વડોદરા શહેરમાં નીચે મુજબની શાળાઓ, કોલેજ/સંસ્થામાં અત્રેની આર.એસ.પી. યુનિટ દ્રારા
જાન્યુઆરી-૨૦૨૧ના માસમાં ટ્રાફિક સેમીનારનુ આયોજન કરવામાં આવેલ છે.
|
અ.નં. |
પો.સ્ટે./શાખાનું નામ |
તારીખશાળા/સસ્થાનું નામ |
કાર્યક્ર્મની તારીખ સમય |
|
૧ |
ટ્રાફિક શાખા, વડોદરા શહેર |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" નું ઉદ્દઘાટન કાર્યક્રમ જિલ્લા તાલીમ કેન્દ્ર , પ્રતાપનગર પોલીસ મુખ્ય મથક, વડોદરા ખાતે રાખવામાં આવેલ. જે કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા જોઈન્ટ કમિશ્નરશ્રી ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગુ.રા.ગાંધીનગર અને RTO શ્રી વડોદરા તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તેમજ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રીઓ, આર.ટી.ઓ. અધિકારી શ્રીઓ, વિવિધ સંસ્થાઓના વડા શ્રીઓ, તેમજ ટ્રાફિક પોલીસ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર રહેલા તેમજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ. તેમજ ટ્રાફિક જાગૃતિ પેમ્પલેટનું વિતરણ કરવામં આવેલ. |
૧૮/૦૧/૨૦૨૧ |
|
૨ |
મે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ની સુચના મુજબ નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક નાઓના ફરમાન થી "૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧” નિમિત્તે સાંજના કલાક ૨૦:૦૦ વાગે લાયન્સ ક્લબ ઓફ વિશ્વામિત્રી ના સૌજન્યથી ટ્રાફિક સલામતી અંગે લાયન્સ ક્લબના ડીસી શ્રી નાઓએ ટ્રાફિક પોલીસ સાથે સલામતી અંગેના કાર્યક્રમો યોજવા માટે તથા ટ્રાફીક પોલીસ ની સાથે હાજર રહી વિવિધ કાર્યક્રમો કરવા તથા હાજર ક્લબના સભાસદોને સલામતી અંગેની પુસ્તિકાઓ તથા પેમ્પલેટનુ વિતરણ કરવામાં આવ્યું |
|
|
|
૩ |
''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ. |
૧૮/૦૧/૨૦૨૧ |
|
|
૪ |

૧૯/૦૧/૨૦૨૧ |
|
|
૫ |
મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિ. સા.શ્રી વડોદરા શહેર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ખાતે “૩૨મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧” ની ઉજવણી અંતર્ગત રોડ સેફટી સેમીનારનુ આયોજન કરવામા આવેલ પાવર ગ્રીડ કોર્પો. વેસ્ટર્ન રીજનના ગુજરાત મહારાષ્ટ્ર મ.પ્રદેશના કર્મચારીઓએ ઓનલાઈન ભાગ લીધેલ રોડ સેફટી નિયમો, ડુઝ ડોન્ટસની માહિતિ આપવામા આવેલ. તેમજ ઈન્ટરેકશન સેશનમા તેઓના પ્રશ્નોના ઉત્તર આપવામા આવેલ અને ટ્રાફિક જાગૃતિ અંગેના પેમ્પલેટનુ વિતરણ કરવામાટ આવેલ. |
૨૦/૦૧/૨૦૨૧ |
|
|
૬ |
''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ. |
૨૦/૦૧/૨૦૨૧ |
|
|
૭ |
‘’૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક પ્લેઝનુ આયોજન કરેલ. |
૨૧/૦૧/૨૦૨૧ |
|
|
૮ |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" અનુસંધાને મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક નાઓની સૂચનાથી ટ્રાફિકની જેપી તથા ગોત્રી રોયલ દ્રારા ગ્રોમેક્સ ટ્રેક્ટર વિશ્વામીત્રી વડોદરા ખાતેના શો-રૂમથી ટ્રાફિક જાગૃતિ અંગેની રેલીનુ આયોજન કરેલ.તેમજ ટ્રાફિક જાગૃતિ અંગેના પેમ્પલેટનુ વિતરણ કરવામાં આવેલ. |
૨૩/૦૧/૨૦૨૧ |
|
|
૯ |
‘’૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક પ્લેઝનુ આયોજન કરેલ. |
૨૪/૦૧/૨૦૨૧ |
|
|
૧૦ |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" અનુસંધાને મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક નાઓની સૂચનાથી કલાઘોડા સર્કલ ખાતે મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા ટ્રાફિક સેકટર-3 પો.ઇન્સ.શ્રી તથા એસ.મીરા ફિટનેસ ટુ લાઈફ ના સૌજન્ય થી ટ્રાફિક નિયમો તથા દિશા સૂચક ચિન્હો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ. |
૨૫/૦૧/૨૦૨૧ |
|
|
૧૧ |
''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ. |
|
|
|
૧૨ |

૨૬/૦૧/૨૦૨૧ |
|
|
૧૩ |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" અનુસંધાને મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક નાઓની સૂચનાથી ગોલ્ડન ચોકડી ખાતે મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા ટ્રાફિક સેકટર-4 પો.ઇન્સ.શ્રી તથા લાયન્સ ક્લબ બરોડા વીઆઈપી ના સૌજન્ય થી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ. સદર કેમ્પમાં ભારદારી વાહન તથા પેસેન્જર વાહનોના ડ્રાઇવરોનું આઈ ચેકઅપ કરવામાં આવેલ તથા ટ્રાફિક નિયમો તથા દિશા સૂચક ચિન્હો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ. |
૨૭/૦૧/૨૦૨૧ |
|
|
૧૪ |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" અનુસંધાને મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક નાઓની સૂચનાથી કલાઘોડા સર્કલ ખાતે મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા ટ્રાફિક સેકટર-1 પો.ઇન્સ.શ્રી તથા ઓજસ ફાઉન્ડેશનના સૌજન્ય થી ટ્રાફીક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને સ્ટીમ મશીન તેમજ પાણીની બોટલોના વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ. તેમજ ટ્રાફિક નિયમો તથા દિશા સૂચક ચિન્હો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ. |
|
|
|
૧૫ |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" અનુસંધાને મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક નાઓની સૂચનાથી ટ્રાફિક સેકટર-2 પો.ઇન્સ.શ્રી તથા સેલ પેટ્રોલિયમના સૌજન્યથી અકોટા સેલ પેટ્રોલ પંપ, ગેટવે હોટલની બાજુમાં, વડોદરા ખાતે ટ્રાફીક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને માસ્ક વિતરણના કાર્યક્રમનું આયોજન કરેલ. તેમજ ટ્રાફિક નિયમો તથા દિશા સૂચક ચિન્હો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ. |
|
|
|
૧૬ |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" અનુસંધાને મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિકની સૂચનાથી મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક નાઓ તથા ટ્રાફિક સેકટર-3 પો.ઇન્સ.શ્રી,મકરપુરા રોયલ,વાડી રોયલ દ્રારા સેલ પેટ્રોલ પંપ મકરપુરા ખાતે આવતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની જાગૃતતા વધે અને વિસ્તૃત જાણકારી મળે તે અર્થે વિડીયો તેમજ પીપીટીનુ પ્રદર્શન કરવામાં આવેલ. તેમજ ટ્રાફિક નિયમો તથા દિશા સૂચક ચિન્હો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ. |
|
|
|
૧૭ |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" અનુસંધાને મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક નાઓની સૂચનાથી ટ્રાફિક સેકટર-4 પો.ઇન્સ.શ્રી તથા RSP ટીમ દ્રારા સેલ પેટ્રોલ પંપ, ખોડીયારનગર, ન્યુ VIP રોડ ખાતે પેટ્રોલ પંપ પર આવતા વાહન ચાલકો માટે ટ્રાફિક જાગૃતિ પપેટ શો નું આયોજન કરવામાં આવેલ. તેમજ ટ્રાફિક નિયમો તથા દિશા સૂચક ચિન્હો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ. |
૨૮/૦૧/૨૦૨૧
|
|
|
૧૮ |
''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ. |
|
|
|
૧૯ |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" અનુસંધાને મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક તથા ટ્રાફિક સેકટર-2 પો.ઇન્સ.શ્રી,ગોત્રી તથા જેપી રોયલ દ્રારા સેલ પેટ્રોલ પંપના સૌજન્યથી મુજમહુડા ત્રણ રસ્તા, અકોટા ચાર રસ્તા તથા ગેંડા સર્કલ ખાતે હ્યુમન બેનેરિંગ તેમજ પ્લેકાર્ડ પ્રદર્શનનું આયોજન કરેલ. તેમજ ટ્રાફિક નિયમો તથા દિશા સૂચક ચિન્હો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ. |
૨૯/૦૧/૨૦૨૧ |
|
|
૨૦ |
મે.પોલીસ કમિશનર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશનર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રીના ફરમાન મુજબ બીલબોગ સ્કૂલ ખાતે ‘’32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧’’ અંગે ટ્રાફિક જાગૃતિનો ઓનલાઈન પ્રોગ્રામ કરવામાં આવેલ જેમાં સિનિયર જુનિયર કેજીના વિદ્યાર્થી ઓને ટ્રાફિક સિગ્નલ, સ્ટોપ લાઇન, જીબ્રા ક્રોસિંગ, ફુટપાથ તથા સલામતી અંગેના નિયમોની જાણકારી તથા ટ્રાફિકની “અકસ્માતથી બચો” બુક આપવામાં આવી. |
|
|
|
૨૧ |
''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ. |
|
|
|
૨૨ |
મે.પોલીસ કમિશનર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશનર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રીના ફરમાન મુજબ મહારાષ્ટ્ર ક્રિડા મંડળ વડોદરા ખાતે આજે કબડ્ડી ટુર્નામેન્ટ નો આયોજન કરેલ હોય જેમાં “32 માં રાષ્ટીય માર્ગ સલામતી માસ” અનુસંધાને ટ્રાફિક જાગૃતિ નો પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ 300 જેટલા કબ્બડીના ખેલાડી તથા પ્રેક્ષકોને સલામતી અંગેના નિયમોની જાણકારી તથા ટ્રાફિકની માર્ગદર્શીકા બુક તેમજ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યુ. |
૩૦/૦૧/૨૦૨૧ |
|
|
૨૩ |
"૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧" અનુસંધાને મે.પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક નાઓની સૂચનાથી નેશનલ હાઈવે ખાતે મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા ટ્રાફિક સેકટર-4 પો.ઈન્સ.શ્રી દ્રારા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ. તેમજ ટ્રાફિક નિયમો તથા દિશા સૂચક ચિન્હો દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ. |
|
|
|
૨૪ |
''૩૨ માં માર્ગ સલામતી માસ ૨૦૨૧'' અનુસંધાને વડોદરા શહેર વિસ્તારમાં જુદા જુદા ટ્રાફિક જંકશનો ઉપર ટ્રાફિક શાખાના સેક્ટરો/રોયલ ઇન્ચાર્જ શ્રીઓ તથા પોઇન્ટના કર્મચારીઓ દ્રારા ટ્રાફિક જાગૃતિ પેમ્પેલેટનુ વિતરણ કરવામાં આવેલ. |
૩૧/૦૧/૨૦૨૧ |
|
|
|
કુલ સેમિનાર- ૨૪ |
વહેંચેલ પેમ્પલેટની સંખ્યા- ૬૨૦૦ પીપીટી -૦૨ |
કુલ સંખ્યા- ૬૭૦૦ |