પલેક્ષ બેઝમેન્ટના પાર્કીંગમાં રેઇડ કરતાં જીતેન્દ્ર અજીતભાઇ ગાયકવાડ નાએ પોતાના આર્થિક ફાયદા સારૂ વગર પાસ પરમીટે માનવ સ્વાથ્યને હાનીકારક ઇંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો નંગ-૧૬૫ કુલ કિ.રૂા.૫૩,૬૦૦/- તથા બીયરના ટીન નંગ-૩૪ કિ.રૂા.૩૪૦૦/- મળી કુલ કિ.રૂા.૫૭,૦૦૦/- નો જથ્થો મુલાવ ગામ ચોકડી તા.પાદરા ખાતેથી ત્હોદાર નં.૨ પાસેથી વેચાણ કરવાના ઇરાદે મેળવી મારૂતી એસ્ટીલીનોઝેન કાર નં.GJ-6-ED-2297 માં રાખી કાર કિ.રૂા.૨,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન કિ.રૂા.૧૦૦૦/- તથા રોકડા રૂા.૨૦૦/- મળી કુલ કિ.રૂા.૨,૫૮,૨૦૦/- ની સાથે ત્હોદાર નં.(૧) નાનો ત્હોદાર નં.(૨) ધનંજય ઉર્ફે ધનજી પટેલ પાસેથી લાવી જાહેરમાંથી મળી આવી પકડાઇ જઇ તેમજ ત્હોદાર નં.૩ નિલેશ ઉર્ફે બટકો ભોલેશ્વર કહાર નાએ જથ્થો મંગાવી ટેક્ષ નહીં ભરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે નવાપુરા પો.સ્ટે. થર્ડ ૩૭૦/૧૪, પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫એ,ઇ, ૮૧, ૧૦૮ મુજબનો ગુનો રજી. કરાવેલ છે. |
ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૬૫ કુલ કિ.રૂા.૫૩,૬૦૦/- તથા બીયરના ટીન નંગ-૩૪ કિ.રૂ.૩૪૦૦/- મળી કુલ કિ.રૂ.૫૭,૦૦૦/- નો જથ્થો મારૂતી એસ્ટીલીનોઝેન કાર કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂ.૨૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૫૮,૨૦૦/- |