· અત્રે પોલીસ મુખ્ય મથક ખાતે દરરોજ દૈનિક પરેડ થાય છે. તેમાં ડ્રીલ, ઓટોમેટીક હથિયારની ટ્રેનીંગ તથા યોગાસનની તાલીમ આપવામાં આવે છે.
· દર શુક્રવારે સેરીમોનિયલ પરેડ રાખવામાં આવે છે. જેમાં મહીનાનાં પ્રથમ શુક્રવારે મેં. પોલીસ કમિશ્નરશ્રી પરેડનું જાત નિરીક્ષણ કરે છે.
· વડોદરા શહેરનાં આર્મ, અનાર્મ પો.સ.ઇ.,એ.એસ.આઇ., હે.કો. તથા પો.કો નાઓને જૂનાગઢ રીફ્રેશર કોર્સમાં તથા કમાન્ડોઅ બેઝિક રીફ્રેશર કોર્સ માટે કરાઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે.
· ૧૫મી ઓગસ્ટેો તથા ૨૬મી જાન્યુરઆરીની માટે પરેડમાં પ્લાતટુનો તૈયાર કરી નકકી કરેલ સ્થલળે મોકલવામાં આવે છે.
· ૨૧મી ઓકટોમ્બકરે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રધ્દ્રાંજલિ પરેડ આપવામાં આવે છે.
· ૧. ઇમરજન્સી ડયુટી, ર. વેપન કોર્ષ, U.A.C. રમત ગમત અને રીફ્રેશર કોર્ષ વિ.
પોલીસ કમિશ્નરશ્રીની કચેરી વડોદરા શહેર ખાતે ચાલતી વિવિધ તાલીમો અંગેની માહિતી
|
અ.નં. |
તાલીમનો પ્રકાર |
કયા કર્મચારી તાલીમ મેળવે છે. |
સમય ગાળો |
તાલીમનું સ્થળ |
|
૧ |
૨ |
૩ |
૪ |
૫ |
|
(૧) |
રીક્રુટ પોલીસ બેઝીક ટ્રેનીંગ કોર્ષ |
રીક્રુટ બીન હથીયારી તેમજ હથીયારી પોલીસ કોન્સ્ટેબલો તેમજ રહેમરાહે નિમણૂંક લોકરક્ષકો |
૮ માસ |
બીનહથીયારી માટે પોલીસ તાલીમ શાળા, વડોદરા |
|
(ર) |
કમાન્ડો રીફ્રેશર કોર્ષ બેઝીક કમાન્ડો કોર્ષ |
હથીયારી પોલીસ કોન્સ્ટેબલો |
૬ અઠવાડીયા |
ગુજરાત પોલીસ અકાદમી - કરાઈ, જી. ગાંધીનગર |
|
(૩) |
પ્રેકટીકલ ઓન ધ જોબ (એ.ટી.એસ./ એસ.ઓ.જી. સંકલન અને કાર્યપધ્ધતીની તાલીમ) |
એસ.ઓ.જી.ના કર્મચારીઓ |
૧ માસ |
એ.ટી.એસ. કચેરી શાહીબાગ અમદાવાદ. |
|
(૪) |
કવોલીફાઈડ ડ્રાઈવર તાલીમ કોર્ષ |
ડ્રાઈવર પો.કોન્સ્ટેબલ (ઈમરજન્સી ડ્રાઈવીંગ પાસ કરેલ) |
દિન- ૨૧ |
પી.સી.એમ.ટી.વર્કશોપ ગાંધીનગર |
|
(૫) |
ઈમરજન્સી ડ્રાઈવર તાલીમ કોર્ષ |
લાઈટ મોટર વ્હીકલ લાયસન્સ ધારક કોન્સ્ટેબલો |
દિન- ૨૧ |
પી.સી.એમ.ટી.વર્કશોપ ગાંધીનગર |
|
(૬) |
બોમ્બ ડીસ્પોઝલ કોર્ષ |
એ.એસ.આઈ.થી ઉપલી કક્ષાના પોલીસ કર્મચારીઓ |
૧ - માસ |
કોલેજ ઓફ મીલટ્રી એન્જીનીયરીંગ – પૂના |
|
(૭) |
રીફ્રેશર કમ ઈન્ડકશન કોર્ષ |
બીન હથીયારી હે.કો./પો.કો./એ.એસ.આઈ. |
૧ - માસ |
પોલીસ તાલીમ શાળા વડોદરા. |
|
(૮) |
બેન્ડમેન રીફ્રેશર કોર્ષ |
પોલીસ બેન્ડ ના પોલીસ કોન્સ્ટેબલ |
૩ – માસ |
ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ – ગાંધીનગર. |
|
(૯) |
રીફ્રેશર ડ્રાઈવર કોર્ષ |
રેગ્યુલર ડ્રાઈવર કોન્સ્ટેબલો |
દિન – ૫ |
પી.સી.એમ.ટી.વર્કશોપ ગાંધીનગર |
|
(૧૦) |
બ્યુગલર રીફ્રેશર કોર્ષ |
પોલીસ કોન્સ્ટેબલ |
દિન – ૪૫ |
ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ – ગાંધીનગર. |
|
(૧૧) |
અર્નામ કોમ્બેટ કોર્ષ |
પોલીસ કોન્સ્ટેબલથી ઉપલી કક્ષાના અધિકારીઓ |
૨ – માસ |
સી.ટી.સી.-૧, સી.આર.પી.એફ. નિમ્મચ (એમ.પી.) |
|
(૧૨) |
પોલીસ ચીફ ઓપરેટર તાલીમ |
અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હેડ પોલીસ કોન્સ્ટેબલો |
૧ – માસ |
ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા (ફિંગરપ્રીન્ટ બ્યુરો) અમદાવાદ |
|
(૧૩) |
રીફ્રેશર કોર્ષ (આઉટ ડોર ઈનડોર) |
અનાર્મ હે.કો., પો.કો., એ.એસ.આઈ. માટે |
૧ – અઠવાડીયુ |
પોલીસ હેડ કવાર્ટર વડોદરા શહેર. |
|
(૧૪) |
એ.કે.૪૭- ઈન્સાસ રાયફલ તાલીમ |
પોલીસ કોન્સ્ટેબલ થી પોલીસ ઈન્સ્પેકટરશ્રીઓ માટે |
દિન - ૫ |
પોલીસ હેડ કવાર્ટર વડોદરા શહેર. |
|
(૧૫) |
સી.સી.સી. કોમ્પ્યુટર તાલીમ કોર્ષ |
પો.કો., હે.કો., એ.એસ.આઈ. |
૧ – અઠવાડીયુ |
કોમ્પ્યુટર તાલીમ સંસ્થાઓ (પોલીસ કમિશ્નર કચેરી દ્વારા નિયુકત કરેલી) વડોદરા શહેર. |
|
(૧૬) |
પી.સી.ઓપરેશન એન્ડ ઓફીસ ઓટોમેશન કોર્ષ |
પોલીસ કોન્સ્ટેબલ થી પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના કર્મચારીઓ |
દિન – ૧૨ |
કોમ્પ્યુટર કમ સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો ગાંધીનગર |