|
માહે ૦૧/ર૦૧૫ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક વડોદરા શહેર. |
|||
|
અ. નં. |
સારી કામગીરી ક૨ના૨ પો.અધિ. / કર્મચારીનું નામ |
કરેલ સારી કામગીરીની વિગત. |
રીકવર કરેલ મુદામાલ |
|
૧ |
પો.ઇન્સ.શ્રી મકરપુરા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૧૫/૧/૧પ ના રોજ બાતમી આધારે માણેજા ગામ ટાવર પાસે રેઇડ કરતાં આરોપી કીરણભાઇ નગીનભાઇ પરમાર તથા બીજા ચાર નાઓએ જાહેરમાં પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી પત્તાપાના નંગ-૫ર, પાંચ ઇસમોની અંગ ઝડતીના તથા દાવ ઉપરના તથા મો.ફોન-૪ મળી કુલ રૂ. રરર૫૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં મકરપુરા પો.સ્ટે. સે. ૧૮/૧૫, જુગારધારા કલમ ૧ર મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે. |
પત્તાપાના નંગ-૫ર, અંગ ઝડતીના તથા દાવ ઉપરના તથા મો.ફોન-૪ મળી કુલ રૂ. રરર૫૦/- |
|
૨ |
પો.ઇન્સ.શ્રી લક્ષ્મીપુરા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૩૧/૧/૧પ ના રોજ અંકુર એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૩ મ.નં.ર૧૮ લક્ષ્મીપુરા રોડ ખાતે બાતમી આધારે રેઇડ કરતાં આરોપી મહેન્દ્રભાઇ ભગતબહાદુર નેપાળી નાએ પોતાના કબજાના ભોગ વટાવાળા મકાનમાં બહારથી માણસો બોલાવી પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી પત્તાપાના નંગ-૫ર, અંગ ઝડતીના રૂ.૧૬૮૮૦/- તથા દાવ ઉપરના રૂ.૪૧૦૦/- તથા મો.ફોન-૬ મળી કુલ રૂ.૯૦૦૦/- તથા મો.સા. ૧ કિં.રૂ.૩૦૦૦૦/- કુલ રૂ.૫૯૭૮૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જતાં લક્ષ્મીપુરા પો.સ્ટે. સે. ૫૬/૧૫, જુગારધારા કલમ ૪, ૫ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે. |
પત્તાપાના નંગ-૫ર, અંગ ઝડતીના રૂ.૧૬૮૮૦/- તથા દાવ ઉપરના રૂ.૪૧૦૦/- તથા મો.ફોન-૬ મળી કુલ રૂ.૯૦૦૦/- તથા મો.સા. ૧ કિં.રૂ.૩૦૦૦૦/- કુલ રૂ.૫૯૭૮૦/- |
|
૩ |
પો.ઇન્સ.શ્રી માંજલપુર પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.ર૦/૧/૧૫ ના રોજ બાતમી આધારે કલાલી રોડ નારાયણવાડી પાછળ રેઇડ કરતાં આરોપી રાવજીભાઇ રતનસિંહ રાજપુત નાએ વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાવાળી કારમાં પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોલટો જુદી જુદી કંપનીની નાની મોટો બોટલો નંગ-ર૫ર કિં.રૂ.૫૧૬૦૦/- તથા બીયારના ટીન-૭ર કિં.રૂ.૭ર૦૦/- કાર કિં.રૂ.૧૦૦૦૦૦/- મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- અંગઝડતીના રોકડા રૂ.૪૬૭૦/- મળી કુલ રૂ.૧૬૩૯૭૦/- ના મુદામાલ સાથે આરોપી ૧ પકડાઇ જઇ બીજા એક આરોપીને વોન્ટેડ જાહેર કરી માંજલપુર પો.સ્ટે. થર્ડ ૩૬/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ ૮૧, ૧૧૬(ખ), ૧૦૮, ૯૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે. |
ઇંગલીશ દારૂની બોલટો જુદી જુદી કંપનીની નાની મોટો બોટલો નંગ-ર૫ર કિં.રૂ.૫૧૬૦૦/- તથા બીયારના ટીન-૭ર કિં.રૂ.૭ર૦૦/- કાર કિં.રૂ.૧૦૦૦૦૦/- મો.ફોન-૧ કિં.રૂ.૫૦૦/- અંગઝડતીના રોકડા રૂ.૪૬૭૦/- મળી કુલ રૂ.૧૬૩૯૭૦/- |
|
૪ |
પો.ઇન્સ.શ્રી ગોરવા પો.સ્ટે. તથા સ્ટાફ ધ્વારા |
તા.૨૬/૧/૧૫ ના રોજ આત્મજયોતિ આશ્રમ ત્રણ રસ્તા પાસે રઇડ કરતાં આરોપી નિરવ નટુભા જાદવ નાએ વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાવાળી કારમાં પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોલટો-૮૭ કિં.રૂ.૩૩૩૦૦/-, રોકડા રૂ.૫ર૯૦/- મો.ફોન-૩ કિં.રુ.૧૫૦૦/- કાર-૧ કિ.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ રૂ.૪૪૦૦૯૦/- ના મુદામાલ સાથે કુલ ૩ આરોપી ઓને અટક કરી ગોરવા પો.સ્ટે. થર્ડ ૬૫/૧૫, પ્રોહી. એકટ કલમ ૬૬બી, ૬૫એ,ઇ, ૮૧, ૧૦૮, મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ છે. |
પરપ્રાન્તીય ઇંગલીશ દારૂની બોલટો-૮૭ કિં.રૂ.૩૩૩૦૦/-, રોકડા રૂ.૫ર૯૦/- મો.ફોન-૩ કિં.રુ.૧૫૦૦/- કાર-૧ કિ.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ રૂ.૪૪૦૦૯૦/- |